ચોખા સ્ટીક(Rice stick recipe in gujarati)

Vidya Soni
Vidya Soni @Swad_13579

બાળકો નો ભાવતો એક પ્રકાર નો નાસ્તો

ચોખા સ્ટીક(Rice stick recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

બાળકો નો ભાવતો એક પ્રકાર નો નાસ્તો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1 કપચોખા નો લોટ
  2. 1/4 કપમેંદો
  3. 1/4 કપદહીં
  4. 1 ચમચીબટર
  5. 1 ચમચીમીઠું
  6. 1 ચમચીમરચુ પાવડર
  7. 1 ચમચીજીરૂ પાવડર
  8. 1/2 ચમચીઆદુ પાવડર
  9. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક બાઉલમાં ચોખા નો લોટ લો

  2. 2

    તેમાં મેંદો, દહીં તથા બટર ઉમેરો

  3. 3

    પછી તેમાં બધા મસાલા ઉમેરીને પાણી વડે સોફ્ટ કણક તૈયાર કરો

  4. 4

    કણક ને સંચા માં ભરી ચકરી બનાવાની જાળી સેટ કરી સ્ટીક ને ગરમ તેલ માં તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidya Soni
Vidya Soni @Swad_13579
પર
This is my own Brand
વધુ વાંચો

Similar Recipes