મઠો, સુખડી,ગવાર નું શાક, કાચી કેરી અને ડુંગળી નું કચુંબર અને રોટલી

મઠો, સુખડી,ગવાર નું શાક, કાચી કેરી અને ડુંગળી નું કચુંબર અને રોટલી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોળા દહીંને કપડામાં બાંધી પાણી કાઢી લેવું. આ રીતે મસ્કો તૈયાર કરો.200 ગ્રામ જેટલો મસ્કો તૈયાર થશે.
મસ્કો અને ખાંડને સ્ટીલની ચાળણીથી ચાળવાં. તેમાં ઇલાયચી પાવડર,પીસ્તા ના ટુકડા, કેસર વાળું દૂધ નાંખી લો મિક્સ કરી લો.
ત્યાર પછી તેને ફ્રિઝમાં ઠંડો કરવા મૂકો.3 થી 4 કલાક માટે ફ્રીજમાં મૂકી દો. પછી બહાર કાઢી ઉપર પીસ્તા થી ગાર્નિશ કરો અને સર્વ કરો. - 2
રીત:-
ગોળ ને છીણીને રાખો. એક પ્લેટ ને ઘી લગાવી દેવું.
એક કડાઈમા ઘી અને લોટ લો મિક્સ કરી શેકી લો.લોટ શેકાય જાય એટલે તરત જ ગોળ નાંખી લો મિક્સ કરી લો.ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો. ગોળ ઓગાળી જાય અને બધું બરાબર મિક્સ થઈ જાય એટલે પ્લેટમાં લઈ ગરમાગરમ પાથરી દેવું પછી કાપા પાડીને ઠંડું થવા દો.
ઠંડું થઈ જાય એટલે ધીમે થી ઉખાડીને પીસ બાઉલમાં ભરી લો.
- 3
ગવાર ને પાણી થી ધોઈ લો અને ડીટા કાપી સમારી લો.
હવે એક કુકર માં તેલ ગરમ કરી તેમાં રાઈ,અજમો, લસણ નાખી વઘાર કરો.તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરુ નાખી મિક્સ કરો અને સાંતળો.
થોડુંક પાણી નાંખી લો મિક્સ કરી લો.કુકર બંધ કરી 2 સીટી વગાડી બંધ કરી લો. બાઉલમાં કાઢીને સર્વ કરો.
- 4
રીત:-
****
(1)ઘઉંનો લોટ માં તેલ નમક નાખી મિક્સ કરી લોટ બાંધવો.
(2)લુઆ કરી રોટલી વણી બંને બાજુ શેકી લો. - 5
એક બાઉલમાં કેરી કાપી લો, ડુંગળી કાપી લો અને તેમાં મીઠું, લાલ મરચું પાવડર નાંખી મિક્સ કરી લો,સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરી અને ડુંગળી નું કચુંબર
#goldanapron3#week10 કેરી અને ડુંગળી નું કચુંબર મને બહુ જ ભાવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
-
ગવાર નું શાક
#કૂકર ગવાર નું શાક કુકર માં સરસ થાય છે.ઓછા પાણી અને ઓછા તેલ માં શાક તૈયાર થઈ જાય છે ને બહું જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો "ગવાર નું શાક "કૂકર માં. ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ગવાર શાક અને રોટલા
#ગુજરાતી આજે મેં પારંપારિક રીતે રસોઇ બનાવી છે. નવી પેઢી ના જુના જમાનામાં કેવી રીતે રસોઇ બનાવતા હતા.તેના માટે માટી ના વાસણમાં રસોઇ બનાવી છે.પહેલા ના લોકો માટી ના વાસણમાં રસોઇ બનાવી માટી ના વાસણમાં જમતાં હતા. માટી ના વાસણમાં રસોઇ ની અનેરી સુગંધ આવે છે."ગવાર શાક અને રોટલા " બહુ જ સરસ લાગે છે. Urvashi Mehta -
-
-
-
-
-
કાચી કેરી અને ડુંગળી નું કચુંબર (Kachi Keri Dungli Kachumber Recipe In Gujarati)
ઉનાળાની મોસમ માં કેરી અને ડુંગળી નું સેવન કરવું જોઇએ Smruti Shah -
-
કાચી કેરી અને ડુંગળી નું કચુંબર
ઉનાળાની ઋતુમાં કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ખાવાથી લૂ લાગતી નથી. Nayna Nayak -
-
સ્પાઈસી ગવાર કઢી
#India આજે મેં સ્પાઈસી ગવાર કઢી બનાવી છે.જે રોટલા સાથે ખાવા માં મજા પડે છે.અને આ ગવાર કઢી બહું જ ટેસ્ટી બની છે. આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો આ "સ્પાઈસી ગવાર કઢી " જે રોટલા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
-
-
-
-
-
-
કાચી કેરી ડુંગળી અને ગોળ કચુંબર
#cooksnap challenge#કાચી કેરી,લાલ મરચુ પાઉડર,ગોળમેં આ રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી સોનલ જયેશ સુથાર ની રેસીપી ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે Rita Gajjar -
-
કાચી કેરી અને ડુંગળી નું કચુંબર
#કેરીફ્રેન્ડસ, ઉનાળા માં લૂ થી બચવા માટે ભોજનમાં કાચી કેરી અને ડુંગળી નું કચુંબર નો સમાવેશ અવશ્ય કરવો જોઈએ. ખાટું મીઠું કચુંબર ભોજન માં અનેરો સ્વાદ લાવે છે. asharamparia -
-
કાચી કેરી ડુંગળી નું કચુંબર
#Cookpadindia#Cookpadgujaratiઅત્યારે આ સીઝન માં કાચી કેરી સારી મળે છે. તેનું મે સલાડ બનાવ્યું છે તે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
નવરાત્રિ ભોગ
#માઇલંચઆજ થી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ છે,તો માતાજી ને થાળ ધરાવ્યો છે. રોટલી, મગ,ભાત,કાચી કેરી કાપેલી સાથે પાઈનેપલ અને સુખડીનો પ્રસાદ.માતાજી આ કોરોના વાયરસ નામના રાક્ષસ નો નાશ કરે એવી પ્રાર્થના. Heena Nayak
More Recipes
ટિપ્પણીઓ