વોટરમેલન હલવા(Watermelon Halwa Recipe In Gujarati)

Shrijal Baraiya @shrijal
#સમર
ઉનાળા ની ગરમી મા તરબુચ તો ઠંડક આપે જ છે પણ એની છાલ પણ એટલી જ પૌષ્ટિક છે
વોટરમેલન હલવા(Watermelon Halwa Recipe In Gujarati)
#સમર
ઉનાળા ની ગરમી મા તરબુચ તો ઠંડક આપે જ છે પણ એની છાલ પણ એટલી જ પૌષ્ટિક છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તરબુચ નો સફેદ ભાગ કાઢી કટકા કરી મીક્સર મા પીસી લો
- 2
હવે એક વાસણ મા ધી ગરમ કરી તેમા રવો અને ચણા નો લોટ નાખો અને થોડો બદામી થાય એવો શેકો
- 3
- 4
હવે તેમા તરબુચ ની પેસ્ટ નાખી એનુ પાણી બળે ત્યા સુધી હલાવો પછી તેમા ખાંડ નાખો
- 5
હવે ખાંડ બરાબર મીક્સ થઇ જાય અ રીતે ૫ મીનીટ હલાવો પછી તેમા દુધ મલાઇ સાથે નાખો અને દુધ બળી જાય અને હલવો થીક થઇ જાય ત્યા સુધી હલાવો અને પછી તેમા એલચી પાઉડર નાખી ગેસ બંધ કરી દો
- 6
હવે તેને એક બાઉલ મા કાઢી નાળીયેર નુ છીણ,બદામ,પીસ્તા,કીશમીશ નાખી સવઁ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વોટરમેલન હલવો (Watermelon Peel Halwa recipe in Gujarati)
#માઇઇબુકPost4#Watermelon_Peel_Halwa આ તરબૂચ ના હલવો તરબૂચ ની છાલ માથી બનાવામા આાવ્યો છે. જે સ્વાદ મા થોડૂક જ ક્રેંચી અને નરમ છે. એનો સ્વાદ એકડમ ગાજર ના હલવા જેવો જ સ્વાદિષ્ટ અને સ્વીટ છે. Daxa Parmar -
વોટરમેલન હલવો (Watermelon Halwa Recipe In Gujarati)
આજે આપણે તડબૂચ ની છાલનો ઉપયોગ કરી ને તેનો હલવો બનાવીશું. આ હલવો ખાવા માં પણ ખૂબ જ સરસ લાગે છે Vandana Darji -
સમર ક્યૂબ સલાડ & કુકુમ્બર જ્યુશ(Summer Cube Salad & Cucumber Juice Recipe In Gujarati)
#સમરઉનાળા ની ગરમી મા કાકડી અને તરબુચ ઠંડક આપે છે અને પનીર અને દાળીયા પ્રોટીન થી ભરપુર છે સમર સ્પેશ્યલ લો કેલેરી સલાડ & જ્યુશ Shrijal Baraiya -
વોટરમેલન પીલ્સ કેન્ડી (Watermelon Peels Candy Recipe In Gujarati)
#GA4#Week18#candy#post 1 સામાન્ય રીતે તરબૂચ ની છાલ નો કોઈ ઉપયોગ નથી કરતું. ફ્રેન્કી જ દઈએ છીએ. આ મારી રેસિપી જોઈ ને હવે તમે એકવાર તો આ જરૂર ટ્રાય કરશો જ. તો આ વેસ્ટ માંથી બેસ્ટ રેસિપી તૈયાર થશે. નાના બાળકો ને મજા પડી જશે. Reshma Tailor -
તરબુચ નું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા ની ગરમી માં ઠંડું ઠંડું શરબત બહુ જ રાહત આપે છે Smruti Shah -
વોટરમેલન હલવા
આપણે ગુજરાતી ઓ ને મીઠી વાનગીઓ વધુ ભાવતી હોઇ છે તો હુ આજે એવી જ એક ગુજરાતી રેસીપી લઈ ને આવી છુ.આપણે બધા એ મેંગો નો હલવો,પાઈનેપલ નો હલવો તો બનાવ્યો જ હસે પન આજે મે કઈક અલગ બનાવ્યુ છે વોટરમેલન હલવો.જે સ્વાદ મા ખુબજ સરસ લાગે છે.#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Voramayuri Rm -
ટુટી - ફુટી(tutti fruity recipe in gujarati)
#માઇઇબુકટુટી - ફુટી પપૈયા માંથી બને છે પણ આપણે આજે તરબુચ ની છાલ માંથી ટુટી - ફુટી બનાવીશું. એટલે કે વેસ્ટ માંથી બેસ્ટ Vrutika Shah -
-
વોટરમેલન રિન્ડ ચૂસકી (watermelon rind chuski recipe in Gujarati)
#સમર#પોસ્ટ6તડબૂચ એ ઉનાળા માં મહત્તમ ખવાતું ફળ છે. તડબૂચ ની છાલ નો સફેદ ભાગ જે આપણે સામાન્ય રીતે ફેંકી દેતા હોઈએ છીએ પણ તેમાં ઘણાં પોષકતત્વો હોઈ છે. તેમાંથી આપણે ઘણી વાનગી પણ બનાવતા જ હોઈએ છીએ. આજે મેં તેમાંથી મસ્ત મજાની ચૂસકી બનાવી છે જેમાં મેં કાલા ખટા નો સ્વાદ ઉમેરી ને સ્વાદિષ્ટ બનાવી છે. Deepa Rupani -
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
#LOજે તરબુચ ખાય ને તેની છાલ આપણે ફ્રેન્કી દેતા હોય છી તો મેં આજે તરબુચ ની છાલ માંથી મલ્ટી કલરની ટુટી ફુટી બનાવી છે છોકરા ઓને ખુબજ ભાવે છે આપણે બજારમાં થી લઈ તે સેકરીન નાખી ને બનેલી હોય છે જે શરીરને નુકસાન કરે છે તો ધરે જ બનાવવી આવી રીતે બનાવશો તો બાર જેવી જ બનસે જરૂર બનાવસો Jigna Patel -
તરબુચ ની છાલ નુ શાક (Watermelon Rind Shak Recipe In Gujarati)
તરબુચ ની છાલ ની અંદર સફેદ ગરફ નુ શાક Heena Timaniya -
ક્રીમ અને ડ્રાય ફ્રુટસ તરબૂચ (Cream Dryfruits Watermelon Recipe In Gujarati)
તરબુચ આપણે pieces કરી ને ખાઈ એ છે.આમાં તરબુચ ના pieces , dryfruit, તરબુચ નું juice,Amul - cream બધું છે આ ખાવા ની ખુબ જ મઝા આવે છે. ઊનાળામાં રાત્રે family members સાથે આ રીતે તરબુચ ખાવા ની મઝા પડી જશે. #Natural, #homemade #cool,#dryfruit #watermelon. #Without any sugar and artificial color. (ઘરમાં બનાવેલ ઠંડુ એકદમ કુદરતી, ખાંડ અને કલર વગર નું કીમ અને ડ્રાયફ્રુટ તરબુચ),#cookpadgujarati #cookpadindia #coolcreamdryfruitwateemelon શીષક :: Cool,cream n dryfruit watermelon. ઠંડુ, કીમ અને ડ્રાયફ્રુટ ત Bela Doshi -
તડબૂચ જયુસ (watermelon juice recipe in Gujarati)
#સમરWatermelon is a smile of summerઉનાળા ની ગરમી મા ઠંડક આપતું આ જયુસ જરૂર બનાવજો. Mosmi Desai -
તરબૂચ ની છાલ નો હલવો(tarbuch chaal no halvo recipe in gujarati)
#સુપરશેફ(બુધવાર)#તરબૂચ#ફટાફટ#પોસ્ટ1આપણે તરબૂચ ના ગલ ને ખાઈએ છીએ, તેના બીયા ને સુકવી ને ખાઈએ છીએ પણ તરબૂચ ની છાલ ને ફેંકી દઈએ છીએ. પણ જો તેનો પણ ઉપયોગ કરી શકાય તો આખે આખું તરબૂચ ના પૈસા વસૂલ થઇ જાય !!! તો પ્રસ્તુત છે તરબૂચ ની છાલ નો હલવો. Vaibhavi Boghawala -
ફ્રેશ વોટરમેલન જ્યુસ (Fresh Watermelon Juice Recipe In Gujarati)
ઠંડક આપતું વોટરમેલન જ્યુસ, ઉનાળાની કાળઝાળ ગરમી માં પેટ ને અતિશય ઠંડક આપે છે. અને એનો સુંદર લાલચટક કલર બહુજ લોભામણો છે. આ એક નેચરલ ડ્રીંક છે, નથી કોઈ મસાલા એની અંદર તો પણ ટેસ્ટ એનો લાજવાબ છે. Bina Samir Telivala -
તરબૂચ -ફુદીના નું જયુસ (Watermelon Fudina Juice Recipe In Gujarati)
મિત્રો ગરમી ની શરુઆત થઈ ચુકી છે ત્યારે આ તરબુચ નું જયુસ મળી જાય તો મજા પડી જાય.Apeksha Shah(Jain Recipes)
-
હલવા શોટ્સ (Halwa shots recipe in Gujarati)
#GA4#Week6#Halwaગાજરનો હલવો આખા ભારતમાં ખૂબ જ પ્રસિદ્ધ વાનગી છે. પૂજાના સમયે ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરવા, તહેવારોના સમયે મિષ્ટાન તરીકે અને લગ્ન પ્રસંગોમાં બધી જ જગ્યાએ આ વાનગી બનાવવામાં આવે છે. ગાજરનો હલવો ગાજરનુ છીણ, દૂધ, દૂધની મલાઈ, ખાંડ, ઘી અને ડ્રાયફ્રૂટ માંથી બનાવવામાં આવે છે. તેનો સ્વાદ અને સુગંધ કઈક અલગ જ હોય છે. ગાજરનો હલવો જાતે જ ખુબ સરસ છે પણ જો તેને રબડી ની સાથે સર્વ કરવામાં આવે તો તેનો સ્વાદ કઈક અનોખો જ આવે છે. તો આજે મેં રબડી અને ગાજર ના હલવા નું કોમ્બિનેશન કરી હલવા શોટ્સ બનાવ્યા છે. Asmita Rupani -
-
વોટરમેલોન ટેંગી જયુસ (Watermelon tangy juice recipe in Gujarati)
#goldenapron3#week૫ફ્રેન્ડસ, ઉનાળા ની કાળઝાળ ગરમી માં ઠંડક મળે એ માટે વિવિધ આઈસ્ક્રીમ, જ્યુસ , કેન્ડી , ઠંડક પ્રદાન કરે એવા ફ્રુટસ નો ઉપયોગ વઘી જાય છે. જેમાં મેં અહીં વોટરમેલોન કે જે ઉનાળા માં મળતું સીઝનેબલ ફ્રુટ છે તેનું ખાટું મીઠું સરબત બનાવ્યું છે. ફુદીના ના પાન સાથે ખુબ જ ટેસ્ટી લાગે એવું સરબત ફટાફટ બની જશે. તો રેસિપી નીચે મુજબ છે 😍 asharamparia -
ચીકૂ હલવા
#ફ્રૂટ્સ#ઇબુક૧#૨૮ચીકૂ એ ફાઇબર થી ભરપૂર મીઠું ફળ છે અને કેલરી પણ છે જેથી તરત શક્તિ આપે છે. ખૂબ જ મીઠું હોવાથી મીઠાઈ બનાવવી હોઈ તો ખાંડ ઓછી જરૂર પડે છે. Deepa Rupani -
ડ્રાય ફ્રુટ મેંગો લસ્સી(Dryfruit Mango Lassi Recipe In gujarati)
#સમર#goldenapron3#week17#Mangoસમર ની ગરમી મા દહી અને મેંગો ખુબજ ઠંડક આપે છે. Kiran Jataniya -
તરબુચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
તડબૂચ ઉનાળા માં મળતું હોઈ છે તે મીઠુ હોઈ છે જેમાં પાણી નું પ્રમાણ વધુ હોવાથી ઉનાળા માં પાણી શરીર ને મળે અને ઠંડક આપે એટલે તેને ખાવા માં આવે છે. તેને જ્યુસ કે સમુધી સમારી ને ચાટ મસાલો છાંટી ને પણ ઉપયોગ લોકો કરે છે તે જ સીઝનલ છે. Bina Talati -
-
વોટરમેલન કૂલર
ગરમી ની સીઝન માં આ પીણું એકદમ ઠંડક આપે છે અને શરીર ની અંદર ની ગરમી પણ ઓછી કરે છે. Disha Prashant Chavda -
-
શક્કરટેટી નો જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
ઉનાળા ની ગરમી માં શક્કર ટેટી ખૂબ ઠંડક આપે છે Bhavna C. Desai -
પાન શોટ્સ (Pan Shots Recipe In Gujarati)
#PSઉનાળા ની ગરમી મા જો રીફ્રેશીંગ ડ્રિન્ક મળી જાય એ પણ ભાવતું તો ખુબ જ તાજગી આવી જાય.આજે મે પણ અહિ એવુ જ એક સમર ડ્રિન્ક બનાવ્યુ છે.તમે પણ બનાવજો ખુબ જ મસ્ત લાગે છે.બાળકો અને બધા ને ટેસ્ટ મા ભાવે તેવુ ડ્રિન્ક છે. Sapana Kanani -
તરબુચ મસ્તી (Watermelon Masti Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiતરબુચ મસ્તી Ketki Dave -
વોટરમેલન જુયસ (Watermelon Juice Recipe In Gujarati)
# ઉનાળા માં ભર પૂર પ્રમાણ માં મળે છે. ગરમી માં ખાવા થી શરીર ને બહુ જ ઠંડક મળે છે. તેમાં પાણી નું પ્રમાણ બહુ જ હોય છે. તેને સમારી ને ખાઈ શકાય છે અથવા તો જુયસ કે સ્મુધિ ફોર્મ માં પી શકાય છે. Arpita Shah -
વૉટર મેલોન લસ્સી. (Watermelon lassi recipe in gujarati)
#સમર. અત્યારે ગરમી તો ખુબજ પડે છે પણ અતયારે સીઝન ના તરબૂચ ખુબ સરસ મળે છે તો આજે મેં એ તરબૂચ નો ઉપયોગ લસ્સી માં કર્યો છે. મોડું દહીં, મલાઈ અને તરબૂચ નુ કોમ્બિનેશન ખુબજ સરસ લાગે છે. Manisha Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12540909
ટિપ્પણીઓ (17)