પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat

પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૬ નગબટાકા
  2. ૩ નગરીંગણાં
  3. ૧ નગનાની કોબી
  4. ૨ કપવટાણા
  5. ૫ નગસમારેલી ડુંગળી
  6. 2 નંગસમાયેલા ટામેટાં
  7. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. ૨ ચમચીલસણની પેસ્ટ
  9. ૧ નગસૂકું લાલ મરચું
  10. ૩ ચમચીપાઉંભાજીનો મસાલો
  11. ૫ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા,રીંગણાં,કોબી,વટાણાને સમારીને કૂકરમાં ૪ થી ૫ સીટી કરી લો.પછી તેને ક્રશ કરી લો.

  2. 2

    એક પેનમાં તેલ,ઘી ઉમેરી તેમાં લાલ મરચું,તમાલપત્રને નાખી અને તેમાં ડુંગળીને ઉમેરીને સોતળી લેવી.પછી તેમાં આદુ મરચાની પેસ્ટ,લસણની પેસ્ટ અને મસાલા એડ કરીને ટમેટાની ગ્રેવી નાખી ૫ થી૧૦ મિનિટ સોતળી લો.

  3. 3

    ત્યારબાદ તેમાં ક્રશ કરેલું શાક નાખી મિશ્ર કરી લો.એક પેનમાં પાઉંને શેકી લેવા.તો તૈયાર છે પાઉંભાજી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes