ડબલ કલર્ડ ફ્રૂટજેલી (Double coloured fruit jelly recipe in Gujarati)

Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
Gondal, Gujarat, India

ડબલ કલર્ડ ફ્રૂટજેલી (Double coloured fruit jelly recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2 કલાક
4 વ્યક્તિ
  1. 10 ગ્રામચાઇના ગ્રાસ
  2. 8 ચમચીખાંડ
  3. 2 ચમચીલીંબુનો રસ
  4. 1પેકેટ સ્ટ્રોબેરી જેલી મિક્સ
  5. 4 ગ્લાસપાણી
  6. 1/2 કપતરબૂચ ના સ્કૂપ
  7. 1 કપમિક્સ ફ્રુટ ના નાના પીસ (પાઈનેપલ, દ્રાક્ષ,કિવી,મોસંબી)

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    સૌ પ્રથમ 2 ગ્લાસ પાણીમાં ચાઇના ગ્રાસ ઉકાળો.ખાંડ તથા લીંબુ નો રસ નાખી ઉકાળો.બધું ઓગળી જાય પછી 2 મિનિટ ઉકાળો.

  2. 2

    થોડું ઘટ થાય એટલે એક બાઉલમાં થોડું રેડો.તેની ઉપર બધા ફ્રુટ ગોઠવી બાકીનું મિશ્રણ પાથરી લો

  3. 3

    ફ્રીઝ માં 10 મિનિટ સેટ થવા દો.

  4. 4

    રેડી ટુ મેઇક જેલી ના પેકેટ ઉપરની સૂચના મુજબ માપ નું પાણી લઈ,જેલિમિક્સ તેમાં નાખી ઉકાળો.થોડું ઘટ થાય એટલે ફ્રુટ વાળા બાઉલ માં બીજું લેયર કરી પાથરો.

  5. 5

    ફ્રીઝમાં 10-15 મિનિટ સેટ થવા દો.

  6. 6

    અનમોલ્ડ કરો અને માણો સમર સ્પેશિયલ "ડબલ કલર્ડ ફ્રુટ જેલી"

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
પર
Gondal, Gujarat, India
Cooking is my passion. I love to explore new recipes whether traditional or continental, and try it. Cookpad has given me a platform to learn and also showcase my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes