ટી ટાઈમ સ્નેક્સ પુરી

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#નાસ્તો
મસાલા પુરી ઓલટાઈમ ફેવરેટ નાસ્તો છે. ગુજરાતી ઘરમાં જુદી જુદી પુરી નો નાસ્તો બને છે. પુરી સાથે આદુ ફુદીનાની ચા હોય તો મજા પડી જાય.આ નાસ્તો ખૂબ જ હેલ્ધી છે અને ઝટપટ બની જાય છે.

ટી ટાઈમ સ્નેક્સ પુરી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#નાસ્તો
મસાલા પુરી ઓલટાઈમ ફેવરેટ નાસ્તો છે. ગુજરાતી ઘરમાં જુદી જુદી પુરી નો નાસ્તો બને છે. પુરી સાથે આદુ ફુદીનાની ચા હોય તો મજા પડી જાય.આ નાસ્તો ખૂબ જ હેલ્ધી છે અને ઝટપટ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧ બાઉલ ઘઉં નો લોટ
  2. ૨ ચમચી દેશી ઘી
  3. ૧ ચમચી અજમો
  4. ૧ ચમચી મરી પાઉડર
  5. ૧ ચમચી લાલ મરચું
  6. ૧ ચમચી હળદર
  7. ૧ ચમચી મીઠું
  8. ૧/૨ ચમચી હીંગ
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ઘઉં ના લોટ સાથે બધા મસાલા અને ઘી મીક્સ કરવા. જરૂરી પાણી લઈ લોટ બાંધવો.

  2. 2

    લોટ ના નાના લુઆ પાડી પુરી વણવી. પુરી પર ચમચી વડે કાપા પાડવા.

  3. 3

    મધ્યમ તાપે બધી પુરી સહેજ લાલ રંગ ની તળી લેવી.ઠંડી પડે એટલે ઉપયોગ માં લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes