ઓરીયો ડેઝર્ટ (Orio dessert recipe in gujrati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

ઓરીયો ડેઝર્ટ (Orio dessert recipe in gujrati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦:૦૦ મિનિટ
  1. 5પેકેટ ઓડિયો કેટલા
  2. 2 કપwhip cream
  3. અડધી વાટકી condensed milk
  4. અડધી ચમચી વેનીલા એસન્સ
  5. અડધી વાટકિ બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બિસ્કીટ માંથી ક્રીમ બહાર કાઢો

  2. 2

    બિસ્કીટ ને મિક્સરમાં ભૂકો કરો

  3. 3

    તેમાં બટર નાખો આ

  4. 4

    તેને સર્વિંગ બાઉલમાં સ્પ્રેડ કરી ફ્રીઝમાં 15 થી૨૦ મિનિટ માટે રાખો

  5. 5

    Whipped cream બીટ કરો

  6. 6

    બીટ કરેલું ક્રીમ માં કન્ડેન્સ મિલ્ક વેની લા એસેન્સ અને બિસ્કીટની વચ્ચેનો cream નાખી મિક્સ કરો અને તેની ઉપર બિસ્કીટ નાખો

  7. 7

    ફ્રીજમાં સેટ કરવા મુકેલ સર્વિંગ બાઉલમાં નાખો

  8. 8

    ડેકોરેશન માટે ઓરીયો બિસ્કીટ મૂકી શકો આરતી

  9. 9

    સર્વિંગ બોલને પાંચથી છ કલાક માટે ફ્રિજમાં મૂકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

ટિપ્પણીઓ

Similar Recipes