ઠંડાઈ મિલ્ક શેક
#સમર
#goldenapron3#17
# રોજ( ગુલાબ)
રાંધવાની સૂચનાઓ
- 1
બદામ, પિસ્તા, કાજુ, મગજતરી બી, ખસખસ, વરીયાળી અને તીખા ને મિક્સ કરીને તેમાં એક ગ્લાસ પાણી નાખી ને ઓવર નાઈટ પલાળી રાખી સવારે મિક્સર નાં એક બાઉલમાં કાઢી તેમાં ગુલકંદ ઉમેરીને જરૂર મુજબ પાણી નાખીને પીસી લેવું
- 2
પછી એક કડાઈમાં ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી ને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું ખાંડ ઓગળી પછી તેમાં આ મિશ્રણ ઉમેરીને તેમાં કેસર નાખીને હલાવો પછી કલર બદલે ત્યાં સુધી પકાવો પછી ગેસ બંધ કરી ને તેને ઠંડુ થવા મૂકી દો પછી ઠરી જાય પછી તેને એક કાચની બોટલમાં ભરી લેવું પછી જ્યારે મિલ્ક શેક બનાવો હોય તૈયારે ૨ ગ્લાસ દૂધ માં ૩/૪ ચમચી આ ઠંડાઈ નાખી બ્લેન્ડર મા ક્રશ કરીને ગ્લાસ માં ભરવું તો તૈયાર છે સ્વાદિષ્ટ અને લાજવાબ ઠંડાઈ મિલ્ક શેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
હોળી સ્પેશિયલ ઠંડાઈ
#હોળીઆપણે ત્યાં હોળીમાં સ્પેશ્યલ ઠંડાઈ પીવામાં આવે છે ઠંડાઈ ખૂબજ હેલ્થી અને પૌષ્ટિક તત્વો થી ભરપૂર હોય છે ગરમીમાં એકદમ શરીરને ઠંડક અને તાજગી આપે છે Kalpana Parmar -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7#HRઉત્તર ભારતમાં ઠંડાઈ એ પ્રખ્યાત પીણું છે. શિવરાત્રી અને હોળી જેવા તહેવારમાં ઠંડાઈ બનાવી પીવામાં આવે છે. તેનો ઉપયોગ ઉનાળામાં સારા એવા પ્રમાણમાં થાય છે. ઠંડાઈ જુદીજુદી ફ્લેવરની બનાવવામાં આવે છે. મેં ઠંડાઈ નું પ્રિમિક્સ બનાવી અને તેમાંથી રોજ ફ્લેવરની ઠંડાઈ બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
ઠંડાઈ ફીરની
#એનિવર્સરી#ડેઝર્ટ/ હોળી નો તહેવાર નજીક જ છે, એટલે ઠંડાઈ તો હોય જ, અને ફિરની સાથે કમબાઇન કરી એક ઠંડુ ઠંડુ ડેઝર્ટ બનવ્યું છે. Safiya khan -
-
ઠંડાઈ મસાલો
#HRC #SFC#હોળીસ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#ઠંડાઈમસાલો#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveનાથદ્વારા માં ઠંડાઈ એક ફેમસ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પીણું છે. ત્યાં ઠંડાઈ નો મસાલો પણ તૈયાર પેકેટ માં મળે છે. જે ઠંડાઈ દૂધ માં મીક્સ કરી ને ઈનસ્ટન્ટ ઠંડાઈ બનાવી શકાય છે. Manisha Sampat -
ઈન્સટન્ટ કેસર ઠંડાઈ વીથ ઠંડાઈ મસાલા (Instant Kesar Thandai With Thandai Masala Recipe In Gujarati)
#FFC7#CookpadIndia#Cookpadgujaratiહેપ્પી હોલી ઓલ કૂકપેડ ટીમ મેમ્બરસ.ધણા સમય થી મેં રેસીપી નથી મુકી. તો આપણો સરસ તહેવાર આવી રહ્યો છે તો થયું કે આજે તો ટાઈમ કાઢી ને રેસીપી શેર કરવા દે. હોલી હોય અને ઘરમાં ઠંડાઈ ના બને એવુ તો બને જ નહીં. આમ તો ઠંડાઈ એ મહાશિવરાત્રી પર ભોલેનાથ ને ચઢવા માં આવતો પ્રસાદ છે. જેમાં ભાંગ પણ ઉમેરવામાં આવતી.પણ હવે આ સાદી ઠંડાઈ દરેક લોકો બનાવે છે કહેવાય છે કે હોલી માં લોકો ખૂબ મસ્તી અને મઝા કરીને છેલ્લા આ સરસ મઝાની ઠંડાઈ પીવે તો બધો થાક દૂર થઈ જાય છે. તો એવી જ ઠંડાઈ અને ઠંડાઈ નો મસાલો જે ખાલી 15 જ મિનિટ માં બની જાય એવી ઈન્સટન્ટ રેસીપી તમારી સાથે શેર કરું છું. Vandana Darji -
-
કેસરિયા ઠંડાઈ
#દૂધ#જૂનસ્ટારશિવજી ની મનભાવન એવી ઠંડાઈ , ખાસ કરી ને મહાશિવરાત્રી અને હોળી માં આપણે બધા પીએ છીએ. હા, ઘણી વાર તેમાં ભાંગ પણ ઉમેરિયે છીએ. પણ આપણે તો ભાંગ વિનાની ઠંડાઇ પીએ છીએ. Deepa Rupani -
અસોર્ટેડ ઠંડાઈ (Assorted Thandai Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#summerspecial#milk#thandaiમિત્રો આ વખતે હોળી પર અને આખા ઉનાળામાં કામ લાગે તેવી, ઘરે જ બનાવેલા મસાલા થી 3 રીતે ઠંડાઈ બનાવવા માટે ની રેસિપી લઈને આવી છું .સાવ સરળ રીત છે અને ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ..એક વખત જરૂર થી ટ્રાય કરજો . Keshma Raichura -
-
-
-
ઠંડાઈ મસાલા (Thandai Masala Recipe in Gujarati)
ગ્રીષ્મ ઋતુમાં જ્યારે શરીરમાં ઉષ્ણતા વધી જાય છે ત્યારે ઘણી બિમારીઓ ઉત્પન્ન થાય છે ત્યારે દિવસમાં એક વખત ઠંડાઈનું સેવન કરવાથી લાભ થાય છે. શરીરની અંદર તરોતાજગી તેમજ સ્ફુર્તી રહે છે. શરીરને પણ પોષણ મળે છે અને ગરમીનો સામનો કરવાની સાથે સાથે શક્તિ પણ મળે છે. આમ તો ઠંડાઈ બજારમાં પણ તૈયાર બનાવેલી મળે છે. પણ ઘરે ફ્રેશ મસાલો બનાવીએ તેની વાત જ અલગ છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
કેસરિયા ઠંડાઈ (Kesariya Thandai Recipe in gujarati)
#HR#FFC7#Week7હોળી આવતાં ઠંડી ઓછી થઈ જાય છે અને ગરમીનો અનુભવ થવા લાગે છે. ઠંડાઈ ને પીવાથી તરત જ એનર્જી મળે છે અને તેમાં ડ્રાયફ્રુટ વગેરે જે હોય છે તેનાથી શરીરમાં ઠંડક મળે છે. જો ઠંડાઈ નો મસાલો તૈયાર હોય તો ઇન્સ્ટન્ટ ઠંડાઈ બની જાય છે. અહીં મે કેસરિયા ઠંડાઈ બનાવી છે. તેની રેસિપી શેર કરુ છું તો જરૂર થી ટ્રાય કરજો. Parul Patel -
-
ઠંડાઈ મસાલો
હોળી રેસીપી ચેલેન્જ#HRC : ઠંડાઈ મસાલો હોળી ના તહેવાર ઉપર બધાના ઘરમાં ઠંડાઈ તો બનતી જ હોય છે. તો ઘણા લોકો ઠંડાઈનો મસાલો બહારથી તૈયાર લાવતા હોય છે .પણ ઘરે બનાવેલા ઠંડાઈ મસાલાનો ટેસ્ટ કઈ અલગ જ હોય છે . તો આજે મેં ઠંડાઈ મસાલો બનાવ્યો. Sonal Modha -
-
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#holi21આજે ધુળેટી ના મેં ઠંડાઈ બનાવી,તેનો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે,ખૂબ સરસ બન્યો છે તમે પણ ટ્રાય કરજો. Sunita Ved -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12533948
ટિપ્પણીઓ