મેંગો લચ્છી (Mango Lassi Recipe In Gujarati)

Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 1પાકેલી કેરી
  2. 1 વાટકીમોળું દહીં
  3. 1 નાની વાટકીખાંડ
  4. થોડી કેરીના કટકા ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    કેરીના કટકા કરી એક તપેલીમાં નાખો ત્યારબાદ તેમાં મોળું દહીં ઉમેરો હવે તેમાં ખાંડ ઉમેરો

  2. 2

    ત્યારબાદ તેને બ્લેન્ડરમાં ક્રશ કરી લો જો બહુ ઘટ લાગે તો તેમાં થોડું પાણી ઉમેરો

  3. 3

    હવે તેને એક ગ્લાસમાં કાઢી લો અને જે કેરીના ટુકડા થોડા રાખ્યા હતા તે ઉપરથી ડેકોરેશન કરવું તો તૈયાર છે મેંગો લચ્છી,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917
પર
cooking is my life
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes