સમોસા (Samosa Recipe in Gujarati)

સમોસા (Samosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં બન્ને લોટ,રવો, મીઠું,અજમો,તેલ નાખી સારી રીતે મિક્સ કરી લો.હવે જરુર મુજબ પાણી નાંખી ભાખરી જેવો લોટ બાંધી 20-25મિનિટ ઢાંકીને રાખી દો.
- 2
હવે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઇ જીરું નાખો હવે આદુ-મરચાની પેસ્ટ નાખી સાંતળો હવે તેમાં બાફેલા બટાકા (ઝીણા સમારેલા), વટાણા અને બધા સૂકા મસાલો કરી લો.હવે તેમાં ખાંડ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ઠંડુ પડવા રાખો.
- 3
હવે લોટ ને થોડો મસળીને તેના એકસરખા મિડિયમ સાઈઝના ગોળા બનાવી લો.હવે એક ગોળા માથી મોટી રોટલી વણી લો. હવે રોટલી મા કટરથી વચ્ચે કટ મૂકી એક ભાગ ને કોન નો આકાર આપી 2 ટે સ્પૂન જેટલું સ્ટફીંગ ભરી સીલ કરી લો.
- 4
હવે આ રીતે બધાં સમોસા તૈયાર કરી લો.
- 5
હવે એક કઢાઈ માં તેલ ગરમ કરી તેલ મિડિયમ ગરમ થાય એટલે સમોસા નાખી ને ધીમે તાપે ગોલ્ડન રંગના તળી લો.
- 6
હવે તૈયાર કરેલા સમોસા ને લીલી ચટણી અને મીઠી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સમોસા (Samosa Recipe In Gujarati)
આમતો સમોસા બધા ના ફેવરિટ જ હોય છે, ગરમ સમોસા મળી જાય તો મજા પડે , કોઈ મહેમાન આવે ત્યારે તો ખાસ ,ગુજરાત બહાર પણ અલગ રીતે સ્ટફિંગ વાળા સમોસા મળે છે ખરેખર સમોસા બેનમૂન છે Harshida Thakar -
સમોસા(Samosa recipe in Gujarati)
#GA4#week9#fried#maidaકંઈક ચટપટું ખાવા ની ઈચ્છા હોય ત્યારે પંજાબી સમોસા બેસ્ટ ઓપ્શન છે. આ સમોસા કોઈપણ સમયે ખાઇ શકાય છે. અને જો થોડી અગાઉ થી તૈયારી કરી હોય તો ઝડપથી પણ બને છે. Jigna Vaghela -
-
-
સમોસા(Samosa recipe in Gujarati)
#GA4#WEEK21બધાની સમોસા બનાવવાની રીત અલગ અલગ હોઈ છે. મેં ઘઉં ના લોટ અને રવો મિક્સ કરી ને સમોસા બનાવ્યા છે. જે હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ટેસ્ટી પણ બન્યા છે. Hetal Vithlani -
પટ્ટી સમોસા (Patti samosa recipe in Gujarati)
#KS6પટ્ટી સમોસા એ એક ચટપટુ ફરસાણ છે જે દરેક ને ભાવે છે આજે અહીં મે તેનુ સ્ટફીંગ ઓછા મસાલા અને એક્ચૂલ બહાર મળતા સમોસા જેવા જ ટેસ્ટ માં રેડી કર્યુ છે sonal hitesh panchal -
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSR#SN1#Vasantmasala#week1 Parul Patel -
-
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5ગુજરાતીઓ નાસ્તા ના શોખીન એટલે અવારનવાર breakfast તેમજ ડિનર માટે સમોસા ખમણ ઢોકળા દાબેલી વગેરે બનાવતા જ હોય છે.સમોસા ઘણા પ્રકારના બનાવવામાં આવે છે જેમકે ડુંગળીવાળા સૂકામસાલા ના સમોસા,આલુ મટર ના સમોસા, પટ્ટી સમોસા, ચાઇનીઝ ,પંજાબી એમ ઘણા પ્રકારના સમોસા બનાવવામાં આવે છે આજે મેં મટર સમોસા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21#smosaઆજે મે સમોસા બનાવ્યા છે જે ખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ આ રીતે 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#સમોસાઅમારા ઘરે બધાને પ્રિય એવી વાનગી સમોસા ...નાના ને તો ભાવે પણ મોટા ને પણ એટલા જ પ્રિય .....વટાણા આવે એટલે સમોસા પહેલાં યાદ આવે Ankita Solanki -
ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe in Gujarati)
#GA4#Week21#samosaઆપણા ગુજ્જુ ના ફેવરિટ સમોસા... Velisha Dalwadi -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5#week5 શિયાળા ની મોસમ માં લીલા વટાણા ખુબ સરસ આવે.આ વટાણા માંથી વિવિધ વાનગી ઓ બને જેમાંની એક સમોસા છે. Varsha Dave -
પૂરી(poori Recipe in Gujarati)
#GA4#week9#puriફરસી પૂરી નું નામ સાંભળતા જ આપણા મગજમાં મેંદો રવો કે સોજી નો વિચાર આવેપણ મેં આજે ઘઉંના લોટમાંથી અસલ મેદા માં થી બને તેવી જ ફરસી પૂરી બનાવી છેજે ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છેદિવાળીના તહેવાર આવે અને ઘરમાં ફરસી પૂરી ના બને એવું બને જ નહીં Rachana Shah -
-
મિક્સ વેજિટેબલ સમોસા (Mix vegetable samosa recipe in Gujarati)
#GA4#week21#Samosa(સમોસા) Siddhi Karia -
સમોસા (Samosa Recipe In Gujarati)
મોટા ભાગના લોકો ને એવું માને છે કે સમોસા ભારતનું નમકિન ફરસાણ છે પરંતુ હકીકત માં સમોસા ઈરાન થી આવેલ ફૂડ છે. ભારત ના અલગ અલગ વિસ્તાર માં આપણને અલગ અલગ પ્રકાર ના સમોસા જોવા મળશે સમોસા ને ગળી અને તીખી એમ બે પ્રકારની ચટણી સાથે પીરસવા માં આવે છે. #GA4 #Week9 Bhavini Kotak -
આલુ રોઝ સમોસા ચાટ (Aloo Rose Samosa Chaat Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujrati કોઈ પણ સીઝન હોય આપણે અલગ અલગ પ્રકારનાં ચાટ બનાવીએ છીએ. ચાટ નું નામ આવતા જ નાના મોટા દરેક ને મોં મા પાણી આવી જાય છે. અને ચાટ એટલે ચટપટી વાનગીઓનો સમુહ.... એમાં પણ વાત કરીએ તો સમોસા ચાટ...અલગ અલગ પ્રકારનાં સમોસા તો બને જ છે. તો આજે મેં પણ અહીં અલગ પ્રકારનાં આલુ રોસ સમોસા ચાટ બનાવ્યાં છે. Vaishali Thaker -
સમોસા (Samosa Recipe In Gujarati)
#FD#ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ ચેલેન્જમારા બેસ્ટ ફ્રેન્ડ ની રેસીપી છે સ્વાદિષ્ટ સમોસા Ramaben Joshi -
પનીર સમોસા(Paneer Samosa Recipe in Gujarati)
#GA4#fried#week9#maidaસમોસા અલગ અલગ પ્રકારના સ્ટફિંગ થી બનતા હોય છે આજે આપણે ચીઝ અને પનીરના સ્ટફિંગ થી બનાવ્યા છે . Namrata sumit -
સમોસા (samosa in Gujarati)
સૌનુ પ્રિય ફરસાણ હોય તો એ સમોસા છે. કોઈ પણ સિઝન હોય કે કોઈ પણ ટાઇમ હોય સમોસા નુ નામ આવે એટલે બધા ના મોમાં પાણી આવી જ જાય. તો ચાલો આ સમોસા ના ટેસ્ટ ને અકબંધ રાખીને ફક્ત નવુ રૂપ આપીએ.#વીકમિલ૩#માઇઇબુક પોસ્ટ 14 Riddhi Ankit Kamani -
-
-
-
સમોસા(Samosa recipe in Gujarati)
#MW3#Fried#SAMOSA- સમોસા બધા ની પ્રિય ડીશ છે, એમાં પણ શિયાળો આવે એટલે અલગ અલગ સ્ટફિંગ વાળા સમોસા ખાવાની મજા જ કંઈ અલગ છે.. આવો સાથે મળી ને ગરમાગરમ સમોસા ની મોજ માણીએ.. Mauli Mankad -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21.. સમોસા લગભગ બધા ને જ ભાવતી વાનગી છે... એમાં પણ શિયાળા ની કડકડતી ઠંડી મ તો સમોસા મળી જાય તો બીજું સુ જોયે.... તો ચાલો ફ્રેશ વટાણા માંથી બનાવેલા સમોસા માણવા... Taru Makhecha -
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
#GA4#week21#cookpadindia#cookpadgujratiએકદમ બજાર જેવા ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા ઘરે જ બનશે. Hema Kamdar -
સમોસા (Samosa recipe in Gujarati)
#મોમમારા બાળકો ના ફેવરિટ છે સમોસા અને તે પણ નાની સાઈઝ ના સમોસા અને જુદાં જુદાં ફ્લેવર્સ વાળા મટર સમોસા, પંજાબી સમોસા, આલુ મટર સમોસા બનાવ્યા છે આજે મેં તેમના માટે અને મને તે બનાવવા ખુબ ગમે છે Darshna Rajpara
More Recipes
ટિપ્પણીઓ (7)