ચુરમા નાં લાડું(churma ladu recipe in gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
શેર કરો

ઘટકો

  1. 2વાટકાઘઉંનો લોટ
  2. 1 વાટકીઘી
  3. 1વાટકો ગોળ
  4. 1 વાટકીદળેલી સુગર
  5. 1 ચમચીઇલાયચીપાવડર
  6. 1/2 ચમચીજાયફળપાવડર
  7. 4 ચમચીકાજુ કિસમિસ
  8. 3 ચમચીખસખસ
  9. તેલતળવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટમાં ઘીનું મોણ નાંખી કઠણલોટ બાંધો,હાથેથી મુઠિયાપાડી ધીમી આંચ પર તળીલો.

  2. 2

    તળાય જાય એટલેતેને ભાંગી મિકસરમાં ક્રશકરીલોચાળણી વડે ચાળીલો,પેન માં ઘી ગરમ તરી ગોળ ઓગાળવો.ઓગળે પછી ચાળેલા લાડવાના મિશ્રણમાં નાંખો,તેમાં દળેલી સુગર,ઇલાયચીપાવડર,કાજુ કિસમિસ મિકસ કરી બધું હલાવીલો.

  3. 3

    જરુર પડે તોઘી ઉમેરવુંપછી લાડવા વાળી ઉપર ખસખસ નાંખી સવૅકરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes