સમર મેંગો સ્મૂધી (Summer Mango Smoothie Recipe In Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ તને જે
બે વ્યક્તિ માટે
  1. 1 કપમોળું ઠંડુ દહીં
  2. 1 નંગકેરી
  3. ૩ ચમચીખાંડ
  4. ૩ ચમચીઓટ્સ
  5. સજાવટ માટે સામગ્રી
  6. 2 ચમચીકોર્ન ફલેક્સ
  7. 1 ચમચીપંમ્પકીન બી
  8. 3 ચમચીઅખરોટ
  9. ત્રણથી ચાર ચમચી કેરીના કટકા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ તને જે
  1. 1

    સો પ્રથમ કેરી ની છાલ કાઢી તેના પીસ કરી લો. તેમાંથી સજાવટ માટે થોડા કેરી ના પીસ અલગ રાખી બાકી કેરી ને 1 કલાક માટે ફ્રીઝર માં Frozen કરવા રાખી દો. ઓટ્સ ને મિક્સર મા પીસી લો. ત્યાર બાદ મિક્સર જાર મા દહીં, ઓટ્સ પાઉડર, ખાંડ અને કેરી ના પીસ નાખી મિક્સર માં ચન કરી સ્મૂધી બનાવી લો.

  2. 2

    હવે સ્મૂધી બાઉલ માં નીકળી કોર્ન ફ્લેક્સ, પંમ્પકીન બી, અખરોટ અને કેરી ના કટકા થી સજાવટ કરો. તો તૈયાર છે ખૂબ જ જલ્દી બની જાય અને સ્વાદીષ્ટ સમર મેંગો સ્મૂધી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

Similar Recipes