રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી મગ લઈ એક તપેલીમાં પાણી નાખી ધોઈ અને પલાળી દેવાસવારના પલાળી અને સાંજેતે માં પાણી હોય તે કાઢી અને પછી ઢાંકી અને મૂકી દેવા પછી આખી રાત પડશે એટલે સવારે જોશો તો એકદમકો ટા ફૂટી જશે
- 2
પછી તેને એક એક કુકર ની અંદર બે બે ચમચી તેલ મૂકી અને રાઈ જીરું લીમડો નાખી અને વઘાર કરી લેવો પછી તેની અંદર હળદર લાલ મરચાનો ભૂકો ધાણાજીરું નમક સ્વાદ અનુસાર નાખી અને હલાવી લેવું પછી તેમાં અડધો ગ્લાસ પાણી નાખીને એક સીટી વગાડી લેવી
- 3
પછી એને સર્વ કરવું તેનાઉ પર કોથમીર અને ધાણાજીરું અને સેવનાખીને તૈયાર છે આપણો હેલ્થ ફૂલ નાસ્તો ફણગાવેલા મગ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફણગાવેલા મગ નું શાક
#ફેવરેટફ્રેન્ડસ, મારા ફેમિલી ફેવરેટ મેનુ માં ફણગાવેલા મગ ને હું ચોક્કસ સ્થાન આપીશ. પૌષ્ટિક અને સંતુલિત આહાર માં મગ અગ્ર સ્થાને છે જેને ફણગાવી ને ભોજન માં લેવાં માં આવે તો પાચન શક્તિ સૂઘરે છે સાથે શકિતવર્ઘક હોય બીમારી માં અને ડાયેટ મેનુ માં પણ ખાસ આવકાર્ય છે. ફણગાવેલા મગ સલાડ માં કાચા પણ સર્વ કરી શકો અથવા શાક બનાવીને કઢી-ભાત સાથે પણ સર્વ કરી શકાય . asharamparia -
-
-
-
-
ફણગાવેલા મગ
#ફિટવિથકુકપેડજ્યારે હેલ્ધી રેસિપી ની વાત આવે ત્યારે મગ તો ચોક્કસથી એમાં આવે જ. તો આજે અહીં એ ફણગાવેલા મગ બનાવ્યા છે. Neha Suthar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મગ ઢેબરા (Moong Dhebra Recipe In Gujarati)
#ff3 આજ ના બોણ ચોથ ના દીવસે ઘઉં ના બદલા માં બાજરો ખવાય છે mitu madlani -
ફણગાવેલા મગ નું રાયતું
#Godenapron#Post-2#હેલ્થીપ્રોટિનથી ભરપૂર એવા ફણગાવેલા મગ નો રાયતું ખુબ જ સ્વાદિષ્ટ બને છે એક વખત જરૂરથી ટ્રાય કરજો Bhumi Premlani -
-
-
સાબૂત મુંગ સબ્જી (ફણગાવેલા મગ નું શાક)
#KRC આ શબજી મે મારા જેઠાણી જયપુર રેહતા ત્યારે મે ખાધેલ તેઓ આમા ડુંગળી ટામેટાં ને સાતળી ને નાખે છે મે લસણ નો ઉપયોગ કરી બનાવી છે ખાસ અંકુરીત કઠોળ આ ત્રુતુ મા સરસ થાય છે આમા થી ફુલ પ્રોટીન મળે છે. HEMA OZA -
-
મગ ની છૂટી દાળ(Moong dal recipe in Gujarati)
#કેરી ની સીઝન માં બનતી ફેવરીટ આઈટમ#માઇઇબુક#સુપરશેફ1 Davda Bhavana -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10601419
ટિપ્પણીઓ