રસ પુરી(Raspuri recipe in Gujarati)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#મોમ
#goldenapron3 #week17 #mango
રસ તો બધાને ખૂબ જ ભાવે નાના હોય કે મોટા. તે પુરી સાથે ખાવાની મજા જ કંઈક જુદી હોય છે...

રસ પુરી(Raspuri recipe in Gujarati)

#મોમ
#goldenapron3 #week17 #mango
રસ તો બધાને ખૂબ જ ભાવે નાના હોય કે મોટા. તે પુરી સાથે ખાવાની મજા જ કંઈક જુદી હોય છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 નંગકેરી
  2. 1 ચમચીખાંડ
  3. 1 કપઘઉં નો લોટ
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીલાલ મરચું પાવડર
  6. 1/2 ચમચીઅજમો
  7. 1 ચમચીતેલ મોણ માટે
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. તેલ‌ તળવા માટે
  10. બટાકા નું શાક અને પાપડ સવૅ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેરી ના ટુકડા કરી લો.ત્યારબાદ એક મિક્સર જાર માં ટુકડા નાખી તેમાં ખાંડ ઉમેરો અને પીસી લો.તૈયાર છે કેરી નો રસ..

  2. 2

    હવે એક બાઉલમાં લોટ લઇ તેમાં હળદર, મીઠું, અજમો લાલ મરચું પાવડર અને તેલ‌ નાખી લોટ બાંધી લો.

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ કરો.બીજી બાજુ પુરી વણી લો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં આ પુરી તળી લો.તૈયાર છે ગરમા ગરમ રસ પુરી...તેને બટાકા નુ શાક અને પાપડ સાથે સર્વ કરો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes