ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate ice cream recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ તેમાં દૂધ ઉકળવા મુકો દૂધ અને ખૂબ ઉકાળો પછી તેમાં ફેસ મલાઈ એડ કરો દૂધ ઉકાળો જ્યાં સુધી દૂધ એક ગ્લાસ જેટલું થાય ત્યાં સુધી દૂધ ઉકાળો ત્યારબાદ ૧ નાની વાટકી માં થોડું ઠંડુ દૂધ લઈ તેમાં કોકો પાવડર તપકીર એડ કરીને ચમચીથી હલાવીને ઉકાળેલા દૂધ માં એડ કરો અને ખાંડ ઉમેરી ત્રણથી ચાર મિનિટ ઉકાળી ગેસ બંધ કરી દો ઠંડુ થાય પછી a tight બોક્સમાં ફ્રીઝરમાં રાખો તો તૈયાર છે બાળકોની સ્પેશ્યલ ચોકલેટ આઈસ્ક્રીમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ આઈસ્ક્રીમ(chocolate ice cream recipe in gujarati)
અત્યારે આ બહુ જ ઉનાળો છે તેથી આપણે આઇસક્રીમને ગોલા ખાવાનું ખૂબ જ મન થાય છે પણ અત્યારે આ લોક ડાઉન નો સમય છે તેથી આપણે બહારનું ખાય નથી શકતા તો એટલે જ આજે આ મધર્સ ડેના દિવસે મારા મમ્મીએ મારા માટે આ ઘરે બાળ જેવી જ સ્વાદિષ્ટ ચોકલેટ આઈસક્રીમ બનાવી છે#મોમ Hiral H. Panchmatiya -
-
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate ice cream recipe in gujrati)
#મોમચોકલેટ આઈસ્ક્રીમ મારા પરિવારના દરેક સભ્યોને ખૂબ જ ભાવે છે એટલે હું વારંવાર બનાવું છું Kajal Panchmatiya -
-
-
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate ice cream recipe in Gujarati)
#સમરઅત્યારે lockdown માં કોરોનાવાયરસ ને કારણે બહારનો આહાર ખાવો તેના કરતા ઘર ની બનાવેલી વાનગીખાવી વધારે હિતાવહ છે. Nila Mehta -
હોમમેડ ચોકલેટ આઈસ્ક્રીમ (Homemade chocolate Ice-cream recipe in Gujarati)
#માઇઇબુકઆઈસ્ક્રીમ નું નામ સંભળાય એટલે કોના કાન ઊંચા નઈ થાય અને એમાં પણ જો એકદમ બાર જેવો આઈસ્ક્રીમ ઘર માં જ બનતો હોય તો બસ બનાવો, ફ્રીઝ કરો અને કોઈ પણ સમયે ફ્રીઝર ખોલો અને ખાવ. ખુબ જ સરળ અને યમ્મી રેસિપી છે. જરૂર થી બનાવજો અને પરિવાર ને ખુશ કરજો. Chandni Modi -
-
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Ice Cream Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૫ચોકલેટનું નામ પડતા જ દરેક નું મન લલચાઇ જાય છે. એમાં પણ ચોકલેટ ફ્લેવર નો આઈસ્ક્રીમ એટલે તો વાત જ શું પૂછવી.. પરંતુ બહાર મળતાં આઇસ્ક્રીમ જેવો જ સ્વાદિષ્ટ આઇસ્ક્રીમ ઘરની વસ્તુઓ માંથી સરળ રીતે ફટાફટ બની જાય તો પરિવાર સાથે આઈસ્ક્રીમની લહેજત માણવા ની ખૂબ મજા પડી જાય છે. આ રેસિપી ની મદદથી ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી ચોકલેટ આઇસ્ક્રીમ બની જશે તો જરૂરથી ટ્રાય કરો. Divya Dobariya -
-
-
-
-
-
-
ચોકલેટ આઇસ્ક્રીમ (Chocolate Ice Cream Recipe In Gujarati)
#APR#RB10#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
વેનીલા ચોકલેટ આઈસ્ક્રીમ (Vanilla Chocolate Ice Cream Recipe In Gujarati)
#APRગરમી માં તરોતાજા રાખે એવો સૌનો ફેવરિટઠંડો ઠંડો વનિલા ચોકલેટ આઈસ્ક્રીમ.. Sangita Vyas -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR Amita Soni -
-
-
-
ખજૂર ગોળ નું આઈસ્ક્રીમ (Dates jaggery ice cream recipe in gujarati)
#goldenapron3#week16#મોમ Purvi Champaneria -
બ્રાઉની વીથ આઇસક્રીમ (Brownie with ice cream recipe in gujarati)
#મોમ#goldenapron3#week16 Rajni Sanghavi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12384694
ટિપ્પણીઓ (3)