રવા ઢોસા (rava dhosa recipe in gujrati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12

#મોમ
મારી સાસુ અને સસરા ને ખુબ ભાવે છે. હું સવારે નાસ્તા મા વારંવાર બનાવું છું.

રવા ઢોસા (rava dhosa recipe in gujrati)

3 કમેન્ટ્સ કરેલ છે

#મોમ
મારી સાસુ અને સસરા ને ખુબ ભાવે છે. હું સવારે નાસ્તા મા વારંવાર બનાવું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપ રવો
  2. ૧/૨ કપ ચોખા નો લોટ
  3. ૧/૪ કપ મેંદો
  4. 1 ચમચીદહી
  5. મીઠુ
  6. લીલું મરચુ
  7. છીણેલું આદુ
  8. 1 ચમચીજીરૂ
  9. ૧/૨ ચમચી મરી પાઉડર
  10. ઝીણો સમારેલો કાંદો
  11. 1 ચમચીધાણા
  12. 1 ચમચીલીમડા પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવો,ચોખાનો લોટ,મેંદો લો.એમા દહી અને ૧.૫ કપ પાણી નાંખી મિક્ષ કરી લો.

  2. 2

    હવે એમા આદુ,લીલું મરચું,જીરૂ,મરી પાઉડર,મીઠા લીમડા ના પાન,કોથમીર,કાંદો નાખો.

  3. 3

    ૧.૫ કપ પાણી નાંખી બરાબર મિક્ષ કરી લો.

  4. 4

    ગરમ તવા પર પાથરો.તેલ નાંખી શેકી લો.

  5. 5

    તો તૈયાર છે રવા ઢોસા.સેઝવાન ચટની અને ગી્ન ચટની સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

Similar Recipes