કેરી અને આદુ લસણનું અથાણું (Keri Aadu Lasan Athanu Recipe In Gujarati)

Vaishali Prajapati @vaishali_47
આદુ લસણ અને કેરીનું અથાણું ખૂબ ટેસ્ટી અને ચટપટું લાગે છે
કેરી અને આદુ લસણનું અથાણું (Keri Aadu Lasan Athanu Recipe In Gujarati)
આદુ લસણ અને કેરીનું અથાણું ખૂબ ટેસ્ટી અને ચટપટું લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
આદુ અને લસણ સાફ કરી તેની એકદમ ઝીણી પેસ્ટ તૈયાર કરી લેવી
- 2
કેરીને ધોઈ છોલી ને નાના ટુકડા કરી લેવા હવે એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં લસણની પેસ્ટ બેથી ત્રણ મિનિટ માટે શેકી લેવી
- 3
હવે ગેસ બંધ કરી તેમાં તૈયાર મસાલો ઉમેરી દેવો (સંભાર મસાલો) તેની બરાબર હલાવી કેરીના ટુકડા પણ ઉમેરી દેવા તેને બરાબર મિક્સ કરી લેવું
- 4
હવે આ મિશ્રણ ઠંડુ થયા બાદ એક કાચની બરણીમાં ભરી લેવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણ આદુ અને કાચી કેરીનો ખાટું અથાણું (Lasan Aadu Kachi Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week1#Tips. અથાણું બનાવો તે વખતે ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું પડે છે .જેમકે અથાણું બનાવતી વખતે આપણા હાથ પાણીથી ધોયા હોય ,લૂછ્યા હોય તોપણ ભેજવાળા રહે છે ,અને બરણી માં અથાણું ભરો તો બરણી પણ ભેજવાળું હોવી ન જોઈએ ,અથાણું કાઢો ત્યારે પણ જે ચમચાથી અથાણું કાઢો છો તેમાં ભેજ હોવો ન જોઇએ. આટલી વાતોનું ધ્યાન રાખશો તો તમારું અથાણું બારેમાસ સરસ રહે છે.આ આથાણુ ખાવાની ખૂબ મજા આવે છે. Jayshree Doshi -
આદુ લસણ નું અથાણું (Aadu Lasan Athanu Recipe In Gujarati)
#APRમારા ઘર માં બધા નું મનપસંદ અથાણું ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે અને ખૂબ સરળતાથી બની જાય છે Dipal Parmar -
ગુંદા, કેરી નું અથાણું (Gunda,Keri Nu Athanu)
#SSMઉનાળામાં તાજા મોટા ગુંદા નું અથાણું બને.. સીઝન સિવાય એ ક્યારેય મળતા નથી..એ પણ સીઝન ની શરૂઆત માં જ કાચા લીલાંછમ ગુંદા નું જ અથાણું સરસ બને.. Sunita Vaghela -
ગોળ કેરી નું અથાણું
#EB#week2Post2બધાના ઘરમાં અથાણા સિઝનમાં બનતા હોય છે. અથાણા જાતજાતના બનતા હોય છે . અહીં મે ગોળ અને કેરીનો ઉપયોગ કરીને ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે. આ અથાણુ સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ અથાણું ખીચડી, રોટલી, ભાખરી અને થેપલા સાથે સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
-
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2#Tips બાર મહિનાનો અથાણું બનાવવા માટે નાની-નાની આ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જેમકે જે બરણીમાં ભરવાનું હોય તેને બરાબર સાફ કરી કોળી થવા દેવી.અથાણું નાખતી વખતે અને બરણીમાંથી કાઢતી વખતે હાથ ભેજવાળો ના હોવો જોઈએ. ચમચો પણ ભેજવાળો ના હોવો જોઈએ.જો આટલું આ બાબતોનું ધ્યાન રાખશો તો અથાણું બારેમાસ એકદમ સરસ અને તેનો કલર ખૂબ સારો રહે છે. Jayshree Doshi -
ગુંદાનું અથાણું (Gunda Athanu recipe in Gujarati)
#EB#week4#cookpadgujarati કેરીની સીઝન આવે એટલે ગુજરાતી લોકોના ઘરમાં અવનવા અથાણા બને. કાચી કેરી અને ગુંદા માંથી ઘણા અલગ-અલગ પ્રકારના અથાણા બનતા હોય છે. મેં આજે ગુંદાનું અથાણું બનાવ્યું છે જેમાં કાચી કેરી અને બીજા મસાલાનું મિક્ચર કરી ગુંદા માં ભરવામાં આવે છે. આ આથાણુ ગુજરાતી લોકોમાં ઘણુ જ પ્રિય હોય છે. આ અથાણું સીંગતેલ અથવા રાઇના તેલમાં બનાવવામાં આવે છે. આ અથાણુ બાર મહિના સુધી સરસ રીતે સાચવી શકાય છે પરંતુ જો તેને ફ્રીઝમાં સાચવીએ તો તેનો કલર સરસ રહે છે અને ગુંદા એવા ને એવા કડક રહે છે. Asmita Rupani -
ઇન્સ્ટન્ટ કેરી નું કાચું અથાણું (Instant Keri Kachu Athanu Recipe In Gujarati)
#APR# કેરીનું કાચું અથાણુંકેરીની સિઝન ચાલુ થાય અથાણા બનાવવાની ચાલુ થાય .મેં ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું બનાવ્યુ છે. Jyoti Shah -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4ચણા મેથીનું અથાણું ખાવાની ખૂબ જ મજા આવે છે. પિકનિક પર જવાનું હોય ત્યારે પણ સાથે લઈ જવાય છે. શાક ની ગરજ સારે છે. Jayshree Doshi -
ઇન્સ્ટન્ટ કાચી કેરી અને ટીંડોળા નું અથાણું (Instant Kachi Keri T
#EB#week1#post2અથાણાની સીઝન માં ઘણી બધી જાતના અથાણા બનાવવામાં આવે છે. અહીં મેં ટીંડોળા અને કાચી કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રેસિપી શેર કરી છે. આ અથાણુ એકદમ ફટાફટ બની જાય છે અને આ અથાણું રસ રોટલી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે . શાક બનાવવાની ની જરૂર પડતી નથી. Parul Patel -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EBઆજે અમે ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે Chandni Dave -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB ગુજરાતીઓના બધા જ ઘરમાં જોવા મળતું અથાણું એટલે ગોળ કેરી નું અથાણું. Hetal Chauhan -
ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Instant Athanu Recipe In Gujarati)
Seasonal reacipy...ગુંદાનું અથાણું અને તરત જ ખાઈ શકાય છે ટેસ્ટી પણ લાગે છે. 😋 @Darshcook_29046696Darshna Pandya -
આદુ લસણ નું ખાટું અથાણું (Adu Lasan Khatu Athanu Recipe In Gujarati)
#EB #week1 આ અથાણું સરળતા થી બની જાય છે.સાથે સ્વાદ માં પણ બહુ સરસ લાગે છે.તેમાં આદુ, લસણ હોવાથી સુપાચ્ય છે. Varsha Dave -
ઇન્સ્ટન્ટ ગુંદા કેરી નું અથાણું (Instant Gunda Keri Athanu Recipe In Gujarati)
આ રેસિપિ મારા મમ્મી એ મને શીખવી છે અને અમારા ઘર માં બધા નું મનપસંદ અથાણું છે. ઉનાળા ની મોસમ માં હંમેશા અમારા ઘરે બનતું ટેસ્ટી અથાણું આપની સાથે શેર કરું છું. આપ ભી બનાવજો અને તમારી પસંદ મને કહેજો.#EB Brinal Parmar -
-
કાચી કેરી અને ટિંડોરા નું અથાણું
એકદમ ચટપટું અને સ્વાદિષ્ટ અથાણું.ખુબ જ ઝડપી બનતું અને શાકની ગરજ સારતુ અથાણું. Hima Purohit -
કાચી કેરી નું અથાણું (Mango Pickle Recipe in Gujarati)
નાની કાચી કેરીનું ખાટુઅથાણું બનાવીને ખાવા ની ખૂબ મજા આવે છે Sonal Doshi -
-
કેરીનું ખાટું અથાણું (Keri khatu athanu recipe in Gujarati)
#EB#WEEK1મેં કેરીનું ખાટું અથાણું આદુ-લસણ વાળુ બનાવ્યું છે. જેમાં આદું લસણ હોવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
કાચી કેરીનો જામ (Kachi Keri Jam Recipe In Gujarati)
કેરીનો જામ સરસ ખાટો-મીઠો લાગે છે અને ઘરે બનાવેલો હોવાથી હેલ્ધી અને ટેસ્ટી લાગે છે મારા બાળકોને ખૂબ પસંદ આવ્યો છે આ જામ ઘરે ઓછી મહેનત અને સરળતાથી બની જાય તેવો છે તેથી મેં આ રેસિપી શેર કરી છે Vaishali Prajapati -
-
કાચી કેરી નું મેથિયા અથાણું (Kachi Keri Methiya Athanu Recipe In Gujarati)
#cookpad Gujarati.માર્ચ મહિનાની શરૂઆત થાય, અને કેરી પણ આવવાની થી શરૂ થઈ જાય છે. અને એટલે બધાઅથાણાં બનાવવાનું શરૂ કરી દે છે.મે આજે કાચી કેરીનું મેથિયા અથાણું બનાવે છે Jyoti Shah -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EB#week2#cooksnapofthedayજયશ્રી બેન દોશી ની એકદમ સરળ રેસિપી મુજબ મેં પહેલી વાર બનાવ્યું અથાણું.. ખૂબ સરસ બન્યું.. જેમના માટે હુ તેઓ ની આભારી છું. Noopur Alok Vaishnav -
મોરિયા_ કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Moria Raw Mango Instant Athanu Recipe In Gujarati)
મોરિયા_ કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (instant mango pickleઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને સાથે સાથે નાની-નાની કેરીઓની પણ. જેને આપણે મોરવા કહીને પણ ઓળખે છે અને નાની કેરીનું અથાણું ખુબ જ સરસ લાગતું હોય છે... અને તેને સાથ આપવા માટે સાથે છાશ અને દાળ ભાત રોટલી શાક... આટલું બસ બપોરના જમવામાં મળી જાય એટલે તો પૂછુવુ શું? Shital Desai -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK1ગોળ કેરીનું અથાણું ખુબ જ સરસ લાગે છે એમાં ગુંદા, ખારેક પણ એડ કરી શકાય છે. Hetal Vithlani -
લસણીયું અથાણું (Lasaniyu Athanu Recipe In Gujarati)
#EB#week1આ અથાણું હું મારા સાસુ પાસેથી શીખી છું અમે દર વર્ષે આ અથાણું બનાવીએ છીએ. આ અથાણા માં લસણ અને આદુ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છા જેથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Sachi Sanket Naik -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek2બારેમાસ અથાણાં માં સ્ટોર કરી શકાય એવું એક અથાણું ગોળ - કેરી.. જે મારાં ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે..કાચી કેરીને હળદર, મીઠા માં પલાળી, સુકવણી કરીને બનાવતું ગોળ - કેરી નું અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Jigna Shukla
More Recipes
- કોબીજ નું શાક (Kobij Shak Recipe In Gujarati)
- ફણગાવેલા મગ અને વેજીટેબલ સલાડ (Fangavela Moong Vegetable Salad Recipe In Gujarati)
- ઉપમા (Upma Recipe In Gujarati)
- ચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચ (Chatpati Bombay Style Aloo Matar Sandwich Recipe In Gujarati)
- દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15065712
ટિપ્પણીઓ