તવા પુલાવ (Tawa pulav recepie in gujarati)

Nidhi Desai @ND20
તવા પુલાવ (Tawa pulav recepie in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં તેલ લો, જીરૂ, તમાલપત્ર, લવિંગ, એલચી ઉમેરો, તટડે એટલે કાંદા,કોબીજ,કેપસિકમ ઝીણા સમારીને ઉમેરો, લસણ આદું, લીલું મરચું પણ ઝીણુ સમારવુ એ પણ ઉમેરો, બરાબર હલાવી ને ચઢવા દો, થોડી કોથમીર ઉમેરો, (ફ્લાવર, વટાણા, ફણસી ને અલગથી ને અગાઉ થી થોડા બાફી લેવા,ચોખા બોળી રાખવા અને છુટો ભાત બનાવવો)
- 2
હવે ટામેટું ઝીણું સમારી ને ઉમેરો, સાથે, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, પાઉભાજી મસાલો, હળદર,હીંગ ઉમેરો, ઢાંકીને બધુ બરાબર મિક્સ થવા દો, ત્યારબાદ બેસી, ફ્લાવર, વટાણા ઉમેરો, બધુ બરાબર મિક્સ કરો, ઢાંકીને 5 મિનિટ રાખવુ, પછી ભાત ઉમેરો બરાબર બધુ મિક્સ કરો, કોથમીર ઉમેરો, મીઠું ઉમેરો બરાબર હલાવીને ઢાંકી દો, 10 મિનિટ સુધી પછી ગરમાગરમ પીરસો
Similar Recipes
-
તવા નૂડલ્સ પુલાવ (દેશી સ્ટાઈલ) Tawa noodles pulav recipe in Gujarati
#સુપરશેફ4 આ દેશી તવા પુલાવમા નૂડલ્સ નો ટ્વિસ્ટ જેમ આપણે ચોખા બાફીને તવા પુલાવ બનાવ્યે છે, એજ રીતે નૂડલ્સ બાફીને ઉમેરી દેશી સ્ટાઈલ થી નૂડલ્સ તવા પુલાવમા નવીનતા લાવવા ના સફળ પ્રયત્ન કયૉ છે, જે ખરેખર મસ્ત લાગે છે બાળકોને નૂડલ્સ આકૅષિત કરે છે, અને ટેસ્ટી વાનગી સાથે ઘણા બધા શાકભાજી ખાઈ શકાય છે ,લંચબોક્સ, ફેમીલી ડિનર લંચમા આ નવી રીતે તવા નૂડલ્સ પુલાવ આપી શકાય છે. Nidhi Desai -
તવા પુલાવ (Tawa Pulav Recipe In Gujrati)
#ભાતતવા પુલાવ e બોમ્બાયા સ્ટ્રીટ ફૂડ નું એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. લગભગ બધા નું પ્રિય છે. પાવ ભાજી ના મસાલા થી બનતા આ પુલાવ માં થોડો ભાજી નો હલકો સ્વાદ આવતો હોવાથી બધા નો માનીતો છે. Kunti Naik -
સ્પ્રાઉટ વેજ પુલાવ sprouts veg pulav recepie in Gujarati
#સુપરશેફ4 સ્પ્રાઉટ વેજ પુલાવ મા બધા સ્પ્રાઉટ અને વેજ ઉમેરી અને થોડા મસાલા અને ભાત થી મસ્ત પુલાવ બનાવી શકાય, આ પ્લાન, લંચબોક્સ મા હેલ્ધી ફુડ કહી શકાય ફણગાવેલા કઠોળ એ ખુબ જ હેલ્ધી પ્રોટીન થી ભરપૂર વેજ મા વિટામિન્સ હોય છે આ વાનગી સુપર હેલ્ધી કહી શકાય બધી જ ઉંમરના માટે આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરવી જોઈએ Nidhi Desai -
ચટણી વેજ પુલાવ (Chutney veg pulav recipe in gujarati)
ચટણી રેસ્ટોરન્ટ મા કબાબ, ને સ્ટાટર સાથે ખાતા હોવ એ ટેસ્ટ ની છે, મને અંત સુધી એ ચટણી ટેબલ પર જ રાખતા પુલાવ સાથે પણ ખાતી એટલે વિચાર આવ્યો આ બન્ને ને ટેસ્ટ મિક્સ કરવો જોઈએ ,એટલે ચટણી વેજપુલાવ બન્યો Nidhi Desai -
તવા પુલાવ (Tawa pulao recipe in Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati તવા પુલાવ ખૂબ જ સરળતાથી અને ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી બનતી વાનગી છે. તવા પુલાવ બનાવવા માટે આપણે આપણી પસંદગીના વેજિટેબલ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ. તવા પુલાવ બનાવવા માટે બાસમતી રાઈસ નો ઉપયોગ કરવામાં આવે છે. બાસમતી ચોખા રાંધેલા હોય અને વેજિટેબલ્સને બાફીને તૈયાર કરેલા હોય તો આ વાનગી બનાવતા ફક્ત દસ જ મિનિટ થાય છે. સાંજના જમવામાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ વાનગીનો ઉપયોગ થાય છે. Asmita Rupani -
તવા પુલાવ.(Tava Pulav Recipe in Gujarati)
પુલાવ જુદી જુદી રીતે બનાવે છે પણ આજે આપણે તવા પુલાવ બનાવશું.#GA4#week8 Pinky bhuptani -
-
-
તવા પુલાવ(tava pulav recipe in Gujarati)
#સુપરશેફ4 #cookpadindia મિત્રો આપડે બધા ને પુલાવ બહુજ પ્રિય છે પણ આજ મે તવા પર બનતો મુંબઈ નો પ્રખ્યાત તવા પુલાવ બનાવ્યો છે જે તવા પર પાવ ભાજી બને છે એજ તવા પર ત્યાં પુલાવ બનાવમાં આવે જે સ્વાદ માં ખુબજ મજેદાર લાગે છે Dhara Taank -
મિક્સવેજ ટોમેટો સૂપ વીથ વેજ પૂલાવ Mix veg tomato soup with veg pulav recepie in Gujarati
#વેસ્ટ ગુજરાતી લોકો ખાવાના શોખીન હોય છે જ અને પૂલાવ બધાને જ ગમતી વાનગી છે, વેજ પુલાવ અને સાથે ટોમેટો ,બીટ, ગાજર સૂપ આ બન્ને નુ કોમ્બિનેશન મસ્ત લાગે છે, રાયતા, કઢી, સાથે પુલાવ ઘણીવાર ખાધો હશે પણ સૂપ સાથે પુલાવ ખૂબ જ મસ્ત અને અલગ લાગે છે, નાના બાળકોને પણ આરામથી આપી શકાય એવો સૂપ એન્ડ વેજ પુલાવ પચવામા સરળ હોય છે અને સૂપ તો હેલ્ધી હોય છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ રીતે સૂપ વિથ વેજ પુલાવ. Nidhi Desai -
-
તવા પુલાવ (Tawa Pulao recipe in Gujarati)
#EBWeek13 આ વાનગીને એક સ્ટ્રીટ ફૂડ પણ કહી શકાય...ખાઉં ગલીમાં ઠેર ઠેર તવા પુલાવ મળતો હોય છે....તો ઘરમાં પણ રાંધેલા ભાત માંથી ખૂબ ઝડપી અને સ્વાદિષ્ટ તેમજ સરળ તવા પુલાવ બનાવવામાં આવે છે...ભાત રાંધીને રાખ્યા હોય અને વેજિટેબલ્સ પાર બોઈલ કરેલા હોય તો 10 મિનિટમાં તવા પુલાવ તૈયાર કરીશકાય છે Sudha Banjara Vasani -
-
તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati)
#કૂકસનાસનેપ #Week-૧તવા પુલાવ બનાવવો ખૂબ સરળ અને સ્વાદિષ્ટ હોય છે....પુલાવ ની ઘણી અલગ રીત હોય છે મે બનાવ્યું તે પણ ખૂબ સ્વાદિષ્ટ છે Dhara Jani -
પનીર મખ્ખની વિથ મટર પુલાવ (paneer makhani with mutter pulav recipe in gujarati)
#ભાત પનીર મખ્ખ્ની, સાથે રોટલી, પરોઠા, સારા લાગે, પણ પંજાબી શાક ની વિશેષતા એ છે, કે ગ્રેવી વાળા હોય છે, અને રાઈસ સાથે પણ ખાવા મા સરળ રહે છે, રાજમા ચાવલ, છોલે લો, ગ્રેવી વાળા બધા શાક, ભાત, રાઈસ,પુલાવ સાથે અલગ જ મસ્ત ટેસ્ટ કરે છે , Nidhi Desai -
તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
#GA4 #Week19 તવા પુલાવ એ મુંબઇ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાવભાજી સાથે તવા પુલાવ નું કોમ્બિનેશન જોવા મળે છે. પાવભાજી ના તવા માં જ બનવા માં આવે છે જેથી આ પુલાવ ને તવા પુલાવ કહેવામાં આવે છે Bhavini Kotak -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBweek13તવા પુલાવ એ તવા પર બનતો પુલાવ છે. ચોખા, શાકભાજી અને મસાલાનું મિશ્રણ મળીને એક પરફેક્ટ રેસિપી બનાવે છે. Jyoti Joshi -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13તવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફુડ છે. પણ લગભગ ભારત માં બધે ખવાય છે. ખાસ કરીને લોકો જયારે પાઉં ભાજી ખાય છે ત્યારે તવા પુલાવ પણ ખવાય છે.તવા પુલાવ મા તમને ગમે એ વેજિટેબલ એડ કરી શકો છો. તવા પુલાવ માં ખાસ કરીને રેડ લસણ ની ચટણી ઉમેરવામાં આવે છે,જેના થી ખૂબજ રીચ ટેસ્ટ આવે છે. Helly shah -
વેજ સીઝલીંગ તવા પુલાવ (Veg Sizzling Tawa Pulao Recipe In Gujarati)
#EB#Week13તવા પુલાવ એક સ્ટ્રીટ ફૂડ છે ,જે અત્યારે લોકોને ખૂબ જ ભાવે છે, તવા પુલાવમા બધા વેજીટેબલ આવે છે જેથી બધા વિટામિન્સ મળી રહે છે અને વરસાદની સિઝનમાં ગરમા ગરમ તવા પુલાવ જમવાની ખૂબ જ મજા આવે છે. Rachana Sagala -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#MAમારી મમ્મી જે પણ બનાવે તે મને બહુ જ ભાવે..પણ પુલાવ મારો ફેવરિટ.. Vaidehi J Shah -
તવા પુલાવ (Tawa pulav recipe in Gujarati)
તવા પુલાવ મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે પાવભાજી ની લારી પર જોવા મળે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ પુલાવ નો પ્રકાર છે જે ઝડપથી બની જાય છે. તવા પુલાવ રાયતા અને પાપડ સાથે ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાના દિવસોમાં જ્યારે આપણને ખાવાની ઓછી ઈચ્છા થતી હોય છે ત્યારે બનાવી શકાય એવી આ એક પરફેક્ટ રેસીપી છે.#SD#RB8#cookpadindia#cookpad_gu spicequeen -
બટર પાઉભાજી(butter pav bhaji in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૮ પાઉભાજી વષૉથી બધા બનાવતા આવ્યા ઘણી બધી રીતે બને અને ઘણા બધા શાકભાજી વડે બનતી હોવાથી હેલ્ધી શાક પણ છે, હુ જે શાકભાજી ગમતા ન હોય, એવા શાકભાજી ઉમેરી ને પાઉભાજી બનાવુ જેથી ન ભાવતા વેજ પણ ખાઈ શકાય Nidhi Desai -
તવા પુલાવ (Tawa Pulav recipe in Gujarati)
#EB#week13#cookpadindia#cookpad_gujતવા પુલાવ એ ખૂબ જ પ્રખ્યાત એવું મુંબઇ નું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે ભાજી પાવ સાથે પીરસાય છે. ખૂબ મોટા તવા પર બનતું હોવા થી તેનું નામ તવા પુલાવ પડ્યું છે. તીખા તમતમતા અને સ્વાદિષ્ટ પુલાવ એ તેની ચાહના પૂરા દેશ માં ફેલાવી છે. આપણે કોઈ પણ સ્ટ્રીટ ફૂડ જોઈન્ટ પર ભાજી પાવ અને પુલાવ મળી જ રહે છે.બહુ ઝડપથી બની જતો આ પુલાવ એક મીની મિલ ની ગરજ સારે છે. વધુ સ્વાદ ઉમેરવા આપણે તેમાં ચીઝ પણ ઉમેરી શકીએ છીએ. Deepa Rupani -
પનીર આલુ કબાબ (Paneer aalu Kabab recepie in Gujarati)
#મોમ #સમર મને પનીર ને લગતી વાનગી ખૂબ જ ગમે છે, એમાં ઘણાં વેરિએશન આપી શકાય , આ વાનગી હાફફ્રાય બનતી હોવાથી ડાયેટ ચાર્ટ મા ઉમેરી શકાય, ચટપટી અને સ્વાદિષ્ટ ખાવાનો શોખ હોય એના માટે આ કબાબ બેસ્ટ વાનગી છે Nidhi Desai -
તવા પુલાવ (Tawa pulav recipe in Gujarati)
#GA4#Week8આજે મેં મુંબઈ માં રોઙ સાઈઙ મળતો તવા પુલાવ બનાવ્યો છે. Unnati Desai -
તવા પુલાવ (Tawa Pulav recipe in Gujarati)
#GA4#Week8આજે મેં મુંબઈ માં રોડ સાઇડ મળતો ટેસ્ટી તવા પુલાવ બનાવ્યો છે. Hardik Desai -
કોનૅ પનીર ભાજી બાઈટ્સ (corn paneer bhaji bites Recipe in Gujarati)
#GA4 #Week8 #Sweetcorn #post1 પાઉભાજી ઘણી બધી રીતે બનાવવામાં આવે છે પણ કોનૅપનીર ભાજી અલગ અને ટેસ્ટી વાનગી લાગે છે, એમા સ્વીટકોનૅ અને પનીર વડે ભાજી બનાવીને બ્રેડ ને ટોસ્ટ કરીને બનાવી ને હેલ્ધી વાનગી તૈયાર કરી શકાય અને અલગ રીતની ભાજી નો ટેસ્ટ માણી શકાય તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
વેજ તવા પુલાવ (Veg Tawa Pulav Recipe in Gujrati)
#ભાત/ #ચોખા #પોસ્ટ_૨આજે લંચ માટે બમ્બૈયા સ્ટાઈલ વેજીટેબલ તવા પુલાવ બનાવ્યો. સાથે બુંદી રાઈતુ અને પાપડ. Urmi Desai -
તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
#ભાતતવા પુલાવ ખાવા ની એક અલગ મજા છે બીજા બધા પુલાવ કરતા આ અલગ ટેસ્ટ હોય છે તો ચાલો આપણે બનાવીશું તવા પુલાવ . Bijal Shingala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12517066
ટિપ્પણીઓ (4)