ચોખા ના લોટ ની ક્રિસ્પી પૂરી (Rice Flour Crispy Puri Recipe In Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

આ પૂરી નાચોસ જેવી લાગે છે. બાળકો ખૂબજ પસંદ કરશે.

ચોખા ના લોટ ની ક્રિસ્પી પૂરી (Rice Flour Crispy Puri Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ પૂરી નાચોસ જેવી લાગે છે. બાળકો ખૂબજ પસંદ કરશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪~૫ લોકો
  1. ૫૦૦ ગ્રામ ચોખા નો લોટ
  2. ૨ ચમચીમરચું
  3. ૧/૨ ચમચી હળદર
  4. ૧ વાટકીદહીં
  5. ૧ મોટો ચમચોમલાઇ
  6. પાણી
  7. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ચોખા ના લોટ માં ઉપર નો મસાલો નાખી બરાબર મિક્સ કરી કઠણ લોટ બાંધો.

  2. 2

    નાની પૂરી વણો. અને તેલ માં ધીમા ગેસ પર તળો.

  3. 3

    ડિશ માં કાઠી ને ચાટ મસાલો ભભરાવી ડબ્બા માં ભરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

Similar Recipes