સ્ટીક (stick Recipe in Gujarati)

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad

#GA4
#Week9
#Maida
#Post1
દિવાળી નાં તહેવાર માં મેંદો વપરાતો હોય છે જેથી પૂરી સક્કરપારા તો બધા બનાવતા જ હોય છે, મે મેંદા માં કોથમીર અને મિક્સ હબૅસ નાંખી સ્ટીક બનાવી જે ફરસી તો છે જ અને બાળકો ને બહુ ભાવે છે.

સ્ટીક (stick Recipe in Gujarati)

#GA4
#Week9
#Maida
#Post1
દિવાળી નાં તહેવાર માં મેંદો વપરાતો હોય છે જેથી પૂરી સક્કરપારા તો બધા બનાવતા જ હોય છે, મે મેંદા માં કોથમીર અને મિક્સ હબૅસ નાંખી સ્ટીક બનાવી જે ફરસી તો છે જ અને બાળકો ને બહુ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૨૦૦ ગ્રામ મેંદો
  2. મોટી વાટકી કોથમીર
  3. ૧/૨ વાટકીસમારેલા લીલા મરચાં
  4. ૨ ચમચીમિક્સ હબૅસ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ૩ ચમચીતેલ મોણ માટે
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    મેંદા માં બધી સામગ્રી નાંખી લોટ બાંધી લો. પછી એને ૨૦ મીનીટ રેસ્ટ આપો.

  2. 2

    મોટો લુઓ લઈ વણી લો અને કાંટા ચમચી વડે ટીચી સ્જેટીક જેવા કાપા પાડી લો.ઉપર થોડો ચોખ2 નો લોટ છાંટવો જેથી ચોંટે નહીં.

  3. 3

    તેલ।ગરમ થાય એટલે મધ્યમ આંચ પર બદામી રંગ નાં તળી લો. દિવાળી નાં નાસ્તા માટે બહુ જ સારા લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes