કોકો કોલ્ડ કોફી. (Coco cold coffee in gujrati)

Vk Tanna
Vk Tanna @vk_1710
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મિનીટ
૨ વ્યકિત માટે
  1. 2 ગ્લાસદૂધ
  2. ૧/૨ ચમચી કોફી
  3. 4પીસ ડાકૅ ચોકલેટ
  4. 1 ચમચીક્રિમ
  5. 1 ચમચીમધ
  6. 1 ચમચીખાંડ
  7. ૩/૪ કોકો પાઉડર
  8. 2 ચમચીચોકલેટ પાઉડર
  9. 1 ચમચીચોકલેટ સિરપ
  10. 3કાજુ
  11. 3બદામ

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક વાટકી માં અડધી ચમચી કોફી લઇ તેમાં પાણી નાખી મિકસ કરવું. ત્યાર બાદ એક બાઉલમાં દૂધ નાખી તેમાં કોકો પાઉડર, ચોકલેટ પાઉડર, ક્રીમ, ખાંડ, મધ આ બધુ નાખી બ્લેન્ડર મારવું.

  2. 2

    ત્યાર બાદ ચોકલેટ ના પીસ ને એક તપેલી માં અડધી વાટકી દૂધ લઈ તેમાં ચોકલેટ નાખી ઓગાળી લેવી. પછી તેને બ્લેન્ડર કરેલા દૂધ માં એડ કરી દેવું.

  3. 3

    પછી ફરી બ્લેન્ડર મારવું જેથી સરસ લમ્સ થશે તેને ગ્લાસ માં કાઢતા પહેલાં ગ્લાસ ને ચોકલેટ સીરમ થી ડેકોરેટ કરી પછી તેમાં કોફી રેડવી. કોફી ભરેલા ગ્લાસ માં ઉપર થી આઈસ કયૂબ નાખવી. અને ખમણેલા કાજુ-બદામ અને ચોકલેટ ને છીણી ઉપર ભભરાવી ગાર્નિસ કરવુ. તૈયાર છે આપણી કોકો કોલ્ડ કોફી હવે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vk Tanna
Vk Tanna @vk_1710
પર

ટિપ્પણીઓ

Vk Tanna
Vk Tanna @vk_1710
મે અહીં ખાંડ ની સાથે મધ નો ઉપયોગ કરેલો છે જેથી નેચરલ મીઠાસ લાગશે.

Similar Recipes