પનીર ચિલ્લી ડ્રાય

Bhakti Dedhia
Bhakti Dedhia @cook_23235564

પનીર ચિલ્લી ડ્રાય

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામપનીર
  2. 1 કપમૈંદા
  3. 2 સ્પૂનમીઠું
  4. 2 સ્પૂનસોયા સોસ
  5. 2 સ્પૂનવિન્ગેર
  6. 3 સ્પૂનચિલી સોસ
  7. 1 સ્પૂનમરી પાવડર
  8. 1પેકેટ ચીંગ્સ પનીર ચિલ્લી નું પેકેટ
  9. 1 કપકટ કરેલા ઓનિઓન, કેપસિક્કમ
  10. ઓઇલ તળવા માટે
  11. 3 સ્પૂનઓઇલ
  12. 3 સ્પૂનગાર્લિક એન્ડ જિન્જર પેસ્ટ
  13. 3 સ્પૂનગ્રીન ચિલી
  14. ડેકોરેશન માટે
  15. ગ્રીન ગાર્લિક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બોઉલ માં મૈંદા મીઠું મરી પાવડર લઇ પાણી નાખી એક ખીરું રેડી કરો

  2. 2

    પનીર ના પીસ કરી લો લોન્ગ
    હવે તેને મૈંદા ખીરા માં ડાબોળી ને ફ્રાય કરો

  3. 3

    એક પેન માં ઓઇલ લો તેમાં ઓનિઓન એન્ડ કટ કેપસિક્મ નાખો તને 2મિનિટ સાંતળો

  4. 4

    એ થાઈ જાય એટલે તેમાં જિન્જર ગાર્લિક એન્ડ ચીલી ની પેસ્ટ નાખો

  5. 5

    એક બોઉલ માં પાણી લો તેમાં પનીર ચિલ્લી ચીંગ્સ નું પેકેટ નાખો તેમાં બધા સોસ નાખો પ્રોપર મિક્ષ કરી લો

  6. 6

    તે લિક્વિડ ને પેન માં નાખો પ્રોપર મિક્ષ કરો તેને 2મિનિટ થવા do

  7. 7

    પછી તેમાં ફ્રાય કરેલા પનીર નાખો
    તેને થોડી વાર થવા દો

  8. 8

    તેના પર ગ્રીન ગાર્લિક નાખી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhakti Dedhia
Bhakti Dedhia @cook_23235564
પર

Similar Recipes