પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Nidhi Sanghvi @cook_9784
આજે મેં આ રેસિપી cookpad ની બધી women ને dedicate કરી છે..પાણીપુરી બધા ને ભાવતી જ હોય છે
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
આજે મેં આ રેસિપી cookpad ની બધી women ને dedicate કરી છે..પાણીપુરી બધા ને ભાવતી જ હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લાલ ચણા ને ૫-૬ કલાક પલાળી રાખી કુકરમાં ૫-૬સીટી વગાડો..તેની સાથે તપેલી માં કાચા કેળા પણ મૂકી દો
- 2
હવે કોથમીર અને ફૂદીના ના પાન ને બરાબર ધોઈ મીક્ષ્ચર બાઉલમાં લઈ લો. તેમાં આદુ લીલા મરચા,જીરું, સંચળ,લીંબુ નો રસ,અને પાણી ઉમેરી ક્રશ કરી લો
- 3
મારા ઘરે બધા ને છુંદા ની ચટણી બહુ ભાવે છે એટલે ને છૂંદા ને ક્રશ કરી ને ચટણી બનાવી છે
- 4
ચણા બફાઈ જાય એટલે તેમાં બાફેલા કાચા કેળા ને મેશ કરી ચણા માં મિક્સ કરી લો.તીખા પાણી ને ગાળી ને તેની લૂગદી ને ચણા માં સંચળ નાખી મિક્સ કરી લો
- 5
હવે પાણીપુરી માં ચણા ભરી ગ્રીન પાણી અને ગળી ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14698017









ટિપ્પણીઓ (8)