સત્તુ શરબત(satu sharbat recipe in Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#ઈસ્ટ
સતુ નુ શરબત શરીર ને ઠંડક આપે છે. ગરમી ના દિવસો માં આ શરબતનુ સેવન શરીર ને આંતરિક ઠંડક આપે છે.આ શરબત ઝડપથી બને છે અને બનાવવુ સરળ પણ છે.

સત્તુ શરબત(satu sharbat recipe in Gujarati)

#ઈસ્ટ
સતુ નુ શરબત શરીર ને ઠંડક આપે છે. ગરમી ના દિવસો માં આ શરબતનુ સેવન શરીર ને આંતરિક ઠંડક આપે છે.આ શરબત ઝડપથી બને છે અને બનાવવુ સરળ પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યકતિ
  1. 1/2 કપસતુ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 1/2 ટી.સ્પૂનશેકેલા જીરું પાઉડર
  4. 1/4 ટી.સ્પૂનસંચળ પાઉડર
  5. 1/4 ટી.સ્પૂનમરી પાઉડર
  6. લીંબુ નો રસ 1/2 લીંબુ
  7. 5-7ફૂદીનાના પાન
  8. પાણી 1/2 કપ + 2 ગ્લાસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક બાઉલ માં સતુ લઈ તેમાં 1/2 કપ પાણી એડ કરી મિક્સ કરવું. ષ્ટ

  2. 2

    હવે તેમાં મીઠું, જીરું પાઉડર, સંચળ પાઉડર, મરી પાઉડર,લીંબુનો રસ તથા ઝીણાં સમારેલા ફૂદીનાના પાન એડ કરવા

  3. 3

    હવે તેમાં 2 ગ્લાસ ઠંડુ પાણી એડ કરી મિક્સ કરવા. સતુ શરબત તૈયાર છે. ફૂદીનાના પાન થી ગાનિઁશ કરી સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes