હબૅલ આઈસ્કીમ (Hurbel ice cream recipe in gujarati)

Dimpal Ganatra @cook_16552892
હબૅલ આઈસ્કીમ (Hurbel ice cream recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દુધ ને એક તપેલી માં કાઠી તેને ઉકાળો 15મિનીટ પછી ગેસ બંધ કરી 5મિનીટ પછી તેમાં મિલ્ક પાવડર નાંખી મિક્ષ કરી ને ઠડું પડવા દો તેમાં મઘ મિક્ષકરી જમાવા મુકી દો 5/6કલાક માટે
- 2
જામેલી આઈસ્કીમ ને બહાર નીકાડી ને તેમાં મિક્ષ હબૅ જે ઉપર મુજબના મિક્ષ કરી ને મિક્ષચર માં પીસીને ફરી જમાવા મુકો 7/8કલાક
- 3
તૈયાર છે હબૅલ આઈસ્કીમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
માવા મલાઈ પિસ્તા આઈસક્રીમ(Mava Malai Pista Ice cream recipe in gujarati)
#માય ફર્સ્ટ રેસિપી#ઓગસ્ટમારા ભાઈને ખુબજ પસંદ છે.Shruti Sodha
-
ઇન્સ્ટન્ટ ચા પ્રીમિક્સ
#RB-12#Week12આ પ્રીમિક્સ તમે ટ્રાવેલિંગ માં સાથે લઇ જઈ શકો છો. 1 ગ્લાસ ગરમ પાણી માં 2 ચમચી પાવડર નાંખી 5 મિનિટ પછી ઉપયોગ માં લઇ શકાય છે. ચા ના શોખીન હોય તેમને જયારે મન થાય ત્યારે ફટાફટ બનાવી શકે છે. Arpita Shah -
-
માવા મલાઈ આઈસ્ક્રીમ(mava malai ice cream recipe in Gujarati)
#સમરઆજે દુધ માંથી અને ઘરમાં હાજર વસ્તુ થી જ આઈસ્ક્રીમ બનાવી લીધો.. નાનપણમાં મામાના ઘરે વેકેશન માં જતા હતા ત્યારે મામા ઘેર થી દુધ, ખાંડ, સુકો મેવો અને ઈલાયચી પાવડર આ બધું આપી આવતા ..અને આઈસ્ક્રીમ બનાવડાવી ખવડાવતા.઼બસ આજ ટેસ્ટ નો આઈસ્ક્રીમ ખાવા નું મન હતું.. આજે બનાવી લીધો...બસ ડબ્બા માંથી ડીશ માં કાઢ્યો અને ફટાફટ એક ફોટો કાઢી ને અમે બંને ચમચી લઈ ને ગોઠવાઈ ગયા..😋😋 Sunita Vaghela -
-
હડદર દૂધ
હડદર દૂધ આપડી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.એ અલગ અલગ નામે થી ઓળખાય છે.જેમ કે ગોલ્ડન મિલ્ક , ટરમરીક લાટે અથવા તો મિરેકલ ડ્રિન્ક. Hetal Shah -
-
-
-
-
એલચી કુલ્ફી (Ilaichi Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week17#kulfiમે સાદી અને ડ્રાયફ્રૂટ કુલ્ફી બનાવી છે. H S Panchal -
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#મોમમારા મમ્મી અમને ગરમ ગરમ લચકા પડતી દર શિયાળા મા સવાર મા ખવડાવતા. અને હુ મારા બાળકો ને આ રીતે ગરમ અને નાશ્તા ના ડબ્બા મા આપતી મારા બાળકો ને હુ ચોકલૅટ કહી ખવડાવતી☺️હોંશે હોંશે ખાતા મન થાય ત્યારે બનાવી ને મુકેલા ડબ્બા માંથી 😍 Geeta Godhiwala -
-
સ્ટફ મેંગો આઇસ્ક્રીમ (Stuffed Mango Ice Cream Recipe In Gujarati)
#AsahiKaseiIndia Dr Chhaya Takvani -
મેંગો કપ આઈસ્ક્રીમ(Mango cup ice cream recipe in Gujarati)
#APR ખૂબ જ આસાની થી બની જાય છે અને એકદમ ઓછી સામગ્રી ની જરૂર પડે.આ બનાવવા માટે અમુલ ફ્રેશ ક્રિમ ફ્રિજ માં રાખવું અને તેનો ઘટ્ટ ક્રિમ ભાગ ઉપયોગ માં લેવો. Bina Mithani -
માવા કુલ્ફી(mava kulfi recipe in gujarati)
#મોમ આ રેસેપિ હું મારા મમ્મી પાસે થી શીખી છું અમે નાના હતા ત્યારે મારા મમ્મી અમને ભાઈ બહેન ને દૂધ માથી આઈસ્ક્રીમ બનાવી આપતા.અને મે એમા સ્ટીક લગાવી ને મારા છોકરાઓ માટે કુલ્ફી બનાવી આપી. Hetal Vithlani -
-
-
-
-
ગોલ્ડન મિલ્ક(Golden milk recipe in gujarati)
#MW1શિયાળા માં રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરવા માટે દૂધ માં હળદર ઉમેરીને પીવામાં આવે છે.. મેં લીલી હળદર અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને ગોલ્ડન મિલ્ક બનાવ્યું છે.. જે સ્વાદ માં બહુ જ સરસ લાગે છે અને શરીર માં ઉપયોગી પોષક તત્વો પુરા પાડે છે. Kshama Himesh Upadhyay -
-
ચોકલેટ આઈસ્ક્રીમ(chocolate ice cream recipe in gujarati)
અત્યારે આ બહુ જ ઉનાળો છે તેથી આપણે આઇસક્રીમને ગોલા ખાવાનું ખૂબ જ મન થાય છે પણ અત્યારે આ લોક ડાઉન નો સમય છે તેથી આપણે બહારનું ખાય નથી શકતા તો એટલે જ આજે આ મધર્સ ડેના દિવસે મારા મમ્મીએ મારા માટે આ ઘરે બાળ જેવી જ સ્વાદિષ્ટ ચોકલેટ આઈસક્રીમ બનાવી છે#મોમ Hiral H. Panchmatiya -
મેંગો આઈસ્ક્રીમ (Mango ice cream recipe in gujarati)
#કૈરી નાના-મોટા સૌની મનપસંદ એવી મેંગો આઈસ્ક્રીમ.. 😋 Manisha Tanwani -
-
માવા ડ્રાયફ્રૂઇટ કેક
#ટીટાઈમઆ સમય એવો છે જયારે થોડી થોડી ભૂખ લાગી હોઈ ત્યારે આવું કઈ નવું બનાવી ને આપવામાં આવે તો ઘર ના સભ્યો ખુશ થઈ જાય. બાળકોની પ્રિય. Suhani Gatha -
કોકોનટ પાન બાઉલ વીથ ગુલકંદ આઈસ્ક્રીમ (Coconut Paan Bowl With Gulkand Ice Cream Recipe In Gujarati)
#કૂકબુકદિવાળીનો તહેવાર હોય અને સ્વીટ અને મુખવાસ વગર ના ચાલે આજે આપણે સ્વીટ અને મુખવાસનું કોમ્બિનેશન કરીને કોકોનટ પાન બાઉલ વિથ ગુલકંદ આઇસ્ક્રીમ જેમાં પાનની ફ્લેવર નું બાઉલ અને અને ગુલકંદ ફ્લેવર નુંઆઇસ્ક્રીમ .... Namrata sumit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12469053
ટિપ્પણીઓ