વેજીટેબલ પરાઠા (Vegetable Paratha Recipe In Gujarati)

Krishna Rajani @cook_18526397
#goldenapron3
#week18#
# રોટલી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી, ફ્લાવર,ગાજર, કેપ્સિકમ, ફણસી અને પાલક સમારી લો. ત્યારબાદ તેને કટરમાં કટ કરી લો. હવે એક લોયામાં તેલ મૂકી જીરુ મૂકી મૂકે આ બધું શાક વઘારી લો
- 2
તેમાં હળદર,, મીઠું મરચું માટે ખાંડ નાખો. 2 વાટકી ઘઉંનો લોટ મીઠું અને મોણ નાખી લોટ બાંધી લો. થોડું ઘી લઇ લોટ કુણવી 20 મિનિટ એક બાજુ રાખી દો. હવે લોટ માથી લૂઓ લઇ નાની રોટલી વણી લો. તેમાં સ્ટફિંગ વચ્ચે મૂકો. હવે મસાલો ભરી રાઉન્ડ વાળી લો. લોઢી પર શેકી લો. તૈયાર છે વેજીટેબલ પરોઠા. ચટણી તથા સોસ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજીટેબલ તવા પરાઠા (Vegetable Tawa Paratha Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujaratiવેજ તવા પરાઠા નોનસ્ટિક નાની તવી ખાસ પરાઠા માટે લઇ આવી છુ... જેમા તેલ કે ઘી વેરાઇ ના જાય ... એનો ઉપયોગ આજે પહેલીવાર કરી રહી છું Ketki Dave -
-
કેરેટ વિથ કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati)
#PGઆ પરાઠા ખૂબ જ ઝડપી બને છે અને સવારના નાસ્તામાં અને બાળકોના ટિફિનમાં આપી શકાય છે આમાં મે કેબીજ સાથે ગાજરનો પણ ઉપયોગ કર્યો છે શિયાળામાં ગાજર બહુ જ સારા મળતા હોય છે તો બાળકો જો ગાજર ન ખાતા હોય તો આ રીતે બનાવવા થી ચોક્કસ બાળકો ખાઈ લેશે ચાલો બનાવીશું કેરેટ વિથ કેબીજ પરાઠા Ankita Solanki -
મકાઈ બટાકા ના પરાઠા (Corn potato paratha recipe in gujarati)
#goldenapron3 week18 #રોટલી Prafulla Tanna -
-
-
-
-
-
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati)
#goldenapron3#week18#paratha Kumud Thaker -
-
-
-
-
-
ચટપટા પરાઠા (Chatpata Paratha Recipe in Gujarati)
#AM4 આજે મે ખૂબ જ જલ્દી અને સ્વાદિષ્ટ પરાઠા બનાવેલ છે. જે દહીં,ચા કે અથાણાં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મે રેગ્યુલર મસાલા નો ઉપયોગ કરી બનાવેલ છે. ચાટ મસાલા, મેગી મસાલા , પેરી પેરી મસાલા જેવા વિવિધ મસાલા નો ઉપયોગ કરી ને પણ બનાવી શકાય..... Bansi Kotecha -
વેજીટેબલ ફ્રાઇડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
#GA4#Week18#frenchbeans Deval maulik trivedi -
લચ્છા પરાઠા (lachha paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#rotiPost2 Varsha Karia I M Crazy About Cooking -
વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
#સુપરશેફ2 #ફલોસૅઆ પરાઠા સુરત મા ખૂબ જ ફેમસ છે.જેને ગ્રીન ચટણી, સોસ અને દહીં સાથે પીરસે છે . ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
-
-
-
-
-
-
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe in Gujarati)
આજે વધુ એક સૂપ ની રીત લઈ ને આવી છું.બહુજ સરળ પણ ટેસ્ટી, હેલ્થી છે. પાલક નું સૂપ, drumstick corriender soup, ટોમેટો સૂપ, રોજ આલગ અલગ સૂપ બનાવો ને શિયાળા માં હેલ્થી રહો.#GA4#week20 Neeta Parmar -
મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati)
#GA4#week14કોબી અને મિક્સ વેજ ના પરાઠા Kiran Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12564192
ટિપ્પણીઓ