પાઉંભાજી(PAV BHAJI RECIPE IN GUJARATI)

Nisha Kanabar
Nisha Kanabar @cook_21757122
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબટાટા
  2. 100ગ્રામવટાણા
  3. અડધી દૂધી
  4. 4રીંગણાં
  5. કોબી 1વાટકો
  6. ટામેટા 1વાટકો
  7. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  8. 1/2 ચમચીલસણ ની પેસ્ટ
  9. 1/2 વાટકીસમારેલી ડુંગળી
  10. 1 ચમચીપાવભાજી મસાલો
  11. ચમચીકાશમીર મરચું પાવડર2
  12. 1/2 ચમચીહળદર
  13. ચમચીધાણાજીરું1
  14. કોથમીર
  15. સવાદ મુજબ નિમક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજી નિમક નાખી ને બાફવા મુકો લીલા વટાણા ને વાટકા માં અલગ મુકવા.

  2. 2

    બધુ બફાય જાય એટલે તેમાંથી પાણી કાઢી લેવું.ત્યાર બાદ બધું મેસ કરી લેવું.

  3. 3

    પછી એક કડાય માં તેલ મૂકી તેમાં જીરું મૂકી લસણ ની પેસ્ટ નાખો.પછી જીની સમારેલી ડુંગળી નાખો.સંતળાય જાય એટલે તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખો ત્યાર બાદ જીના સમારેલા ટામેટા નાખી હલાવો સરસ ગ્રેવી થાય એટલે બાફેલુંસાક નાખવું અને બધા મસાલા નાખો પાવ ભાજી મસાલો નાખો અને ઉપરથી પાછો વઘાર કરવો.અને કોથમીર બટર નાખો અને છાસ સલાડ સાથે સર્વ કરો તો તૈયાર છે ટેસ્ટી પાવભાજી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Kanabar
Nisha Kanabar @cook_21757122
પર

ટિપ્પણીઓ

Similar Recipes