રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીંબુ ના ફાડા કરે રસ નિચોવી લેવો તેમજ ફુદીનાના પાનને ધોઈ ને ચોખા કરી લેવા ત્યારબાદ એક તપેલીમાં ઠંડુ પાણી લઈ તેની અંદર ગોળ તેમજ લીંબુ નો રસ નાખી ફુદીનાના પાનને હાથથી મસળી ને ભૂકો કરી પાણી માં નાખવો ત્યારબાદ તેમાં નિમક અને મરી પાવડર નાખવા
- 2
આ મિશ્રણમાં બ્લેન્ડર વડે મિક્સ કરી દેવું ત્યારબાદ સર્વિંગ ગ્લાસમાં લઇ ઉપરથી હિંગ તેમજ ફુદીનાનાં પાનથી સજાવીને ઠંડુ ઠંડુ શરબત પીરસવું આ ગોળ વાળુ સરબત ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ગોળ અને વરીયાળી નું શરબત (Jaggery sharbat in gujrati)
#goldenapron3#week5#refreshing and cool cool Harsha Ben Sureliya -
-
-
ફુદીના લીંબુ શરબત
#સમરઆ શરબત એકદમ હેલ્દી છે તેમ આપણે ફૂદીનો તુલસીના પાન સૂંઠનો પાઉડર મરીનો પાવડર અને ગોળનો ઉપયોગ કરીને બનાવશુ Kajal A. Panchmatiya -
-
-
-
-
વરિયાળી અને લીંબુનું શરબત
ઉનાળા માટે શરબત એક ઉત્તમ પીણું છે. તમે ઘરે પણ વરિયાળી નું શરબત બનાવી શકો છો. આ બનાવવું ખૂબ જ સરળ છે. તે તમારા શરીરને ઠંડુ કરવાનું કામ કરે છે. વરિયાળીમાંથી બનેલા પીણાં પણ તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી સ્વાસ્થ્યને અન્ય ઘણી રીતે પણ ફાયદો થાય છે. આવો જાણીએ તેને કેવી રીતે બનાવવું અને તેના સ્વાસ્થ્ય માટે શું ફાયદા છે.અહીં તમે તકમરીયા અથવા ચીયા સીડ નાખીને પણ શરબત બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
કાળી દ્રાક્ષ નું શરબત (Black Grapes Sharbat recipe in Gujarati)
#SM#SHARBAT#Black_Grapes#કાળી_દ્રાક્ષ#cookpadindia#cookpadgujrati દ્રાક્ષમાં પાણી અને ખાંડ બંનેનો કુદરતી રીતે પ્રમાણ ખૂબ જ સરસ હોય છે આથી તેનું શરબત બનાવવામાં ખાંડ કે પાણી ઉમેરવાની જરૂર પડતી નથી આથી આ શરબત એકદમ નેચરલ બને છે. તે મેદસ્વિતા ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે જો એક મોટો ગ્લાસ ભરીને આ શરબત પીધું હોય તો 3 થી 4 કલાક સુધી ભૂખ લાગતી નથી. આ ઉપરાંત શરીરને મળતા જોઈતી સર્કરા પણ તેમાંથી યોગ્ય પ્રમાણમાં મળી જાય છે અને પાણી પણ મળી જાય છે. Shweta Shah -
-
-
-
કાળી દ્રાક્ષ અને વરિયાળી નું શરબત
#સમર આ દ્રાક્ષ અને વરીયાળી ખૂબ જ ઠંડક આપનારા છે ગરમીની મોસમમાં આ સરબત ખૂબ જ ગુણકારક છે Avani Dave -
ગોળ માથી શેરડીનો રસ
અત્યારે આ ઉનાળાની સિઝનમાં આપણે બધાને શેરડીનો રસ ખૂબ જ પસંદ હોય છે પણ અત્યારે આ લોકડાઉન ના સમયમાં આપણે બહારનું કંઈ ખાઈ-પી શકતો નથી તો હવે ઘરે જ બનાવો બાર જેવો જ શેરડીનો રસ એ પણ ગોળને મદદથી આ ઠંડો ઠંડો કુલ કુલ શેરડીનો રસ એકદમ સ્વાદિષ્ટ હોય છે અને ઉનાળામાં આ પીવાની પણ ખૂબ જ મજા પડે છે#સમર Hiral H. Panchmatiya -
-
-
-
-
કાચી કેરી અને ફુદીના નુ શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
ઉનાળામાં ગરમી અને લુ થી બચવા ખૂબ જ ઉત્તમ પીણુ Deepti Pandya -
-
-
જલજીરા ફુદીના લીંબુ શરબત (jaljira fudina limbu sharbat in Gujarati)
#goldenapron3#week 16#sharbatહેલ્લો મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ જલજીરા ફુદીના લીંબુ શરબત આ એવું શરબત છે નાના બાળકોથી લઈને મોટાને પણ ખૂબ જ ભાવશે જલજીરા નો ખટ્ટો ટેસ્ટ ફુદીના નો તીખો ટેસ્ટ સાથે થોડું લીંબુ અને થોડું પાણી બધું જ મિક્સ કરી લો અને તૈયાર કરો ખટમીઠું શરબત તમે પણ જરૂરથી ટ્રાય કરો... Mayuri Unadkat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12533851
ટિપ્પણીઓ