ટામેટા ક્યૂબ (Tomato cubes Recipe In Gujarati)

Jyoti Ramparia @cook_16585020
ટામેટા ની સિજન માં હું આ રીતે ટામેટા ના ક્યૂબ બનાવી ને સ્ટોર કરું છું જે આખું વર્ષ ચાલે છે આપડે રસોઈ માં જ્યાં જ્યાં ટામેટા નો ઉપયોગ કરતા હોય ત્યાં આ ક્યૂબ જરૂર મુજબ યુજ કરવાની... આશા રાખું કે મારી આ રેસીપી બધા મિત્રો ને ગમશે...😊🙏🙏
ટામેટા ક્યૂબ (Tomato cubes Recipe In Gujarati)
ટામેટા ની સિજન માં હું આ રીતે ટામેટા ના ક્યૂબ બનાવી ને સ્ટોર કરું છું જે આખું વર્ષ ચાલે છે આપડે રસોઈ માં જ્યાં જ્યાં ટામેટા નો ઉપયોગ કરતા હોય ત્યાં આ ક્યૂબ જરૂર મુજબ યુજ કરવાની... આશા રાખું કે મારી આ રેસીપી બધા મિત્રો ને ગમશે...😊🙏🙏
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા ને સરખા ધોઈ ને મિક્સર મા પશી ને બરફ ની ટ્રે મા પલ્પ ને સેટ કરવા મૂકી ને ૮/૧૦ કલાક રેવા દેવાની ૧૦ કલાક પછી ક્યૂબ ત્યાર તેને એક ડબ્બા માં ભરી ને સ્ટોરેજ માં મૂકી દેવી આપડી ટામેટા ક્યૂબ ત્યાર છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. મેક્રોની લઝાનીયા (Veg Macroni Lasagne Recipe in Gujarati)
આ એક ઇટાલિયન ડિશ છે જે મેન કોર્ષ માં ગણાય છે જે ખૂબ જલ્દી બની જાય એવી બેકિંગ ડિશ છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે...😊🙏🙏 Jyoti Ramparia -
અમૃતસરી પીંડી છોલે (Amritsari pindi chhole recipe in gujarati)
#મોમ આ ડિશ મારા દીકરા ની ખુબ પ્રિય છે તો તમારી સાથે હું આ ડિશ સેર કરું છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊🙏🙏 Jyoti Ramparia -
જાડા પૈવા નો ચેવડો(Paua No Chevdo Recipe In Gujarati)
ચેવડા ઘણી જાત ના આવે એવા માં હું આજ પૌવા નોએ ચોવડો બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે 😊🙏 Jyoti Ramparia -
બટાકા ટામેટા નું લસણિયું શાક (Bataka Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
#AM3આ બટાકા ટામેટા નુ લસણ નુ શાક રસાવાળુ અને ઝટપટ થઈ જાય તેઓ અને સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ એવું આ શાક તમને ખૂબ જ ગમશે એવી આશા રાખું છું Sonal Doshi -
ફુદીના ટામેટા રાઈસ
#કાંદાલસણરાઈસ મારા અતિ પ્રિય એમાં હું અલગ અલગ ટેસ્ટ ના બનાવતી જ રાહુ એમાં ના એક આજે મે કાંદા લસણ વગર ફુદીના ટામેટા રાઈસ બનાવિય જે ટેસ્ટ માં બેસ્ટ અને ઓછી સામગ્રી માં ઝડપ થઈ બની જાય આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...😊😊😊 Jyoti Ramparia -
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
હાલ ઉપવાસ નો મહિનો ચાલે છે તો એક ને એક વસ્તુ ખાઈ ને કંટાળો આવે તો ઉપવાસ માં કઈ ચટપટું ખાવા ની ઇચ્છા થઇ એ માટે હું ફરાળી ભેળ લઈ ને આવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે...😊🙏🙏 Jyoti Ramparia -
મેંદુવડા (Mendu wada recipe in gujarati)
#મોમ આ ડિશ હું મારા સાસુ આગળ થી સીખી છું અમારા ઘર માં સાઉથ ઇન્ડિયન ડિશ ખૂબ જ બને ઘર માં બધા ની મનગમતી ડિશ માં ની આ એક ડિશ હું તમારી સાથે સેર કરું છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊🙏🙏🙏 Jyoti Ramparia -
કોલી ફ્લાવર પેનકેક વિથ જીંજર ચીલી સોસ
#ગરવીગજરાતણ#અંતિમમે સિધાર્થ સર ની ડિશ માં થી મેં ફલાવર લઈ ને તેની ફયુજન સ્વીટ ડિશ બનાવી છે આશા રાખું બધા મિત્રો ને ગમશે ...😊😊 Jyoti Ramparia -
ફરાળી હાંડવો(farali handvo recipe in Gujarati)
#ઉપવાસઉપવાસ માં આપડે સામ ની ખીચડી કે સાબુદાણા ની ખીચડી જ ખાતા હોય છી આજ હું ઉપવાસ માં ખવાય એવી મારી રેસિપી લઈ ને આવી છું ફરાળી હાંડવો આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે...😊😊 Jyoti Ramparia -
હરિયાલી પનીર વેજ. ચીઝી સેન્ડવીચ
#ફેવરીટમિત્રો આજે વર્લ્ડ સેન્ડવીચ ડે છે તો મે બનાવી ઘરમાં બધા ની ફેવરિટ સેન્ડવીચ આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
ભાજીપાવ ની ભાજી
#ઇબુક#day 27 આજહું ભાજીપાવ ની ભાજી લઈ ને આવી છું મારા ઘર માં મેંદા નો ઉપયોગ બહુ જ ઓછો થાય છે એટલે બને ત્યાં સુધી ઘર માં પાવ ના બદલે પરોઠા બનાવું છું આશા રાખું બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊😊😊 Jyoti Ramparia -
પીળા ઢોકળા
#કાંદાલસણકાંદા લસણ વગર ઘણી બધી વાનગી બને છે જેમાં હું આજ લાવી છું ખાટા પીળા ઢોકળા જે ગરમા ગરમ ખૂબ જ મસ્ત લાગે છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે...😊🙏🙏🙏 Jyoti Ramparia -
રતલામિસેવ ઓનિયન પરાઠા
#થેપલા પરાઠા પરોઠા માં ઘણા બધા પુરણ થી બનાવી છે એમાં નું આજ હું રતલામિ સેવ માંથી પરોઠા બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊😊 Jyoti Ramparia -
બુંદી નું રાઇતું(boondi raitu recipe gujarati)
#સાઈડ ગુજરાતી લોકો ને જમવા માં ફૂલ ડિશ સાથે સાથે થોડું ચટપટું પણ ખાવા જોઈ એમાં નું એક ડિશ હું લઈ ને આવી છું બુંદી રાઇતું જે મારી જેમ લગભગ બધા ને જ ગમતું હશે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે...,😊😊🙏 Jyoti Ramparia -
મગ ના વાનવા ચાટ (વિસરાતી વાનગી)
#ઇબુક#day10આજે હું મગના વાનવા માંથી ચાટ બનાવી ને લાવી છું વિસરાતી વાનગી ને મે આજ નો ટેસ્ટ આપ્યો છે આશા રાખું કે મારી વાનગ બધા મિત્રો ને ગમશે.. 😊😊😊 Jyoti Ramparia -
વાઘરેલું દહી
#ઇબુક#day 14વઘારેલું દહી એક શાક ની ગરજ સારે છે અને આ ખૂબ જ જડપ થી બની જતી ડિશ છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે 😊😊😊 Jyoti Ramparia -
ટામેટા નો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#week20શીયાળા માં સૂપ સારો. અને એમાં ટામેટા નો સૂપ પીવાની મજા આવે. અમારે ત્યાં નાના - મોટા બધાને વધારે ટામેટા નો સૂપ ભાવે. બ્રેડ ક્રમ્સ ની જગ્યા એ ટોસ્ટ પણ લઇ શકાય. અમારે ત્યાં બધા ટોસ્ટ લે. Richa Shahpatel -
સાબુદાણા બટાકાની સેવ (Sabudana Bataka Sev Recipe In Gujarati)
સીઝન માં બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી રેસીપી. Disha Prashant Chavda -
ટામેટા કોફતા(Tomato kofta Recipe in Gujarati)
શિયાળા માં ખુબ જ સરસ ટામેટા આવતા હોય ત્યારે સૂપ કરતા કંઇક નવીન ખાવાની ઈચ્છા થાય ત્યારે ચોક્કસ બનાવો.#week20 #GA4 Heenaba jadeja -
ડાયફુટસ પીઝા (Dry fruits Pizza Recipe In Gujarati)
#CookpadTurns4ડાયફુટસ પીઝા માં હુએ પીઝા બેઝ માં ડાયફુટસ ના પાઉડર ઉમેરો અને ઉપર ટોપીગ માં પણ ડાયફુટસ જ ઉપયોગ કર્યા છે. આશા રાખું છું કે બધા ને ગમશે 🙏🙏 Sheetal Chovatiya -
ખાંડવી (Khandavi recipe in gujarati)
#મોમ આ ડિશ હું મારા સાસુ પાસે થી શીખી છું મારા પિયર મા કુટુંબ નાનું અને સાસરી માં કુટુંબ મોટું હતું તો મારા સાસુ બધું ઘરે જ બનાવતા એટલે લગભગ બધી નવી વાનગી હું સાસરે આવી ને જ શીખી એમાંની આ એક ડિશ છે જે હું તમારા લોકો જોડે સેર કરું છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊😊🙏🙏 Jyoti Ramparia -
કાવો(વિસરાતી વાનગી)
#ઇબુક#day 15 શિયાળા માં કાવો પીવા માં આવે છે સવાર મા કાવો પીવાથી શરીર માં ગરમાવો રે છે સરદી અને કફ નથી થતો શરીર માટે આ ખૂબ સારું પીણું છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
ગુજરાતી થાળી
#ડિનર લોક ડાઉન વધતું જાય છે ઘર માં બધા ની ફરમાઈશ પૂરી કરી તો આ દિવસો પણ પેલા ૨૧દિવસ જેમ નીકળી જશે અને આપડે આ કોરોના ના કહેર થી બહાર નીકળી જાશું એવી જ આશા સાથે આજે મે ગુજરાતી થાળી બનાવી જેમાં ફ્રૂટ સલાડ ..બટાકા વડા .. ટિંડોડા નું શાક .. અને પૂરી બનાવી ઘર ના પણ ખુશ .. અને આ દિવસો પણ ધીમે ધીમે પસાર થવા લાગશે... આશા રાખું બધા મિત્રો ને મારી ડિશ ગમશે ...😊🙏🙏🙏 Jyoti Ramparia -
💞વાટીદાળ ના ખમણ💞
મે આજે ચણા ની દાળ માંથી વાટી દાળ ના ખમણ બનાવી છે જે ઘરે ખૂબ જ સરસ અને સોફ્ટ બને છે .. આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊😊 Jyoti Ramparia -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#Week20#GA4#tomato મે ગોલ્ડન એપરન માટે બનાવ્યો ટમેટો સુપ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
કુશારી (ઈજિપ્તયનરાઈસ)લઝાનીયા
#Testmebest#ફ્યુઝનમિત્રો આજે મેં ઈજિપ્ત અને ઈટાલિયન આ બે કુજીન મીક્ષ કરી ને એક ફયુઝન રેસીપી બનાવી છે આશા રાખું છું કે આ નવીનતા તમને ગમશે Chhaya Thakkar -
ચીઝ ચટણી થેપલા સેન્ડવીચ
#ઇબુક#day21 આજ હું થેપલા માં થોડો મારો ટવીસ્ટ લઈ ને આવી છું મે થેપલા ની સેન્ડવીચ બનાવી છે જે લોકો મેંદા ને ખાવા નું અવોઇડ કરતા હોય એ આ હિલ્થી મલ્ટી ગ્રીન થેપલા સેન્ડવીચ બનાવી ને બાળકો ને અને મોટા ને જમાડી સકે છે આશા રાખું કે મારી આ રેસીપી બધા મિત્રો ને ગમશે 😊😊😊 Jyoti Ramparia -
ટામેટા પ્યૂરી ક્યુબ્સ (Tomato Puree Cubes Recipe In Gujarati)
ઘરે વધાર ટામેટા આવી ગયા હોય . તો એની પ્યૂરી કરી ને આઈસ ટ્રે મા જમાવી ને ફ્રીજ મા એર ટાઈટ ડબ્બા મા સ્ટોર કરી શકાય છે . જયારે પણ જરુરત પડે ગ્રેવી બનાવા કે દાળ ,શાક મા ઉપયોગ મા લઈ શકાય છે . વિન્ટર મા ટામેટા લાલ અને સારી કવાલિટી ના સસ્તા પણ મળે છે. સમર મા તાપ મા તપી ને સારા નથી મળતા આ સમય આપણે ટામેટા પ્યુરી કયુબ ના ઉપયોગ કરી શકીયે છે. Saroj Shah -
ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#WEEK20 ટામેટા સૂપ Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12560710
ટિપ્પણીઓ (8)