પાણીપુરી(panipuri recipe in gujrati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12

#મોમ
મને,મારી મોમ અને મારી સાસુ ને ખુબ જ ભાવે છે.

પાણીપુરી(panipuri recipe in gujrati)

#મોમ
મને,મારી મોમ અને મારી સાસુ ને ખુબ જ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬ લોકો
  1. 1પેકેટ તળવાની પુરી
  2. ૬-૭ બાફેલા બટાકા
  3. ૧/૨ વાડકી લાલ ચણા
  4. ધાણા
  5. ફુદીનો
  6. 1 નંગઆદુ
  7. લીલા મરચા
  8. લીંબુનો રસ
  9. ૧/૨ વાડકી આબલી
  10. ૧/૨ વાડકી ગોળ
  11. 3 ચમચીજીરૂ પાઉડર
  12. 3 ચમચીલાલ મરચૂ
  13. 3 ચમચીમીઠુ
  14. 3 ચમચીચાટ મસાલો
  15. 2 ચમચીપાણીપુરી મસાલો
  16. 1 ચમચીજલજીરા
  17. 2 ચમચીલીંબુ નો રસ
  18. ઝીણા સમારેલા કાંદા
  19. સેવ
  20. 2 ચમચીહીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પુરી તળી લો.ઝીણો કાંદો સમારી લો.

  2. 2

    સ્ટફિગ માટે: સવારથી પલાળેલા લાલ ચણા અને બટાકા બાફી લો.બટાકા મેશ કરી ચણા,કાંદા,૧ ચમચી જીરૂ પાઉડર,લાલ મરચું,ચાટ મસાલો,મીઠુ નાંખી મિક્ષ કરી લો.

  3. 3

    મીઠુ પાણી માટે: આંબલી ને ૨-૩ કલાક માટે પલાળી રાખો.પછી મિક્ષચર મા ક્શ કરી ગાળી લો પછી ગેસ પર મુકી ગોળ,લાલ મરચું,જીરૂ પાઉડર,મીઠુ,હીંગનાખો

  4. 4

    આ પેસ્ટ ઠંડી પડે એટલે ૨ ગ્લાસ પાણી નાંખી મિક્ષ કરો.તૈયાર છે મીઠુ પાણી

  5. 5
  6. 6

    તીખું પાણી : મિક્ષચર જાર મા ધાણા,ફુદીનો,આદુ,લસણ,જીરૂ,મીઠુ નાંખી ક્શ કરી ગાળી લો.

  7. 7

    એમા ૧-૨ ગ્લાસ પાણી નાંખી ચાટ મસાલો,જીરૂ પાઉડર,જલજીરા,પાણીપુરી મસાલો નાંખી મિક્ષ કરી ફિ્જ મા ઠંડું થવા મુકો.

  8. 8

    તૈયાર છે તીખું પાણી.

  9. 9

    પુરી મા કાણું પાડી બટાકા નો માવો ભરો.કાદો, સેવ નાખો.બંને પાણી ભરી સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

Similar Recipes