લીંબુ શરબત (Limbu sharbat recipe in gujarati)

Falguni Solanki
Falguni Solanki @cook_20625423

#goldenapron3
# week 16

લીંબુ શરબત (Limbu sharbat recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#goldenapron3
# week 16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ગ્લાસઠંડુ પાણી
  2. 1લીંબુ
  3. સ્વાદ અનુસારનમક
  4. અડધી વાટકી ખાંડની ચાસણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી લઈ તેમાં ઠંડું પાણી લેવું. ત્યાર પછી તેમાં એક લીંબુ નિચોવવું.

  2. 2

    ત્યાર પછી તેમાં સ્વાદ અનુસાર નમક, અને ખાંડની ચાસણી નાંખી બરાબર હલાવવું. અને લીંબુ ની સ્લાઈસ થી ગાર્નિશ કરવું.

  3. 3

    તો તૈયાર છે, ઉનાળાની ગરમીમાં ઠંડક આપે એવું આપણું લીંબુ શરબત જે નાના અને મોટા સૌને વિટામિન સી મળી રહે તેવું લીંબુ શરબત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Solanki
Falguni Solanki @cook_20625423
પર

Similar Recipes