લીંબુ વરયાળી શરબત (Limbu varyadi sharbat Recipe in Gujarati)

ER Niral Ramani @niral
#સમર
વરયાળી ઠંડી હોઇ છે અને ગરમી માં કંઈક ઠન્ડુ હોઈ તો તે શરીર માટે પણ સારૂ છે તો હું રોજ વરયાળી શરબત બનવું છું. જે મારી દીકરી ને પણ ખૂબ પસંદ છે
લીંબુ વરયાળી શરબત (Limbu varyadi sharbat Recipe in Gujarati)
#સમર
વરયાળી ઠંડી હોઇ છે અને ગરમી માં કંઈક ઠન્ડુ હોઈ તો તે શરીર માટે પણ સારૂ છે તો હું રોજ વરયાળી શરબત બનવું છું. જે મારી દીકરી ને પણ ખૂબ પસંદ છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં વરયાળી પાઉડર, ખાંડ, મીઠું અને લીંબુ નો રસ ઉમેરો.
- 2
હવે તેમાં હૅન્ડબિલન્ડેર ફેરવી ને એકરસ કરી લો. તો તૈયાર છૅ ઠન્ડુ ઠંડુ વરયાળી લીંબુ શરબત. તેમાં બરફ ના ટુકડા ઉમેરીને શરબત ની મજા લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીંબુ શરબત(limbu sharbat recipe in gujarati)
#સમર આસોડા હું ઘરે બનાવું છું અને મારા બાળકોને આપું છું ગરમી છે લીંબુ શરીર માટે સારું આવી રીતે સોડામાં હું તેને લીંબુ નાખીને પીવડાવી દઉં છું અને મારા બાળ કોપી પણ લે છે. એકવાર ટ્રાય કરજો JYOTI GANATRA -
આદુ લીંબુ નું શરબત (Ginger Limbu Sharbat Recipe In Gujarati)
#suhani આ શરબત સ્વાદ માં ટેસ્ટી અને પાચન માટે બેસ્ટ છે. Varsha Dave -
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#RC4ગરમી ની સીઝનમાં ફુદીના નુ શરબત તનમન ને ઠંડક અને તાજગી આપે છે Pinal Patel -
વરિયાળી નું શરબત
#સમરસમર મા અમારા ઘરે વરિયાળી નું શરબત રોજ બને.કેમ કે વરિયાળી ઠંડી કેવાય.ખાંડ ની જગ્યા એ ખડી સાકર પણ લઈ શકાય.. Bhakti Adhiya -
લીંબુ શરબત (Limbu Sharbat recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#weekgreenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
વરીયાળી શરબત (Sauf / Variyali Sharbat Recipe in Gujarati)
#SM#Cookpadgujarati ઉનાળા માં બહુ ગરમી પડે. ઉનાળા ની ગરમી માં શરીર ને ઠંડક એવી બહુ જરૂરી છે. ઘર માં બધા કંઈક નું કંઈક બનાવતા જ હોય જે ગરમી માં શરીર ને રાહત આપે. વરિયાળી એ શરીર ને ઠંડક આપવા માટે બહુ જ ઉપયોગી છે. ગરમી માં રોજ વરિયાળી ખાવી જોઈ એ. વરિયાળી બહુ ખાવા માં મજા ના આવે પણ એમાં થી જો સાકાર નાખેલું શરબત બનાવી ને પીવા માં આવે તો બહુ મજા પણ આવે અને સ્વાદિષ્ટ પણ લાગે. સાકાર એ પણ શરીર ને ઠંડક આપે છે. એટલે ખાંડ ની જગ્યા એ સાકાર નો ઉપયોગ કરવો વધુ સારો. ઉનાળા માં રોજ બપોરે વરિયાળી નો સરબત પીવો જ જોઈ એ. તો આજે હું તમને વરિયાળી સરબત બનાવની રીત શીખવાડીશ. આવી તેજ ગરમી માં આ શરબત રોજ બનાવી ને ઘર ના બધા ને પીવડાવો અને શરીર ને ઠંડક આપો. Daxa Parmar -
લિંબુ નુ શરબત (Limbu Sharbat Recipe In Gujarati)
ગરમી માં બેસ્ટ લિમ્બુ નુ શરબત લાગે છે.તરસ પણ છિપાવે છે. Harsha Gohil -
કલિંગર લીંબુ શરબત (Kalingar Limbu Sharbat Recipe In Gujarati)
#SM#Week 1#કલિંગર લીંબુ શરબત.અત્યારે ગરમીની સીઝન શરૂ થઈ ગઈ છે અને બાહર જઈએ તો લૂ લાગે છે. ગરમી ઓછી લાગે તે માટે. કલિંગર અને લીંબુનું શરબત બહુ ઠંડુ લાગે છે.આજે અને લીંબુનું શરબત બનાવવું છે. Jyoti Shah -
ફૂદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe in Gujarati)
#goldenapron3#pudina#week23#માઇઇબુક#પોસ્ટ૧૫ફૂદીના વાળું લીંબુ શરબત ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. અને હમણા તો વિટામીન સી ખાસ જરૂર છે ઈમ્યુનિટી માટે, તો જરૂર બનાવજો. Sachi Sanket Naik -
વરીયાળી નો શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#SM વરીયાળી ની પ્રકૃતિ ઠંડી એટલે ઉનાળામાં વરીયાળી નો શરબત પીવાથી શરીર મા ઠંડક આપે છે. Himani Vasavada -
-
વરિયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Kali Draksh Sharbat Recipe In Gujarati)
#SMબહુ જ refreshing છે,એકદમ ઠંડુ અને ગરમી માં તાજગી આપતું આ શરબત દરરોજ બે ગ્લાસ પીવાથી શરીર ની સાથે સાથે મગજ ને પણ ઠંડક આપશે . Sangita Vyas -
ફુદીના આમળા લીંબુ શરબત (Pudina Amla Limbu Sharbat Recipe In Gujarati)
આજે તમારા માટે ગરમીમાં ઠંડક આપે એવું ફુદીના આમળા અને લીંબુનું શરબત લાવી છું જે તમને ખૂબ જ ગમશે Sonal Doshi -
વરીયાળી લીંબુ શરબત
#goldenapron3#week5#lemon #sarbat#એનિવર્સરી #વેલકમ ડ્રીંક આ સરસ ગરમીમાં ખૂબ જ સરસ લાગે છે અને વરિયાળી હોવાથી શરીર માટે પણ ખુબ જ સારું.. અને કોઈપણ મહેમાન આવે ત્યારે આ સર્વ કરો તો ખુબ જ સરસ લાગે... Kala Ramoliya -
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SMબીલા નું શરબત એ ઉનાળા માટે નું બેસ્ટ શરબત છે. અને તેનો સ્વાદ પણ મસ્ત લાગે છે. Hemaxi Patel -
ફુદીના અને લીંબુ નું શરબત
#makeitfrutiy#Cookpad indiaઆ શરબત પીવા થી પેટ માં ગેસ થયો હોય કે અપચો થયો હોય તો સારુ લાગે છે અને આ શરબત પીવા થી ફ્રેશનેશ પણ લાગે છે. Arpita Shah -
-
આદું લીંબુ ફૂદીના શરબત (Ginger Lemon Pudina Sharbat Recipe In Gujarati)
ગરમી માં આપણ ને ઠંડક આપે અને કોરોના માં ઈમ્યુનીટી પણ મળી રહે એવું શરબત. Dimple 2011 -
-
-
ફુદીના લીંબુ પાની (Pudina Limbu Paani Recipe In Gujarati)
ઠંડા ઠંડા કૂલ કૂલ, રેગ્યુલર લીંબુ પાણી કરતા, આ ફુદીના નું શરબત અલગ હોઈ છે સ્વાદ માં, મને કલર વધારે પસંદ છે અને તે નેચરલ કૂલર છે. Nilam patel -
સત્તુ શરબત(satu sharbat recipe in Gujarati)
#ઈસ્ટસતુ નુ શરબત શરીર ને ઠંડક આપે છે. ગરમી ના દિવસો માં આ શરબતનુ સેવન શરીર ને આંતરિક ઠંડક આપે છે.આ શરબત ઝડપથી બને છે અને બનાવવુ સરળ પણ છે. Jigna Vaghela -
વરિયાળી શરબત(variyali sharbat recipe in gujarati)
#goldenapron3#week16#Sharbat#મોમમારી મમ્મી હંમેશા ઉનાળા માં આ શરબત બનાવે આ શરબત પીવાથી શરીર ને ઠંડક મળે છે આમાં મારી મમ્મી સાકાર નાંખે છે એ વધું ગુણકારી છે પણ મારી પાસે અત્યારે લોકડાઉન કારણે હાજર નથી તૌ મે ખાંડ નાખી ને બનાવ્યું છે Daksha Bandhan Makwana -
વરિયાળી ફૂદીના શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
વરિયાળી ફૂદીના શરબત#SM #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#વરિયાળીફૂદીનાશરબત #સમર_સ્પેશિયલ#ઊનાળોઊનાળા માં ગરમી સામે શરીર ને રક્ષણ આપવા ,ખૂબજ સ્વાદિષ્ટ અને ફાયદાકારક ઠંડુ ઠંડુ વરિયાળી ફૂદીના શરબત પી તાજગી નો અનુભવ કરો . Manisha Sampat -
-
ગોળ,લીંબુ,ફુદીના નું શરબત
ઉનાળા ની ગરમી માં આ શરબત અમૃત નું કામ કરે છે.વડી ગોળ અને લીંબુ સાથે ફુદીનો પણ હોવાથી સ્વાસ્થ્ય ની દૃષ્ટી એ પણ ઉત્તમ છે. Varsha Dave -
ગોળ લીંબુ શરબત (Jaggery Lemon Sharbat Recipe In Gujarati)
ઉનાળા ની કાળઝાળ ગરમી માં આ શરબત ખૂબ ઠંડક આપે છે લૂ લાગતી નથી Bhavna C. Desai -
લીંબુ ફૂદીના શરબત(Limbo phudina sharbat recepie in Gujarati)
#સમરલીંબુ અને ફુદીનો ધન બન્ને ગરમીમાં બહુ જ સારા તેનાથી પણ ઠંડક રહે છે અને ડાયજેશન માં પણ મદદ મળે છે અને લીંબુ પણ ડાયજેશન અને ઠંડક માટે બહુ સારું તો તે માટે મેં શરબત બનાવ્યું છે .જરૂરથી બનાવજો. Pinky Jain -
આદુ અને લીંબુ શરબત (Ginger Lemon Sharbat Recipe In Gujarati)
આદુ લીંબુ નું શરબત ઉનાળા મા ખુબ જ ઉપયોગી છે. Healthy, energetic, immunity booster sharbat #sharbat આદુ લીંબુ નું શરબત ઉનાળા માટે નંબર 1 શરબત છે,આપણ ને ભાવતાં દરેક પ઼કાર ના શરબત પીએ પણ આનાં જેવું ઉપયોગી કોઈ નહીં. #cookpadgujarati #cookpadindia #SM #lemon #ginger #gingerandlemonsharbat Bela Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12560421
ટિપ્પણીઓ