દહીંવડા (Dahiwada Recipe In Gujarati)

Bhakti Dedhia
Bhakti Dedhia @cook_23235564

દહીંવડા (Dahiwada Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઅડદ ની દાળ
  2. 2 સ્પૂનમીઠું
  3. 2 કપદહીં
  4. 1/2 કપખજૂર ની ચટણી
  5. 1 સ્પૂનમરચું
  6. 1 સ્પૂનસેકેલું જીરું
  7. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદ ની દાળ 5 કલાક પલળી રાખો

  2. 2

    પછી તેને મીઠું નાખી ક્રશ કરી લો

  3. 3

    તેને એક બોઉલ માં લઇ લો ખુબજ ફેંટો એટલે ખીરું હલકું થઇ જશે

  4. 4

    ઓઇલ ગરમ કરો તેમાં વડા ઉતરો
    વડા ઠંડા પડે એટલે એટલે તેને પાણી માં નાખી દો તેને 5 મિનિટ પછી દબાઈ બહાર નીકળે દો

  5. 5

    હવે તેને 2 કલાક ફ્રીઝ માં ઠંડા કરો

  6. 6

    પછી તેના પર વલોવી ને દહીં નાખો તેના પર મરચું જીરું ચટણી નાખો

  7. 7

    કોથમીર નાખી ને ઠંડા ઠંડા સર્વે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhakti Dedhia
Bhakti Dedhia @cook_23235564
પર

ટિપ્પણીઓ

Similar Recipes