લચકા મગ અને ઓસાણ

Darshana
Darshana @cook_22105867
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમગ
  2. 1 ચમચીલાલ મરચું પાવડર
  3. અડધી ચમચી હળદર
  4. પા ચમચી હિંગ
  5. 3 ચમચીતેલ
  6. ઓસાણ બનાવવા માટે
  7. 2 ગ્લાસજેટલું મગનું પાણી
  8. 1 ચમચીખાંડ
  9. અડધું લીંબુ
  10. અડધી ચમચી હળદર
  11. 1 ચમચીઘી
  12. 1 ચમચીતેલ
  13. અડધી ચમચી રાઈ
  14. અડધી ચમચી જીરૂ
  15. નાનો કટકો તજ
  16. 1લવિંગ
  17. પા ચમચી હિંગ
  18. અડધું ટમેટું
  19. 6લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગરમ પાણીમાં મગને નાખી પાંચથી છ સીટી વગાડી લો મગ બાફી લો.બફાઈ જાય પછી તેમાંથી ઉપરનું પાણી કાઢી લેવું ઓસાણ બનાવવા પાણી ન હોય તો થોડું નાખીને કાઢવું

  2. 2

    એક લોયામાં તેલ મૂકી તેમાં મગ નાખી તેની ઉપર મરચું હળદર મીઠું નાખવું અને હલાવવું લચકા જેવા ન લાગે તો થોડું પાણી ઉમેરવું

  3. 3

    મગને એકદમ હલાવવા મસાલો ભળી જાય એટલે ગેસ બંધ કરી તેની ઉપર ધાણાભાજી છાંટવી

  4. 4

    ઓસાણ બનાવવા માટે મગના પાણી માં લીમડો ટમેટૂ હળદર મીઠું ખાંડ લીંબુ નાખી ઉકાળવું

  5. 5

    ઓસામણ વધારવા માટે એક લોયામાં એક ચમચી તેલ અને ૧ ચમચી ઘી મૂકી તેમાં રાઈ જીરુ હિંગ તજ લવિંગ મૂકી ઓસામણ વઘારવું

  6. 6

    ઉકડી જાય પછી ગેસ બંધ કરી તેના પર ધાણાભાજી નાખવી આમ મગ ઓસાણ તૈયાર છે રોટલી લચકા મગ ઓસાણ સંભારો તૈયાર છે મદદ કરતાં પણ તેનું ઓસામણ ખૂબ જ ફાયદાકારક હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshana
Darshana @cook_22105867
પર

ટિપ્પણીઓ

Similar Recipes