રીંગ સમોસા (Ring Samosa Recipe In Gujarati)

Manisha Tanwani
Manisha Tanwani @cook_21654055

#મોમ
ઘઉં ના લોટ થી બનેલા સ્વાદિષ્ટ સમોસા

રીંગ સમોસા (Ring Samosa Recipe In Gujarati)

#મોમ
ઘઉં ના લોટ થી બનેલા સ્વાદિષ્ટ સમોસા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨-૩ વ્યક્તિ
  1. લોટ માટે
  2. 2 વાટકીઘઉં નો લોટ
  3. 1 ચમચીઅજમો
  4. 3 ચમચીતેલ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. પુરણ માટે
  7. ૩-૪ બાફેલા બટાટા
  8. 3 ચમચીકોથમીર
  9. 1 ચમચીલીંબુનો રસ
  10. રેગુલર મસાલા
  11. તળાવ માટે જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ મા લોટ માટે ની બધી સામગ્રી લેવી

  2. 2

    બધી સામગ્રી નાથી આ રીતે લોટ બાંધી ૧૦ મીનીટ બાજુ મા મુકી દેવું.

  3. 3

    માવો તૈયાર કરવા એક વાસણમાં બાફેલા બટાટા સાથે પુરણ માટે ની બધી સામગ્રી એડ કરવી.

  4. 4

    લોટ માથી એક રોટલી વણી લેવી.

  5. 5

    તૈયાર કરેલો માવો એડ કરી અડધા ભાગ સુધી રોલ કરવુ.

  6. 6

    બાકી રહેલા ભાગ પર કાપા પાડી, સહેજ પાણી લગાવી પેક કરવું.

  7. 7

    ૧૦ મીનીટ ધીમા તાપે ત્યારે પછી ૨-૩ મીનટ ફાસ્ટ ગેસ પર તળી લેવું. ચટની કે સૉસ સાથે ગરમા ગરમ સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Tanwani
Manisha Tanwani @cook_21654055
પર

Similar Recipes