પનીર મખ્ખની વિથ મટર પુલાવ (paneer makhani with mutter pulav recipe in gujarati)

#ભાત પનીર મખ્ખ્ની, સાથે રોટલી, પરોઠા, સારા લાગે, પણ પંજાબી શાક ની વિશેષતા એ છે, કે ગ્રેવી વાળા હોય છે, અને રાઈસ સાથે પણ ખાવા મા સરળ રહે છે, રાજમા ચાવલ, છોલે લો, ગ્રેવી વાળા બધા શાક, ભાત, રાઈસ,પુલાવ સાથે અલગ જ મસ્ત ટેસ્ટ કરે છે ,
પનીર મખ્ખની વિથ મટર પુલાવ (paneer makhani with mutter pulav recipe in gujarati)
#ભાત પનીર મખ્ખ્ની, સાથે રોટલી, પરોઠા, સારા લાગે, પણ પંજાબી શાક ની વિશેષતા એ છે, કે ગ્રેવી વાળા હોય છે, અને રાઈસ સાથે પણ ખાવા મા સરળ રહે છે, રાજમા ચાવલ, છોલે લો, ગ્રેવી વાળા બધા શાક, ભાત, રાઈસ,પુલાવ સાથે અલગ જ મસ્ત ટેસ્ટ કરે છે ,
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં બટર લો, 1 ચમચી જીરૂ લો તટડે એટલે લસણ, કાજુ, લવિંગ, એલચી, તમાલપત્ર ઉમેરો, લીલુ મરચૂ, કાંદા ઉમેરો ને બરાબર સાતળો, ટામેટાં ઉમેરો, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, હળદર, કિચન કિંગ મસાલો, મીઠું ઉમેરો ઢાંકી ને બરાબર મિક્સ થવા દો, 10 મિનીટ સુધી, પછી ઠંડુ પડવા દો, ત્યારબાદ થોડી કોથમીર ઉમેરો ને સ્મુઢ પેસ્ટ બનાવી લો, મિક્સરમાં,
- 2
પનીર બોળી રાખવુ, એક પેનમાં 1 ચમચી બટર લો, એક ચમચી જીરુ નાખો, પનીર ઉમેરો, પછી પેસ્ટ ઉમેરો, મીઠું ને જરૂર હોય તો જ ઉમેરવું
- 3
ચોખા બાફી ને છુટો ભાત બનાવી લેવો, ફણસી ઝીણી કાપીને, વટાણા સાથે ચઢાવી લેવી, એક પેનમાં બટર લો, જીરૂ, એક એલચી,એક લવિંગ, ઉમેરો, કાંદા સાતળો, વટાણા, ફણસી ઉમેરો, ભાત ઉમેરો, મીઠું ઉમેરો, કોથમીર ઉમેરો, તૈયાર પુલાવ,પનીર મખ્ખની સાથે મગર પુલાવ પીરસો,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ખેપસા રાઈસ
આ પનીર ગ્રેવી જે રાઈસ મસ્ત લાગે છે, સાથે રોટલી, ભાખરી સાથે પણ ખાઈ શકો, ટેસ્ટી, પનીર ખાવુ હોય તો, પનીર ખેપસા બનાવી શકો Nidhi Desai -
તવા પુલાવ (Tawa pulav recepie in gujarati)
#મોમ #સમર મારી મમ્મી મને ડબ્બા મા આ પૂલાવ આપતી, મારા, મને ભાત ખાવાનો વધારે ગમે છે, નવી નવી રીતે ભાત બનાવવાનુ પણ ગમે છે, તવા પુલાવ મારો ખૂબ પ્રિય પૂર્વ છે, બધાને ભાવે, વધારે શાક વડે બનતો હોવાથી હેલ્ધી પણ, તવા પુલાવ Nidhi Desai -
મટર પનીર પુલાવ (mutter paneer pulao recipe in Gujarati)
#GA4#Week8ઝડપ થી અને આસાનીથી બનતા પુલાવ માં ખૂબજ વેરાયટી જોવા મળે છે.વેજ પુલાવ, રાજમાં પુલાવ,પાલક પુલાવ વગેરે.. આજે મેં મટર પનીર પુલાવ બનાવ્યો છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
બેકડ્ પાલક & પનીર રાઈસ વિથ લસણની મસાલા છાસ
પાલક રાઈસ પનીર રાઈસ ને મસાલા છાશ સાથે ખાવાની મઝા આવે છે, એક સાથે બન્ને અલગ રાઈસનો ટેસ્ટ મસ્ત લાગે છે, એકલા કે દહીં, કઢી સાથે પણ ખાઈ શકાય Nidhi Desai -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
આ પંજાબી શાક ઑલ ટાઈમ ફેવરીટ છે જે નાન, રોટી પરોઠા વગેરે સાથે ખાવા માં આવે છે.વિન્ટરકિચનચેલેન્જ#Wk2 Bina Samir Telivala -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ#WK2 શિયાળામાં લીલા વટાણા ખૂબ જ સારા મળે છે અને મીઠા પણ લાગે છે આ વટાણાને આપણે બારે માસ કરીએ પણ રાખીએ છીએ પણ જે મજા તાજા વટાણામાં છે તેમજ આ ભોજન વટાણામાં નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પનીર પસંદા(paneer pasanda recipe in Gujarati)
#MW2#paneer sabji પસંદા એ એક પંજાબી ગ્રેવી વાળી સબ્જી છે જેમાં પનીર ને સેન્ડવિચ ની જેમ સ્ટફ કરી અને ગ્રીલ કરી સર્વે કરવાના હોય છે જ્યારે સ્મૂધી ક્રીમી ગ્રેવી માં ગ્રિલ પનીર નો ટેસ્ટ બહુ જ યમ્મી લાગે છે. Namrata sumit -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#WEEK2મટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ સબ્જી છે જેને મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણા સાથે મસાલેદાર ડુંગળી ટામેટા ની ગ્રેવી માં પકાવીને બનાવવામાં આવે છે આ સબ્જીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે કાજુની પેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે કાજુની પેસ્ટ એને ક્રીમી અને ઘટ્ટ બનાવે છે.આ સબ્જીને બપોરે અથવા રાત્રે જમવામાં રોટી પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે.તો આવો આપણે જાણીએ મટર પનીર બનાવવાની રેસીપી. Riddhi Dholakia -
પનીર સ્ટફડ્ ભીંડી
ભીંડી ને ઘણી રીતે બનાવવા મા આવે છે, પનીર સ્ટફિગ સાથે વધારે મસ્ત લાગે છે, ભીંડી ને અલગ રીતે ખાવી હોય તો,, આ વાનગી બનાવી શકાય, પનીર સ્ટફિગ પણ એક રેસીપી જ છે, એક સાથે બે વાનગીઓ બની જાય છે. Nidhi Desai -
મિક્સવેજ ટોમેટો સૂપ વીથ વેજ પૂલાવ Mix veg tomato soup with veg pulav recepie in Gujarati
#વેસ્ટ ગુજરાતી લોકો ખાવાના શોખીન હોય છે જ અને પૂલાવ બધાને જ ગમતી વાનગી છે, વેજ પુલાવ અને સાથે ટોમેટો ,બીટ, ગાજર સૂપ આ બન્ને નુ કોમ્બિનેશન મસ્ત લાગે છે, રાયતા, કઢી, સાથે પુલાવ ઘણીવાર ખાધો હશે પણ સૂપ સાથે પુલાવ ખૂબ જ મસ્ત અને અલગ લાગે છે, નાના બાળકોને પણ આરામથી આપી શકાય એવો સૂપ એન્ડ વેજ પુલાવ પચવામા સરળ હોય છે અને સૂપ તો હેલ્ધી હોય છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ રીતે સૂપ વિથ વેજ પુલાવ. Nidhi Desai -
કોનૅ પાલક પનીર કાજુ મસાલા corn palak paneer kaju masala recepie in Gujarati
#માઇઇબુક #પોસ્ટ૨૩ #સુપરશેફ1 આ પાલક પનીરની રેગ્યુલર શબ્જી થી અલગ બને છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે, ગ્રેવી ન બનાવતા બધા શાક ને ઝીણા સમારી લો પછી વારા ફરતી ચઢાવીને સરસ ટેસ્ટ આપવો, ફ્રેશ ક્રીમ થી આ ટેસ્ટફૂલ શાક લાગે છે. Nidhi Desai -
પનીર મહારાજા
#પનીરપનીર એ સ્વાસ્થય માટે સારું છે. તેનાથી કેલેશ્યિમ મળે છે. પ્રોટીન પણ મળે છે . એટલે પનીર ખાવું ગુણકારી છે.અત્યારે નવરાત્રી ચાલતી હોવાથી મેં પનીર મહારાજા બનાવ્યું છે. Krishna Kholiya -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Trend4 #ટૈન્ડ4 #પાલકપનીર એ દરેકની પ્રિય અને દરેકના ઘરે બનતી વાનગી છે, પંજાબી વાનગી છે પણ હવે દરેક સંપ્રદાય ના લોકોની વાનગી બની ગઈ છે , મેં પણ બનાવ્યું અમારા ઘરની મનપસંદ વાનગી છે, દરેક બનાવતા હોય અને દરેકની બનાવવાની રીત પણ જુદી જુદી હોય છે, આ એક હેલ્ધી વાનગી છે. Nidhi Desai -
પનીર ટીકા મસાલા(paneer tikka masala recipe in gujarati)
#નોર્થપંજાબી શાક જીરા રાઈસ પરોઠા સ્વીટ ફુલડીશ રેસિપી Yogita Pitlaboy -
પનીર કડાઈ વિથ પરાઠા (paneer kadai with paratha recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં ની સાથે લગભગ બધા ને ભજીયા ની યાદ આવે પરંતુ મને તો પંજાબી વાનગીઓ ખાવાની યાદ આવે.જેમકે ગરમ ગરમ સુપ , સ્ટાર્ટર, પનીર ના શાક, પરાઠા...તો વરસાદ ની મજા માણવા મેં પનીર કડાઈ વિથ પરાઠા બનાવ્યા છે. Bhumika Parmar -
તવા નૂડલ્સ પુલાવ (દેશી સ્ટાઈલ) Tawa noodles pulav recipe in Gujarati
#સુપરશેફ4 આ દેશી તવા પુલાવમા નૂડલ્સ નો ટ્વિસ્ટ જેમ આપણે ચોખા બાફીને તવા પુલાવ બનાવ્યે છે, એજ રીતે નૂડલ્સ બાફીને ઉમેરી દેશી સ્ટાઈલ થી નૂડલ્સ તવા પુલાવમા નવીનતા લાવવા ના સફળ પ્રયત્ન કયૉ છે, જે ખરેખર મસ્ત લાગે છે બાળકોને નૂડલ્સ આકૅષિત કરે છે, અને ટેસ્ટી વાનગી સાથે ઘણા બધા શાકભાજી ખાઈ શકાય છે ,લંચબોક્સ, ફેમીલી ડિનર લંચમા આ નવી રીતે તવા નૂડલ્સ પુલાવ આપી શકાય છે. Nidhi Desai -
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
મસાલેદાર ટામેટાં અને ફ્રેશ ક્રીમ વાળી ગ્રેવીમાં રાંધેલા પ્રોટીનથી ભરપૂર અને નરમ એવા પનીર ક્યુબ્સ એકત્ર થઈને સ્વાદિષ્ટ પનીર લબાબદાર બનાવે છે.તેમાં ઉમેરવામાં આવતા વિવિધ મસાલાઓ અને માખણમાં પકાવેલા ડુંગળી ટામેટાં કાજુ તેના સ્વાદને અત્યાર સુધીની શ્રેષ્ઠ કરી રેસીપી માંની એક બનાવે છે.રૂટિનમાં આપણે પંજાબી સબ્જી સાથે રોટી પરોઠા કે બટર નાનો આનંદ માણીએ છીએ પણ આ રેસિપીનો વધુ સ્વાદિષ્ટ અનુભવ કરવા માટે તેને ઓનિયન લચ્છા પરોઠા કે આલુ પરોઠા અને સ્વીટ લસ્સી સાથે ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે.#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
પનીર મખ્ખ્ની ડમ બિરયાની (Paneer Makhanni Dum Biryani recipe in Gujarti)
" પનીર મખ્ખ્ની ડમ બિરયાની " બિરયાની બધાને જ ગમતી હોય અને બિરયાની ઘણી બધી રીતે બનાવી શકાય, પનીર મખ્ખ્ની ડમ બિરયાની પણ ટેસ્ટી લાગે છે, આમ પણ બિરયાની ખાવાની મઝા અલગ જ હોય છે. Nidhi Desai -
પનીર કુરચન Paneer Kurchan recepie in Gujarati
#નોથૅ મારી મનપસંદ સબ્જી પંજાબી સબ્જી છે ,એમાં પનીરની હોય એ મને ખૂબ જ ગમે છે, આજની વાનગી પનીર ની સબ્જી છે, સાથે કાંદા, કેપસિકમ, ટામેટાં અને થોડા મસાલા વડે બનાવવામાં આવે છે, આ ગ્રેવી વાળી નથી પણ મસાલેદાર અને ચટપટી લાગે છે, અને આ લંચબોકસમા પણ તમે આપી શકો, સાથે રોટલી, પરોઠા બધા સાથે સરસ લાગે છે ,તો આજની મારી વાનગી પનીર કુરચન, તમે પણ ટ્રાઇ કરજો. Nidhi Desai -
પનીર શાહી દમ બિરયાની (Paneer shahi dum biryani recipe in gujrati
આ બિરયાની એકદમ અલગ અને ટેસ્ટ માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.#ભાત Charmi Shah -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#winter kitchen challenge #WK2 પનીર અને વટાણા નું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.અહીંયા મે મટર સાથે વિથ ગ્રેવી પનીર બનાવ્યું છે.મટર પનીર સ્વાદ માં પણ મસ્ત લાગે છે. Varsha Dave -
મટર-પનીર પુલાવ (Matar Paneer Pulav Recipe in Gujarati)
#GA4#Week8#Pulaoચોખા એ દૈનિક આહારમાં કોઈ ને કોઈ સ્વરૂપે દરેક જણ લેતા જ હોય છે. દાળ, સબ્જી, કે કરી સાથે.એમાં પણ પુલાઉ સ્વરૂપે મોટા ભાગના લોકો પસંદ કરે છે. અને પુલાઉમાં પણ અલગ અલગ પ્રાંતમાં વિવિધતા જોવા મળે છે.આજે મેં મટર અને પનીરના સંગમ વડે પુલાઉ બનાવ્યો છે. Urmi Desai -
પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati)
સંગીતાબેન જુમ લાઈવ રેડ ગ્રેવી બનાવતા શીખવાડી હતી એ ગ્રેવી માંથી મેં પનીર મખનવાલાસબ્જી બનાવી છે બહુ ટેસ્ટી બની છે Falguni Shah -
સ્મોકી દાળ મખની (Smokey Dal Makhani Recipe In Gujarati)
#DRઆજે પંજાબી દાળ મખની ને ઢાબા સ્ટાઈલ બનાવી છે જે રાઈસ, લચ્છા પરોઠા, સાદા પરોઠા અને નાન સાથે બહુજ સરસ લાગે છે. Bina Samir Telivala -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#ડિનરમારા ઘર માં પનીર નો ઉપયોગ વધુ છે. અને હું પનીર ને જુદી જુદી રીતે સબ્જી,પરોઠા, અને સ્ટફિંગ માં યુઝ કરું છું. ડિનર માટે આજે મસ્ત ટેસ્ટી શાહી પનીર બનાવ્યું છે. જે રોટી,પરોઠા,ન નાન સાથે ખુબ જ સરસ લાગે છે. Krishna Kholiya -
વેજ. પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
આજે શાક રોટલી કોઇ ને પણ ખાવું ન હતું, એટલે વેજ. પુલાવ બનવાનું નક્કી કયું, ભાત સાથે શાક પણ નાંખી બનાવ્યું એટલે યોગ્ય ડિનર બની ગયું, આ રીતે એકવાર જરૂર થી બનાવી જોજો.#GA4#Week8 Ami Master -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#weekendrecipeઆજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે. Noopur Alok Vaishnav -
કઢાઈ પનીર(Kadai Paneer Recipe In Gujarati)
#નોર્થકડાઈ પનીર એ પંજાબ માં બનતું ફેમસ શાક છે .આમ તો બધા પંજાબી શાક માં એક જ જેવી જ ગ્રેવી હોય છે અને આમાં કેપ્સીકમ અને પનીર નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે ડુંગળી ના મોટા ટુકડા એનો વધુ નિખાર લાવે છે.આવી વરસાદ ની સીઝન માં spicy ચટાકેદાર શાક ખાવાની ખૂબ જ મજા આવે. Keshma Raichura -
પનીર પરચા વિથ તંદુરી રોટી (paneer parcha with tandoori roti recipe in Gujarati)irh
#સુપરશેફ૧આપણે પનીર ટીકા મસાલા, પનીર બટર મસાલા પનીર ભુરજી વગેરે પનીર ના શાક ઘરે બનાવીએ છીએ પરંતુ એમાં થોડા ફેરફાર સાથે મેં પનીર પરચા બનાવ્યા છે.જેમા પનીર માં મિક્સ વેજીટેબલ નું સ્ટફિંગ મૂકી ગ્રીલ કરી ગ્રેવી સાથે સર્વ કર્યું છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ (10)