કચ્છી કડક (kutchi kadak Recipe In Gujarati)

Manisha Hathi @cook_20934679
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટેટાને બાફી લો તેનો માવો કરી લો એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો પછી દાબેલીનો મસાલો નાખો તેને થોડીવાર સાંતળો તેલ છૂટું પડે એટલે તેમાં બટેટાનો માવો નાખો મીઠું નાખો જરૂર મુજબ પાણી નાખો બરોબર હલાવી લો શાકમાંથી તેલ છૂટું પડે એટલે ઉતારી લેવું
- 2
થોડો બટાકા ના માવા દાબેલીનો મસાલો નાખી પાણી નાખી રગડા જેવુ બનાવી લો
- 3
એક ડીશમાં ટોસ ના કટકા રાખો તેની પર દાબેલી નું શાક રાખો બટાકા નો રગળો.લસણ ની ચટણી ખજૂર આમલીની ચટણી.મસાલા શિંગ. કાંદા કોથમીર નાખી સર્વ કરો
Similar Recipes
-
-
કચ્છી કડક (kutchi kadak recipe in Gujarati)
#KRC#cookpadgujarati#cookpadindia#cookpad કચ્છી કડક એક કચ્છનું ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી બની જાય છે. આ વાનગી બનાવવા માટે પણ દાબેલીના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી તેનો સ્વાદ કચ્છી દાબેલીને થોડો મળતો આવે છે. તો ચાલો જોઈએ તીખું અને ચટપટું એવું આ કચ્છી કડક કઈ રીતે બને છે. Asmita Rupani -
કચ્છી કડક(Kutchi Kadak Recipe in Gujarati)
ફ્રેન્ડ કચ્છ ની ફેમસ ડિશમાં આપણે જોઈએ તો દાબેલી અને કચ્છી કડક નું આગવું સ્થાન છે અને આ એક એવી ડિશ છે કે જે ઘરમાં મળતાં સામગ્રીમાંથી તરત જ બની જાય છે એટલી જ સ્વાદમાં ટેસ્ટી હોય છે Nidhi Jay Vinda -
-
-
કચ્છી કડક જૈન (Kutchi Kadak Jain Recipe in Gujarati)
#ps#CookpadIndia#COOKPADGUJRATIચટપટી ગુજરાત રાજ્યના કચ્છ પ્રદેશમાં આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે આ ત્યાંનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ કહી શકાય. જે સ્વાદ માં તીખું, ખાટું મીઠું હોય છે. દાબેલી માં વપરાતી સામગ્રી આમાં વપરાય છે આના માટે એમ પણ કહી શકાય કે દાબેલી બનાવતા બનાવતા જ આ વાનગી નો ઉદભવ થઈ ગયો છે, લગભગ ૭૦થી ૮૦ વર્ષ પહેલા થઈ આ વાનગી નો ઉદભવ થયો હતો અને અત્યારે તેની દરેક લારી માં આ વાનગી મળતી હોય છે. Shweta Shah -
કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)
#કચ્છી રાજસ્થાની રેસિપી ચેલેન્જ#કુકસ્નેપ ચેલેન્જ#KRC Rita Gajjar -
પરાઠા દાબેલી(paratha dabeli recipe in Gujarati)
#વિકમીલ ૩ #ફ્રાઇડ#પોસ્ટ ૧#માઇઇબુક#પોસ્ટ ૨૦ Manisha Hathi -
-
કચ્છી કડક (Kutchhi Kadak Recipe In Gujarati)
આ મારી પ્રથમ વાનગી છે. આ સ્વાદની સફરમાં મને જોડવા બદલ રીન્કુબેનનો ખૂબ ખૂબ આભાર. Ankita Tank Parmar -
-
-
કચ્છી કડક (Kutchi Kadak Recipe in Gujarati)
#PS#cookpadindiaમાંડવી કચ્છ ની એકદમ પ્રસિદ્ધ વાનગી એટલે દાબેલી અને કડક..!!🍲 એકવાર આવો અને ચાખો એટલે એનો સ્વાદ કાયમ માટે યાદગાર રહી જાય...😇 આ બનાવવા માં એકદમ સરળ અને સ્વાદ માં એકદમ ચટપટી છે....🥰 Noopur Alok Vaishnav -
-
-
-
કચ્છી કડક (Kutchi kadak Recipe in Gujarati)
મેં આ નામ જ્યારે સાંભળ્યું હતું ત્યારે તમારો જેવો જ વિચાર મને આવેલો કે કેવું લાગશેપણ ખરેખર ખૂબ જ સરસ લાગે છે એક વાર ચોક્કસ ટ્રાય કરજો Smruti Shah -
કચ્છી કડક સ્પાઈસી સ્ટ્રીટ ફૂડ(kutchi kadak spice street food)
#વીક 1#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ 3 Vandana Darji -
-
-
કચ્છી કડક (kutchi kadak recipe in gujarati)
ચલો આજેગુજરાતમાં કચ્છ ની શેર કરવા કોણ ચાલશે આમતો કડક એતો કચ્છ માં પ્રખ્યાત છે તે સ્ટ્રીટ ફૂડ તરીકે જાણીતું છે તેમાં પણ કચ્છમાં આવેલ માંડવી નો બહુજ પ્રખ્યાત છે તે ખાવામાં એકદમ ટેસ્ટી, યમી, અને ચટાકેદાર લાગેછે એકવાર ખાય તે વારંવાર માંગે તો ચાલો માંડવી કડક ખાવા ને શેર કરવા Varsha Monani -
-
કચ્છી કડક (Kachhi Kadak Recipe In Gujarati)
કચ્છની દાબેલી તો આપણે બધા હોંશે હોંશે ખાઈએ છીએ પછી તે બહારની હોય કે ઘરની હોય. બાળકો અને મોટાઓ બધાને દાબેલી પ્રિય હોય છે. પણ ઘણા ઓછા લોકો હશે જેમે કચ્છી કડક ક્યારેય ખાધું હોય. અને જો ખાધું હોય તો પછી તે દાઢે વળગ્યા વગર ન રહે. અને જો દાઢે વળગી ગયું હોય તો પછી આજે અમે તમારા માટે કચ્છી કડકની રેસીપી લાવ્યા છે. તો નોંધીલો અને આજે જ ટ્રાઈ કરો. Vidhi V Popat -
-
-
-
-
-
કચ્છી કડક(kutchi kadak recipe in gujarati)
#ફટાફટકચ્છી કડક એ કરછ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે તે ફટાફટ બની જાય છે અને ખુબજ ટેસ્ટી રસીપી છે Arti Masharu Nathwani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12655493
ટિપ્પણીઓ