ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)

jigna shah
jigna shah @jigna_2701
શેર કરો

ઘટકો

  1. 2 કપચોખા નો લોટ
  2. 3/4 કપમેંદો
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1/2 કપ દહીં
  5. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  6. 1+1/2 ચમચી મરચા ની પેસ્ટ
  7. 1/4 ચમચી હળદર
  8. પા કપ બટર
  9. 1 tbspતલ
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તેલ સિવાય ની બધી સામગ્રી ભેગી કરી બરાબર મસળી ધીરે ધીરે પાણી નાખતા જઈ પરાઠા જેવી કણક તૈયાર કરો

  2. 2

    હવે ચકરી ના સંચા ને ગ્રીસ કરી ગોળો મૂકી બંધ કરી પ્લેટ માં ચકરી પાડતા જઈ તવેથા થી ઉંચકી ગરમ તેલ માં તળતા જવું ને ચકરી પ્લેટ માં પાડતા જવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes