ક્રીમી કોકો મીલ્કશેક ( Creamy Coco Milk shake Recipe in Gujarati

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#સમર #પોસ્ટ ૨
ગરમી માં ઠંડા ઠંડા કુલ કુલ ક્રીમી મીલ્કશેક.

ક્રીમી કોકો મીલ્કશેક ( Creamy Coco Milk shake Recipe in Gujarati

#સમર #પોસ્ટ ૨
ગરમી માં ઠંડા ઠંડા કુલ કુલ ક્રીમી મીલ્કશેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ ગ્લાસ દૂધ
  2. ૩ ચમચી ખાંડ
  3. ૩ ચમચી કોકો પાઉડર
  4. ૩ ચમચી હેઝલ ચોકલેટ સીરપ
  5. ૨ ચમચી ફ્રેશ મલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જયુશર જાર માં બધા ઘટકો અને થોડું દૂધ મીક્સ કરી ગ્રાઇન્ડ કરવા.

  2. 2

    ફરી દૂધ અને આઈસ કયુબ ઉમેરી ગ્રાઇન્ડ કરવા.ઉપર થી ચોકલેટ સીરપ નાંખી ઉપયોગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes