રાંધવાની સૂચનાઓ
- 1
કોકમ ને 5 - 6 કલાક માટે પલાળી રાખવા. ત્યારબાદ તેને મિક્સર જારમાં લઈ તેમાં ખાંડ,શેકેલા જીરાનો પાઉડર અને સંચળ ઉમેરી ક્રશ કરી લેવું.
- 2
સ્મૂથ પેસ્ટ જેવું બને એટલે તેને ગાળી લેવું. આ પેસ્ટ ને ભરી ને મૂકી રાખી શકાય. જ્યારે ઉપયોગ માં લેવાનું હોય ત્યારે ગ્લાસ માં આઈસ ક્યૂબ મૂકી મિશ્રણ નાખી અને પાણી ઉમેરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોકમ શરબત
#goldenapron2વીક 11 goaઆ ગોવાનું ખૂબ જ પ્રખ્યાત પીણું છે. જે ગરમીમાં ખૂબ જ ઠંડક આપે છે અને પિત્તનાશક છે. અને ખૂબ જ ગુણકારી છે. Neha Suthar -
-
-
-
-
-
-
કોકમ શરબત (Kokum Sharbat Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે અને ગરમીની સિઝનમાં રાહત આપે છે (સમર સ્પેશિયલ) Falguni Shah -
-
કોકમ નું શરબત (Kokum Sharbat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_drink Keshma Raichura -
-
-
-
-
-
-
કોકમ નું શરબત (Kokum nu sharbat recipe in Gujarati)
#માઇઇબુકઅત્યારે આમ તો ચોમાસું ચાલે છે પણ હજુ બહાર જઈ ને ઘર માં આવીએ એટલે એમ થાય કે કઈ ઠંડુ ઠંડુ પીણું મળે તો સારું લાગે એટલી ગરમી છે. અને કોઈ વ્યક્તિ ને ખાંડ હોઈ તો ખાંડ ની જગ્યા એ (ગોળ અથવા દેટ્સ પાઉડર પણ ઉમેરી શકાય) એટલા માટે જ આજે આ શરબત યાદ આવ્યું અને બનાવ્યું. Chandni Modi -
-
-
-
-
કોકમ કુલર (Kokum cooler recipe in Gujarati)
કોકમનું શરબત પીવાથી ઉનાળામાં શરીર ને ઠંડક મળે છે. મેં કોકમ અને કરી પત્તા નો ઉપયોગ કરી ને ખૂબ જ સ્વાદિષ્ટ કોકમ કુલર બનાવ્યું છે. મેં અહીંયા સ્પ્રાઇટ નો ઉપયોગ કર્યો છે પણ આ ડ્રિન્ક સોડા વોટર અથવા ફક્ત ઠંડા પાણી માં પણ બની શકે. સોડા વોટર કે પાણી નો ઉપયોગ કરતી વખતે ખાંડ નું પ્રમાણ વધારવું જેથી કરી ને સ્વાદ જળવાય રહે.#SM#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
ફીંડલા નું શરબત (Findla Sharbat Recipe In Gujarati)
#FFC1#Week1#વિસરાતી વાનગીફિંડલા ના આ શરબત થી લોહી ની ઉણપ દૂર થાય છે. બાળપણ માં ઘણા એ આ ફિંડલા નો સ્વાદ માણ્યો હશે પણ આ અલગ રીતે તેનો ઉપયોગ કરવાથી તે નાના મોટા સૌને ભાવે છે. Jigisha Modi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16297250
ટિપ્પણીઓ (5)
Refreshing