કેસર જલેબી (Kesar Jalebi Recipe In Gujarati)

Zarana Patel @zarana_27
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા મા દહી અને પાની ઍડ કરી ને ડોસા જેવુ ખીરું તૈયાર કરવું..
- 2
તેલ ગરમ કરવા મુકવું..એક બાજુ ચાસણી બનાવી ને રેડી કરવી...એક તાર ની ચાસણી બનાવી.તેમા કેસર નાખવું..
- 3
તેલ નોર્મલ ગરમ થાય એટલૅ દૂધ ની કોથળી અથવા સોસ ની બોટલ માં ભરી ને જલેબી સીધા તેલ મા પાડવી
- 4
કડક તળાય એટલૅ તરત કઢી લેવી અને તરત જ ચાસણી મા નાખવી તેમા એક થી બે મિનિટ હલાવ્યા બાદ કઢી લેવી..
- 5
આમ બધી જલેબી તળી લેવી અને ચાસણી મા ફેરવી ને કઢી લેવી અને તરત ક્રિસ્પી જલેબી રેડી થઈ જસે..ગરમ ગરમ સર્વ કરવી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેસર જલેબી(Kesar jalebi Recipe in Gujarati)
દશેરાના દિવસે સૌથી વધારે ખાવાથી જલેબી. ઇન્સ્ટન્ટ રીતે બનાવી છે. Chandni Kevin Bhavsar -
કેસર જલેબી (kesar jalebi recipe in Gujarati)
#માઇઇબુક#trendજલેબી એ નાના તથા મોટા બધાની ફેવરિટ હોય છે.પરંતુ ઘર મા બનાવવામાં આવે તો ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે તે બરાબર બનતી નથી. મે એક પરફેક્ટ માપ થી કેસર ની જલેબી બનાવી છે જેમાં મે કોઈ રંગ નો ઉપયોગ કર્યો નથી.આ માપ થી બનાવશો તો ક્યારેય પણ તમારી જલેબી બગડે નહિ. Vishwa Shah -
કેસર જલેબી (Kesar Jalebi Recipe in Gujarati)
#trend#week1#post3#કેસર_જલેબી ( Kesar Jalebi Recipe in Gujarati ) આ કેસર જલેબી મે પહેલી વાર જ પહેલા એટેમ્પ માં જ આવી બનાવી છે. પણ જલેબી એકદમ જ્યૂસી ને સોફ્ટ બની હતી. મારી મોટી દીકરી ની ખૂબ જ ફેવરિટ આ જલેબી છે. ફરી બનાવીશ તો આનાથી પણ સરસ બનશે. એ મને ખાતરી છે. Daxa Parmar -
-
કેસર જલેબી(kesar jalebi Recipe in Gujarati)
દિવાળીના તહેવારોમાં ટ્રેડિશનલ મીઠાઈ કેમ ભુલાય અને ખુબજ રસીલી બધાને ભાવતી દરેક ટાઈમે ખાવી ગમતી વાનગી.#GA4#week9#મેંદો Rajni Sanghavi -
કેસર જલેબી(kesar jalebi recipe in gujarati)
#વેસ્ટગુજરાત ના અમદાવાદ ની ફેમસ કેસર જલેબી જે જેઠાલાલ ની ફેવરીટ છે. બહુ જ સ્વાદીષ્ટ અને રસીલી કેસર જલેબી.... Avani Suba -
-
જલેબી (Jalebi Recipe in Gujarati)
#trend1 #ટ્રેન્ડ1 પહેલીવાર જલેબી જાતે બનાવવા ની કોશિસ કરી છે, બનાવતા જોઈ છે પણ જાતે કોઈ દિવસ જાતે બનાવી ન હતી અને એક વસ્તુ માની ગઈ અઘરી નથી પરંતુ શાંતિ અને સ્થિરતા સાથે બનાવવામાં આવે એ જરૂરી છે, શરૂઆતમાં સરખો આકાર ન આવ્યો લોટ પતલો થયો અને ગેસ ધીમો ન હતો પછી લોટ ઉમેરી ને ધીમા તાપે બનાવતા ફાઈનલી બની ગઈ ગોળ વળી એના પરથી એક વાત માની લીધી "અસફળતા અને અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી " છેલ્લા બની અને ખુબ સારી બની તો મારા અનુભવ વાળી જલેબી ની રીત તમને કહુ છું. Nidhi Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જલેબી(Jalebi Recipe in Gujarati)
#trendજલેબી એ ગુજરાતીઓ નું મનપસંદ ડીશ છે. ફાફડા જોડે જલેબી દરેક ગુજરાતી નાશ્તા માં હોય જ છે. Kinjalkeyurshah -
-
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
જલેબી ભારતની ફેમસ મીઠાઈઓમાં થી એક મીઠાઈ છે. જે બહારથી કડક અને અંદરથી એકદમ જ્યુસી અને સ્વાદથી ભરેલી હોય છે. જલેબી એકલી બહુ જ સરસ લાગે છે. રબડી જોડે, દૂધ જોડે કે ઘણાં લોકો તો દહીં જલેબી પણ ખાય છે.અમારી ઘરે મારી દિકરી ને જલેબી ખુબ જ ભાવે છે. હું દશેરા પર ફાફડા જોડે અને ઉત્તરાયણ પર ઉંધિયા જોડે ખાવા માટે અવશ્ય બનાવું છું. ઘરે પણ બહાર જેવી જ મીઠી, રસદાર અને કડક જલેબી ખુબ જ સહેલાઈથી અને ખુબ જ ઓછા સમયમાં ઘરમાં જ હોય એવાં સામાનમાંથી બનાવી શકાય છે.જલેબી માટે કોઈ એક રેસીપી નથી. જલેબી અલગ અલગ રીતે રવા ની, મેંદાની , મગ ની દાળ ની, અડદની દાળ ની, પનીર ની, બટાકા ની જેવા વિવિધ ઘટકોથી બનતી હોય છે. આ બધા ની પોતા ની અલગ રીત અને સ્વાદ હોય છે. આજે આપડે મેંદા ના લોટ માંથી જલેબી બનાવસું. મેં આગલી રાતે પલારી આથો લાવી બનાવી છે. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ એકદમ જ્યુસી જલેબી બને છે.#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
-
જલેબી (Jalebi recipe in gujarati)
મારા બંને બાળકો ને જલેબી બહુજ ભાવે છે તો તેના માટે હું જ્યારે તે ને મન. હોય ત્યારે હું બનાવું છું અને તે ખુબજ હોશ થી ખાઈ છે Asha Dholakiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12067263
ટિપ્પણીઓ (3)