લસણ કેરીનું અથાણું(lashan keri nu athanu recipe in Gujarati)

#સમર
અથાણું બહુ જ સરસ બને છે જે આપણે બાર મહિના રાખી શકીએ છીએ અને બિલકુલ બગડતું પણ નથી
લસણ કેરીનું અથાણું(lashan keri nu athanu recipe in Gujarati)
#સમર
અથાણું બહુ જ સરસ બને છે જે આપણે બાર મહિના રાખી શકીએ છીએ અને બિલકુલ બગડતું પણ નથી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચી કેરી ને સારી રીતે ધોઈ છાલ ઉતારી લો પછી લસણને છાલ ઉતારી નાખો ત્યારબાદ કેરી અને લસણને ઝીણું ઝીણું સમારી લો
- 2
હવે આદુનો ટુકડો લ્યો તેને સારી રીતે ધોઈ કોરાં કરી ખમણી માં ઝીણું ખમણ મેલો
- 3
હવે તેને દસ મિનિટ ઢાંકીને રાખી દો પછી તેને એક ઝાડીમાં કાઢીને એક કપડામાં થોડીવાર સુકાવી દો તેને છાયામાં જ કપડામાં શુકવુ જેથી તેમાં રહેલું પાણી કપડામાં સોસાય પછી તેમાં ગુંદા નો મસાલો નાખીને મિક્સ કરી લો
- 4
મિક્સ કરી દીધા પછી તેલ ગરમ મૂકો તેલમાં પરપોટા થાય એટલું તેલ ગરમ કરો ત્યારબાદ તેને ૩ થી ૪ કલાક ઠરવા દેવું
- 5
હવે તેલ ઠંડુ થઈ જાય એટલે લસણ કેરીના અથાણા માં નાખીને હલાવી નાખો તેલ ઉપર આવે એટલું તેલ નાખો તો તૈયાર છે લસણ કેરીનું અથાણું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી અને કેરીનું અથાણું
આ અથાણાંને ખાવાની ખૂબ જ મજા પડે છે આ અથાણાં મેથી હોય પણ આપણે તેમાં મેથીનો સ્વાદ કડવો આવતો નથી તેથી આ અથાણું નાના તથા મોટા બધાને ખૂબ જ પસંદ હોય છે આ અથાણું ઉનાળામાં ખાવાની ખૂબ જ મજા પડે છે મને આ અથાણું ખૂબ જ પસંદ છે મારા ઘરમાં બધાને આ અથાણું ખાવાની આ ઉનાળાની સિઝનમાં ખૂબ જ મજા આવે છે આ અથાણાંને આપણે આખું વરસ સ્ટોર કરીને રાખી શકીએ છીએ#સમર Hiral H. Panchmatiya -
કેરી ગુંદાનું અથાણું(keri gunda nu athanu recipe in gujarati)
આ સમર સ્પેશિયલ અથાણું અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે તેથી અમે આ અથાણું આખું વર્ષ ચાલે એટલું બનાવીએ છીએ મને અત્યારે સમયમાં હાથ આમ ખાવાની ખૂબ જ મજા આવે છે મને આથાણુ ખૂબ જ પસંદ છે#સમર Hiral H. Panchmatiya -
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek2બારેમાસ અથાણાં માં સ્ટોર કરી શકાય એવું એક અથાણું ગોળ - કેરી.. જે મારાં ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે..કાચી કેરીને હળદર, મીઠા માં પલાળી, સુકવણી કરીને બનાવતું ગોળ - કેરી નું અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Jigna Shukla -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB Week 2 ગોળ કેરીનું અથાણું અમને બધાને બહુ જ ભાવે છે અને આ અથાણું બનાવતા હું મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો અથાણું તો ખુબ જ સરસ બને છે આજે મેં પહેલી વાર બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો તમને કેવું લાગ્યું મને જણાવજો. Varsha Monani -
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2#Tips બાર મહિનાનો અથાણું બનાવવા માટે નાની-નાની આ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જેમકે જે બરણીમાં ભરવાનું હોય તેને બરાબર સાફ કરી કોળી થવા દેવી.અથાણું નાખતી વખતે અને બરણીમાંથી કાઢતી વખતે હાથ ભેજવાળો ના હોવો જોઈએ. ચમચો પણ ભેજવાળો ના હોવો જોઈએ.જો આટલું આ બાબતોનું ધ્યાન રાખશો તો અથાણું બારેમાસ એકદમ સરસ અને તેનો કલર ખૂબ સારો રહે છે. Jayshree Doshi -
ગુંદા, કેરી નું અથાણું (Gunda,Keri Nu Athanu)
#SSMઉનાળામાં તાજા મોટા ગુંદા નું અથાણું બને.. સીઝન સિવાય એ ક્યારેય મળતા નથી..એ પણ સીઝન ની શરૂઆત માં જ કાચા લીલાંછમ ગુંદા નું જ અથાણું સરસ બને.. Sunita Vaghela -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB ગુજરાતીઓના બધા જ ઘરમાં જોવા મળતું અથાણું એટલે ગોળ કેરી નું અથાણું. Hetal Chauhan -
ગુંદાનું અથાણું (Gunda Athanu recipe in Gujarati)
#EB#week4#cookpadgujarati કેરીની સીઝન આવે એટલે ગુજરાતી લોકોના ઘરમાં અવનવા અથાણા બને. કાચી કેરી અને ગુંદા માંથી ઘણા અલગ-અલગ પ્રકારના અથાણા બનતા હોય છે. મેં આજે ગુંદાનું અથાણું બનાવ્યું છે જેમાં કાચી કેરી અને બીજા મસાલાનું મિક્ચર કરી ગુંદા માં ભરવામાં આવે છે. આ આથાણુ ગુજરાતી લોકોમાં ઘણુ જ પ્રિય હોય છે. આ અથાણું સીંગતેલ અથવા રાઇના તેલમાં બનાવવામાં આવે છે. આ અથાણુ બાર મહિના સુધી સરસ રીતે સાચવી શકાય છે પરંતુ જો તેને ફ્રીઝમાં સાચવીએ તો તેનો કલર સરસ રહે છે અને ગુંદા એવા ને એવા કડક રહે છે. Asmita Rupani -
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
અલગ અલગ પ્રકારના અથાણા ઉનાળાની સિઝનમાં બનતા હોય છે અને આ રેગ્યુલર અથાણું છે જે આપણે થેપલાં ભાખરી પરોઠાં અને આપણી રોજિંદી ભોજનમાં ઉપયોગમાં સાથે લેતા હોઈએ છીએ આ તીખું ખાટું અથાણું હોય છે અને આ તમે બારે માસ રાખી શકો છો બરાબર રીત થી બનાવો સંભાળ રાખો તો લાંબા સમય સુધી ટેસ્ટ અને બગડતું પણ નથી.#EB#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
મોરિયા_ કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Moria Raw Mango Instant Athanu Recipe In Gujarati)
મોરિયા_ કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (instant mango pickleઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને સાથે સાથે નાની-નાની કેરીઓની પણ. જેને આપણે મોરવા કહીને પણ ઓળખે છે અને નાની કેરીનું અથાણું ખુબ જ સરસ લાગતું હોય છે... અને તેને સાથ આપવા માટે સાથે છાશ અને દાળ ભાત રોટલી શાક... આટલું બસ બપોરના જમવામાં મળી જાય એટલે તો પૂછુવુ શું? Shital Desai -
કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (keri nu instant athanu recipe in gujarati)
#મોમઆ અથાણું મારી મમ્મી બનાવતી . મારુ ફેવરિટ અથાણું છે. Parul Patel -
કેરીનો છૂંદો (kerino chhundo recipe in Gujarat)
#સમરઆ રેસિપી ખાટું મીઠું કેરીનો છૂંદો આપણે અત્યારે ઉનાળામાં જ બનાવીએ છીએ જે થેપલા રોટલી સાથે સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Kajal A. Panchmatiya -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK2અહીંયા મેં ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે તેમાં ગોળની સાથે ખાંડ નો પણ ઉપયોગ કર્યો છે કે જેથી કરીને તેનો રસો બહુ સરસ થાય અને ખાવામાં પણ ટેસ્ટી લાગે આ અથાણાં. આ અથાણામાં રસો હોવાથી આપણે તેને મુઠીયા સાથે પણ ખાઈ શકીએ છીએ Ankita Solanki -
ચણા મેથી લસણ નું અથાણું (Chana methi lasan athanu recp Gujarati)
ચણા, મેથી અને લસણ નું અથાણું એ ખૂબ જ સ્વાદિષ્ટ અથાણું છે જે બનાવવામાં પણ આસાન છે. છીણેલી કેરીનો ઉપયોગ કરવાથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણાં ને આખું વર્ષ બહાર રાખવા માટે બરણીમાં અથાણાં ની ઉપર તેલ રહે એ રીતે રાખવું, ફ્રિજ માં રાખવું હોય તો વધારે તેલ ઉમેરવાની જરૂર નથી. આ આથાણું પૂરી, પરાઠા, થેપલાં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.#KR#RB6#cookpadindia#cookpad_gu spicequeen -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week4અહીંયા ને ગુંદા અને કેરીનું અથાણું બનાવ્યું છે જે આપણે ખીચડી દાળ-ભાત કે પરાઠા સાથે પણ ખાઈ શકીએ છીએ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week1 આપણા જીવનમાં ખોરાકનું મહત્વ અનેરૂ છે. પરંતુ સ્વાદ એટલો જ જરૂરી છે. ખોરાકને વધુ સ્વાદિષ્ટ સુપાચ્ય બનાવવા સ્વાદનો સુમેળ હોવો જરૂરી છે. સ્વાદનો વધારો કરવા જુદી જુદી સંગ્રહની પધ્ધતિઓ વિકસાવવામાં આવી તેમાં અથાણાં એ ખૂબ જ મહત્વના છે. જુદી જુદી જાતના અથાણાં એ ખૂબ જ મહત્વના છે. જુદી જુદી જાતના અથાણાં અનેક ખાધ પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. દરેક સીઝનની વસ્તુને બાર મહિના રાખવા માટે અથાણાં પણ છે. જેમ કે ગુંદા ખાટા આથીને, રાઈવાળા કરીને, સૂકવીને ખાટી કેરી સાથે, ગોળ કેરી સાથે તેમજ ગાજર ખમણીને આથીને વગેરે. કાચી કેરીના જુદા જુદા અથાણા કરી સંગ્રહ કરી સ્વાદ અને પોષણ બન્ને જળવાઈ રહે છે....ગુંદા સાથે કાચી કેરીના ટુકડા ઉમેરવાથી અથાણાં નો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. આ અથાણું મેં સીંગતેલ માં બનાવ્યું છે. Daxa Parmar -
કાચી કેરી નું કટકી અથાણું (Keri nu athanu recipe in gujarati)
મમ્મી ના હાથમાં જે સ્વાદ અને પ્રેમ છે એ બીજા કોઈ પ્રેમ માં નથી... મમ્મી ના હાથ ની ઝાપટ પણ પરણ્યા પછી યાદ આવે છે.... Bindiya Shah -
-
કેરીનું ઇન્સ્ટન્ટ ખાટું અથાણું (Keri Instant Khatu Athanu Recipe In Gujarati)
અત્યારે ઉનાળામાં કેરીની સીઝન છે ત્યારે જલદી થઈ જાય તેવું અને બધાને ભાવે તેવું એક અથાણું બનાવ્યું છે જે સૌને પસંદ પડે છે. shivangi antani -
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK1#અથાણુંઅત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો હું પણ એક અથાણાં ની રેસીપી તમને બધા ને બતાવી દઉં એ છે ગુંદા નું અથાણું. ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તને ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો. Vidhi V Popat -
કેરીનું ખાટું અથાણું (Keri khatu athanu recipe in Gujarati)
#EB#WEEK1મેં કેરીનું ખાટું અથાણું આદુ-લસણ વાળુ બનાવ્યું છે. જેમાં આદું લસણ હોવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું
#KSJ1#Week3#RB7#APR#KRજ્યારે અથાણા ની વાત આવે ત્યારે જૂનુ અથાણું પતી ગયા પછી તેમાં થોડો ઘણો સંભાર હંમેશા બચી જતો હોય છે જે કાઢી નાખવામાં આવતો હોય છે પણ એ જ સંભારથી નવું સ્વાદિષ્ટ અથાણું બની શકે છે અને એ અથાણાના સંભાર માંકેરીની ખટાશ એટલી સરસ ચડી ગઈહોય છે કે તાજું અથાણું ખાવાની પણ ખૂબ મજા આવે છે તો આજે એવી ઇન્સ્ટન્ટ અથાણાની રેસિપી શેર કરી રહી છું Dips -
ગુંદા-કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
અમારા ઘરમાં ખાટું અથાણું બધાને ખૂબ ભાવે.એમાં પણ ગુંદા - કેરીનું ખાટું અથાણું તો બધામાં ભળે. . તો ચાલો આપણે આ અથાણાની રીત જોઈએ.#EB Vibha Mahendra Champaneri -
કેરીનું ચણા મેથીવાળું અથાણું (Keri Chana Methivalu Athanu Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જમારા સાસુ કેરીનું ચણા-મેથીવાળું ખાટું-તીખું અથાણું બનાવતા. હું તેમની પાસે થી શીખી પણ કદી જાતે બનાવેલું નહિ. બગડી જવાની બીકે😄😆 હું ચણા-મેથી વગર, સરસિયાના તેલમાં બનાવું. આ વર્ષે કેરીનું ચણા-મેથીવાળું અથાણું બનાવું છું with confidence 💃 Dr. Pushpa Dixit -
આદુ લસણ નું ખાટું અથાણું (Adu Lasan Khatu Athanu Recipe In Gujarati)
#EB #week1 આ અથાણું સરળતા થી બની જાય છે.સાથે સ્વાદ માં પણ બહુ સરસ લાગે છે.તેમાં આદુ, લસણ હોવાથી સુપાચ્ય છે. Varsha Dave -
કેરી અને આદુ લસણનું અથાણું (Keri Aadu Lasan Athanu Recipe In Gujarati)
આદુ લસણ અને કેરીનું અથાણું ખૂબ ટેસ્ટી અને ચટપટું લાગે છે Vaishali Prajapati -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4ચણા મેથીનું અથાણું ખાવાની ખૂબ જ મજા આવે છે. પિકનિક પર જવાનું હોય ત્યારે પણ સાથે લઈ જવાય છે. શાક ની ગરજ સારે છે. Jayshree Doshi
More Recipes
ટિપ્પણીઓ