ફાડા લાપસી (ઓરમુ)

parul dodiya @cook_22569370
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉના ફાડા બનાવવાં માટે ૨૫૦ ફાડા જે બજારમાં તૈયાર મળે છે તે લેવા.તેને સાફ કરી માપ માટે તપેલીમાં ભરી લો.જે વાડકી ભરી ફાડા લાપસી લીધી હોય તે જ વાડકી ભરી ૪ ગણુ પાણી ઉકાળીને તૈયાર રાખો.હવે ફાડા મા તેલ વડે મોણ દેવુ.આપણે લાપસી કુકરમાં કરવા ના છે.
- 2
હવે કુકરમાં ઘી મૂકી તેમાં ફાડા નાખી ધીમા તાપે લાલ થાય ત્યાં સુધી થવા દો.પછી તેમાં ગરમ કરેલું ૪ ગણુ પાણી ઉમેરો. ૭-૮ સીટી વગાડો.કુકર ઠંડુ પડે એટલે ફાડા બફાઈ ને તૈયાર થઈ જશે.પછી તેમાં ખાંડ નાખી ફાસ્ટ ગેસ પર પાણી બળે અને ઘી છુટું પડે ત્યાં સુધી હલાવતા રહો.ઘી છુટું પડે એટલે તેમાં કાજુ, બદામ, દ્વાક્ષ, એલચી પાવડર નાખી સરખી રીતે મિક્સ કરી ગરમ ગરમ પીરસો.
- 3
મધર્સ ડે સ્પેશિયલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફાડા લાપસી (ઓરમુ)
#કાંદાલસણ ફાડ લાપસી ને કુકર માં બનાવા થી જલદી થાય અને સમય પણ બચે છે Vaghela bhavisha -
-
-
ફાડા લાપસી (સૂર્ય કૂકર) માં
#cookpad India#cookpad Gujarati#HRCધુળેટી ના રંગે રમો.ને બનાવો ટેસ્ટી લાપસી 😋 Shilpa khatri -
-
ફાડા લાપસી
#ઇબુક#Day-૩ફ્રેન્ડસ, ગુજરાતી પરિવારમાં જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગ કે તહેવાર હોય છે ત્યારે ઘઉંના લોટમાંથી બનતી લાપસી અથવાતો ઘઉંના ફાડા માંથી બનતી લાપસી બનાવીને માતાજીને થાળ ધરવામાં આવે છે. જે ગુજરાતનો પરંપરાગત પ્રસાદ અથવા સ્વીટ કહી શકાય. મેં પણ આજે નવરાત્રિમાં માતાજીની પ્રસાદમાં ધરાવવા ઘઉંના ફાડાની લાપસી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
ચોકલેટી ફાડા લાપસી
#Testmebest#પ્રેજન્ટેશન#ચોકલેટી ફાડા લાપસી આ લાપસી ગુજરાતીઓ ના ઘરમાં બનતી જ હોઈ છે અને હેલ્થી ને ટેસ્ટી તો ખરાજ.... ગુજરાતી હોઈ એટલે કઈ પણ મીઠાઈ ના હોય તો લાપસી થી કામ ચાલી જાય છે આજે મેં થોડા ટ્વિસ્ટ સાથે બનાવેલી છે લાપસી માં કોકો પાવડર ને ચોકલેટ સીરપ નો યુસ કરી બનાવી છે જે બાળકો ફટાફટ ખાઈ જશે...... Mayuri Vara Kamania -
-
-
-
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB Week 10ફાડા લાપસી એ આપણી ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય ત્યારે કે તહેવારોમાં પણ આ લાપસી બધાના ઘરે લગભગ બનતી જ,આ લાપસી છુટ્ટી પણ બને અને કુકર માં પણ બને છે અહીં મેં કુકરમાં બનાવીને મૂકી છે. Buddhadev Reena -
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10લાપસી બધાને ભાવે છે, અમારા ઘરમાં બધાને લાપસી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે.. Rachana Sagala -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
આજે અષાઢ સુદ બીજ - રથ યાત્રાનાં શુભ પ્રસંગે પ્રશાદ ધરવા ફાડા લાપસી બનાવી. ઓરમું#EB Dr. Pushpa Dixit -
-
-
ફાડા લાપસી
#મધરમાતા એ આપણી સૌથી પહેલી શિક્ષક છે. પછી એ કોઈ પણ ક્ષેત્ર હોય. આજ હું જે કાંઈ છુ એમાં મારી માતા નું શ્રેય સૌથી વધારે છે. આજ ફક્ત હું નહીં પણ આપણે બધા ઘણી નવી નવી વાનગીઓ બનવીયે છીએ પણ આપણી પરંપરાગત વાનગી તો આપણે આપણી માતા પાસે થી જ શીખ્યા હોઈએ. એવી જ એક મીઠાઈ ફાડા લાપસી રજૂ કરું છું. Deepa Rupani -
-
ઘઉં ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post11આજે મેં ઘઉંની ફાડા લાપસી બનાવી છે જે ખાવામાં ખૂબ હેલ્ધી છે. Kiran Solanki -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10Theme10 આ વાનગી શુભ પ્રસંગોમાં તેમજ ધાર્મિક તહેવારોમાં બનતી હોય છે ....ગુજરાતી ઘરોમાં આ લાપસી લોકપ્રિય છે...આજે રથયાત્રાના પર્વ નિમિત્તે પ્રસાદ રૂપે બધા જ ઘરોમાં બનાવીને જગન્નાથ જી ને ધરાવાય છે.... Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12456408
ટિપ્પણીઓ