બીલાનું શરબત

Sonu B. Mavani
Sonu B. Mavani @cook_22104942

બીલાનું શરબત

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નાનો બિલો લેવાનો
  2. 5 ચમચીખાંડ
  3. 1નાની પ્લેટ બરફની
  4. 3 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે બિલા ને ધોઈ નાખવાનું ત્યાર પછી એક બાઉલમાં તેને કટકા કરી લેવાના ત્યાર પછી મિક્સર અથવા બ્લેન્ડરમાં ક્રશ કરી લેવાનું

  2. 2

    ત્યાર પછી આવું ઘટ્ટ કરવા દેવાનું ત્યાર પછી તેમાં ખાંડ નાખવાની ત્યાર પછી જાડી ગરણી લેવાની ત્યાર પછી બરફ લેવાનું

  3. 3

    ત્યાર પછી બરફના ટુકડા નાખી દેવાના ત્યાર પછી ખાંડ અને બરફ ઓગળી જાય ત્યાં સુધી હલાવો તો તૈયાર છે આપણું બીલાનું શરબત જેમને પેટમાં ગરમી હોય તેમને આ શરબત પીવું જોઈએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonu B. Mavani
Sonu B. Mavani @cook_22104942
પર

Similar Recipes