મેંગો ફ્રૂટી(Mango fruti Recipe in Gujarati.)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2 year
  1. 1 1/2કિલો રાજાપૂરી કેરી(પાકેલી)
  2. 250ગ્રામ ખાંડ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરી અને ખાંડ તૈયાર કરો.હવે કેરી ને ઘોળી(નીચે બતાવ્યું એ રીતે) લો.

  2. 2

    હવે તપેલીમાં ગરણી રાખી રસ કાઢો.છાલ અને ગોટલા ને પણ ગરણી મા ઘસી નાખવા.જેથી બધો રસ સરસ નીકળી જાય.

  3. 3

    હવે ખાંડ ઉમેરી બીટર થી જ ખાંડ ઓગાળો.ઓગળી જશે એટલે જે કડકડ અવાજ આવતો હશે તે બંધ થય જશે.(10મિનિટ થશે.)

  4. 4

    હવે તેને પ્લાસ્ટિક ની બોટલ મા ભરી ફ્રીઝર મા મૂકી દો.2વર્ષ સૂધી એવી જ રહેશે.તમે આમાં લીંબુના ફૂલ પણ ઉમેરી શકો.જેમ જૂની થશે એમ બહુજ સરસ ટેસ્ટ આવશે.

  5. 5

    હવે ફ્રૂટી બનાવો ત્યારે 1 ચમચો ફ્રૂટી મા આઈસ કયૂબ,પાણી,લીંબુઉમેરી બ્લેન્ડર ફેરવો.લો તૈયાર છે બહાર જેવી જ ફ્રૂટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes