કેરીનું ચણા મેથીવાળું અથાણું (Keri Chana Methivalu Athanu Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
કેરીનું ચણા મેથીવાળું અથાણું (Keri Chana Methivalu Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાચી કેરીને ધોઈ મનગમતી સાઈઝનાં ટુકડા કરી લો. હવે હળદ અને મીઠું નાખીને ઉછાળી બરાબર મિક્સ કરી ઢાંકી ને રાખી દો. સમયાંતરે ઉછાળી ઉપર-નીચે કરતાં રહો.
- 2
બીજા દિવસે કેરીની છાલ ગળી ગઈ તથા પીળી પડી ગઈ જણાશે. તો તેને જૂનો દુપટ્ટો પાથરી કોરી થવા મૂકો. ચણા અને મેથી આખી રાત માટે પલાળેલા તે પણ સરસ પલળી ગયા છે.
- 3
હવે તેને નીતારીને ખાટા પાણીમાં પલળવા રાખો. ૧ કલાક સુધી પલળે ને તેમાં હળદર-મીઠું અને ખટાશ ચડી જાય એટલે નીતારીને કોરા કરવા કેરીની સાથે પાથરી દો.
- 4
હવે અચાર મસાલા માં કોરી થયેલી કેરી, ચણા અને મેથી બરાબર મિક્સ કરો. પછી બરણીમાં દાબીને ભરી દો. તેલ ગરમ કરી, ઠંડુ થાય એટલે બીજા દિવસે બરણીમાં રેડી ઢાંકણું બંધ કરી મૂકી દો.
- 5
તો તૈયાર છે કેરીનું ચણા-મેથીવાળું અથાણું જે આખુ વર્ષ ખાઈ શકાશે.
Similar Recipes
-
ચણા મેથી કેરી નું ખાટું અથાણું (Chana Methi Keri Khattu Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad_Guj ઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ. હવે અથાણાંના લિસ્ટમાં બીજું એક નામ ઉમેરી લો ચણા-મેથી અને કેરીના અથાણાંનું. Daxa Parmar -
બાફેલું ગુંદા નું અથાણુંં (Bafela Gunda Athanu Recipe in Gujarati)
આ મારી મમ્મી નું સિખવેલું અથાણું છે. જે હું દર વર્ષે બનાવું છું. Neeta Parmar -
ચણા મેથી નું અથાણું (chana methi nu athanu recipe in gujarati)
#EB#Week4આજે હું મારા ઘરમાં દર વર્ષે બનતું બધા નું ફેવરીટ અથાણું મેથી ચણા ની રેસિપી શેર કરું છું Dipal Parmar -
ગુંદા-કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
અમારા ઘરમાં ખાટું અથાણું બધાને ખૂબ ભાવે.એમાં પણ ગુંદા - કેરીનું ખાટું અથાણું તો બધામાં ભળે. . તો ચાલો આપણે આ અથાણાની રીત જોઈએ.#EB Vibha Mahendra Champaneri -
કેરીનું ખાટું અથાણું (Keri khatu athanu recipe in Gujarati)
#EB#WEEK1મેં કેરીનું ખાટું અથાણું આદુ-લસણ વાળુ બનાવ્યું છે. જેમાં આદું લસણ હોવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
ચણા મેથીનું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ મેથી બહુ ગુણકારી છે તેને જો અથાણાના રૂપમાં ખાવામાં આવે તો એ હેલ્થ વાઈઝ પણ સારું છે તો અહીં હું આજે ચણા મેથીનું અથાણું કેવી રીતે બનાવું છું તે દર્શાવવા જઈ રહી છું#cookwellchef #EB Nidhi Jay Vinda -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
ગુજરાતી ચણા મેથી નું અથાણું એક ખૂબ જ લોકપ્રિય અથાણું છે. આ સ્વાદિષ્ટ અથાણું પલાળીને ચણા, મેથીદાણા અને બારીક સમારેલી કાચી કેરીથી બનાવવામાં આવે છે.#EB#week4 Nidhi Sanghvi -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EBઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ.#week4#cookpadgujarati#cookpadindia Neeti Patel -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4#chana methi ઉનાળાની સીઝનમાં બધાની ધારે અથાણાં બનતા હોય છે.કેરી નું ગળ્યું , ખાટું તીખું અથાણાં બનાવતા જ હશો . ગુંદા ,લીંબુ વગેરે અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતા હોઈએ છીએ.આજે મે એક બીજો અથાણું એડ કર્યું છે તે છે ચણા મેથી નું અથાણું આ અથાણું પણ ખુબ જ સરસ લાગે છે. Payal Sachanandani (payal's kitchen) -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EBઆજે અમે ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે Chandni Dave -
ફણગાવેલા મેથી ચણા અને કેરી નું ખાટું અથાણું (Methi Chana Athanu recipe in Gujarati)
#EBWeek 4ફણગાવેલા મેથી ચણા અને કેરી નું ખાટું અથાણુંMere Naina 👀 Sawan Bhado....Fir Bhi Mera Man ❤ Pyasa....Fir Bhi SPROUTED FENUGREEK CHICKPEAS & Mango PICKLE Ke Liye Pyasa.... હા....જી.... આ અથાણું જ એટલું સ્વાદિષ્ટ છે કે ..... યે દિલ માંગે મોર....💃💃💃💃💃💃 Ketki Dave -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe in Gujarati)
#EB#Week4#chanamethiઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ. હવે અથાણાંના લિસ્ટમાં બીજું એક નામ ઉમેરી લો ચણા-મેથી અને કેરીના અથાણાંનું. વાંચો, કઈ રીતે બનાવશો ચણા-મેથીનું અથાણું. Vidhi V Popat -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#WEEk4અથાણાં તમે ઘણી બધી જાત ના બનાવી શકો છો મેં આજે ચણા મેથી નો ઉપયોગ કરી ને ખુબ હેલ્ધી અથાણું બનાવ્યું છે.. Daxita Shah -
ચણા મેથી અને કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#APR : ચણા મેથી અને કેરી નું અથાણુંઅમારા ઘરમાં બધા અથાણાંખાવાના શોખીન એટલે અમારા ઘરે અલગ અલગ પ્રકારના અથાણા બને . આખુ વર્ષ સ્ટોર કરાય એમાં હું ગોળ કેરી ચણા મેથી અને લાલ મરચાં નું અથાણું બનાવું. બીજા તાજા અથાણાં વધારે ખવાય. એટલે એ પણ બનાવું. Sonal Modha -
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB Week 2 ગોળ કેરીનું અથાણું અમને બધાને બહુ જ ભાવે છે અને આ અથાણું બનાવતા હું મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો અથાણું તો ખુબ જ સરસ બને છે આજે મેં પહેલી વાર બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો તમને કેવું લાગ્યું મને જણાવજો. Varsha Monani -
ગોળ કેરીનું ખારેક ગુંદા નું અથાણું (Gol Keri Kharek Gunda Athanu Recipe In Gujarati)
મારી મમ્મી પાસેથી પ્રેરણા મળી છે.મારા દીકરા વહુ,માટે તેમજ મિત્રો માટે યાદગીરી રૂપે બનાવું છું.ગોળ,કેરીનું ગળ્યું ખારેક ગુંદા નું અથાણું Aruna Bhanusali -
ચણા મેથી નું અથાણું
મારી માતા પાસે થી હું ઘણી વાનગીઓ બનાવતા શીખી છું.. પણ આ અથાણું એક જ વખત મા સફળ પ્રયત્ન રહયો છે.. Roshani Dhaval Pancholi -
ચણા મેથી નું અથાણું (chana methi nu athanu recipe in gujarati)
#EB#week4...અત્યારે આપણે આખા વર્ષ ના અથાણાં બનવાની સીઝન ચાલુ છે. એટલે દરેક ના ઘર મા અલગ અલગ પ્રકારના અથાણાં તો બનતા જ હશે. તો આજે મે પણ ચણા મેથી લસણ નું અથાણું બનાવ્યું છે. જે મારા ઘર ના સભ્યો ને ખૂબ પસંદ છે. Payal Patel -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4ચણા મેથીનું અથાણું ખાવાની ખૂબ જ મજા આવે છે. પિકનિક પર જવાનું હોય ત્યારે પણ સાથે લઈ જવાય છે. શાક ની ગરજ સારે છે. Jayshree Doshi -
-
ચણા મેથી લસણ નું અથાણું (Chana Methi Lasan Athanu Recipe In Gujarati)
# EB# Week- 4 ushma prakash mevada -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ઉનાળામાં બનતુ ગોળ કેરીનું અથાણું આખું વર્ષ ચાલે છે અને ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. કોઈપણ રસોઈ સાથે અથાણું ટેસ્ટી લાગે છે... તો મિત્રો ચાલો ગોળ કેરી ની મજા ભોજન સાથે માણીએ... Ranjan Kacha -
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
આજે હું લઇ ને આવી છું કેરી ગુંદાનું ખાટું અથાણું..અથાણું મોટાભાગે તમામ ગૃહિણીઓ બનાવે j છે,ફરક હોય છે તેની પદ્ધતિનો..અથાણું ઘણી બધી રીતે બને છે,આજે હું એક સરળ પદ્ધતિ લઇ આવી છું..જેની મદદ થી આખુંય વર્ષ અથાણું લાલ ચટાક રહેશે ને ગુંદા પણ કડક ને લીલાં રહેશે ...ટૂંકમાં આખા વર્ષ નું ભરવાનું કેરી ગુંદા નું ખાટું અથાણું ને મેથીયાનો મસાલો આજે લઇ ને આવી છું... Nidhi Vyas -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#અથાણું#week1ચણા -મેથીના અથાણાં માં આપણે દેશી ચણા અથવા કાબુલી ચણાનો નો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ હું તો કાયમ કાબુલી ચણાનો ઉપયોગ કરું છું. તેનાથી અથાણાં નો કલર સારો રહે છે અને કાબુલી ચણા ખાવા માં પણ સરસ લાગે છે. તો ચાલો આપણે જોઈ લઈએ રેસિપી. Colours of Food by Heena Nayak -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4પલાળવા અને કોરા કરવાની ઝઝટ વિના જ બનાવો આ ચણા મેથી નુ અથાણું Sonal Karia -
More Recipes
- સરગવા ની શીંગ નું ખટ્ટ મીઠું શાક (Saragva Shing Khattu Mithu Shak Recipe In Gujarati)
- સેવ તુરિયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
- રાઈસ ખીર (Rice Kheer Recipe in Gujarati)
- લસણિયા ગલકા નું શાક (Lasaniya Galka Shak Recipe In Gujarati)
- સફેદ જામફળ નું શરબત (White Jamfal Sharbat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16167099
ટિપ્પણીઓ (5)