રોઝ વોટરમેલન જ્યુસ (Rose Watermelon Juice Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

#RC3
Theme: red

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 mins.
1 serving
  1. 1 વાડકીતડબૂચ નાં ટુકડા
  2. 1 tspરોઝ સીરપ
  3. 1/2 tspખાંડ
  4. 1/2 tspલીંબુ નો રસ
  5. 1/2 tspસંચળ પાઉડર
  6. પાણી જરૂર મુજબ
  7. બરફ

રાંધવાની સૂચનાઓ

5 mins.
  1. 1

    એક મિક્સર જારમાં તડબૂચ નાં ટુકડા, રોઝ સીરપ સંચળ પાઉડર, ખાંડ ઉમેરી જરૂર મુજબ પાણી અને બરફ ઉમેરી બ્લેન્ડ કરો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Gaurav Suthar
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes