વોટરમેલન રિન્ડ ચૂસકી (watermelon rind chuski recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#સમર
#પોસ્ટ6
તડબૂચ એ ઉનાળા માં મહત્તમ ખવાતું ફળ છે. તડબૂચ ની છાલ નો સફેદ ભાગ જે આપણે સામાન્ય રીતે ફેંકી દેતા હોઈએ છીએ પણ તેમાં ઘણાં પોષકતત્વો હોઈ છે. તેમાંથી આપણે ઘણી વાનગી પણ બનાવતા જ હોઈએ છીએ. આજે મેં તેમાંથી મસ્ત મજાની ચૂસકી બનાવી છે જેમાં મેં કાલા ખટા નો સ્વાદ ઉમેરી ને સ્વાદિષ્ટ બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4-5 કલાક
4 વ્યક્તિ
  1. 4 કપતડબૂચ ની છાલ ના સફેદ ભાગ ના ટુકડા
  2. 4ચમચા કાલા ખટા સીરપ
  3. 1/2 ચમચીસંચળ
  4. 1/2 ચમચીજલજીરા પાવડર

રાંધવાની સૂચનાઓ

4-5 કલાક
  1. 1

    તડબૂચ ની છાલ ના સફેદ ટુકડા ને ગ્રાઇન્ડ કરી પલ્પ બનાવી લો.

  2. 2

    હવે તેમાં સીરપ, સંચળ અને જલજીરા પાવડર નાખી એક વાર બ્લેન્ડ કરો.

  3. 3

    કુલ્ફી ના મોલ્ડ માં ભરી, ફ્રીઝર માં સેટ થવા મુકો.

  4. 4

    સેટ થઈ જાય એટલે અનમોલ્ડ કરો અને ચૂસકી નો આનંદ ઉઠાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes