દહીંવડા (Dahiwada Recipe In Gujarati)

Rekha Kotak
Rekha Kotak @cook_26094588

દહીંવડા બધા ના ફેવરિટ હોય છે. નાના મોટા સૌને ભાવે છે.
#સપ્ટેમ્બર

દહીંવડા (Dahiwada Recipe In Gujarati)

દહીંવડા બધા ના ફેવરિટ હોય છે. નાના મોટા સૌને ભાવે છે.
#સપ્ટેમ્બર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩-૪ લોકો
  1. ૨ કપઅડદ ની દાળ
  2. ૧ કપમગ ની દાળ
  3. ૧ કપદાડમ ના દાણા
  4. ૧ ટે સ્પૂનશેકેલ જીરા પાઉડર
  5. ખજૂર આંબલી ની ચટણી
  6. ૨ કપસ્વીટ દહીં
  7. મરચું
  8. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બંને દાળ ને ૬-૭ કલાક પલાળી રાખો.

  2. 2

    પછી તેને મીકસર માં ક્રશ કરી લેવાનું.તેમાં મીઠું નાખી ૧૦-૧૫ મિનિટ હલાવવાનું.

  3. 3

    હવે એક પેન માં તેલ ગરમ કરો અને તેમાં વડા ઉતારો.પછી તેને પાણી માં નાખી ૧૦ મિનિટ રહેવા દો.

  4. 4

    પછી તે વડા માંથી પાણી નિતારી વડા ને ફ્રીઝ માં મૂકી દો જેથી ઠંડા થઇ જાય

  5. 5

    વડા ઠંડા થઇ જાય એટલે તેને પ્લેટ માં કાઢી તેમાં સ્વીટ દહીં, ચટણી,મરચું, જીરા પાઉડર,કોથમીર નાખી સર્વ કરો. તો તૈયાર છે દહીંવડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Kotak
Rekha Kotak @cook_26094588
પર

Similar Recipes