કેરી ગુંદાનું અથાણું(keri gunda nu athanu recipe in gujarati)

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780

આ સમર સ્પેશિયલ અથાણું અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે તેથી અમે આ અથાણું આખું વર્ષ ચાલે એટલું બનાવીએ છીએ મને અત્યારે સમયમાં હાથ આમ ખાવાની ખૂબ જ મજા આવે છે મને આથાણુ ખૂબ જ પસંદ છે
#સમર

કેરી ગુંદાનું અથાણું(keri gunda nu athanu recipe in gujarati)

આ સમર સ્પેશિયલ અથાણું અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે તેથી અમે આ અથાણું આખું વર્ષ ચાલે એટલું બનાવીએ છીએ મને અત્યારે સમયમાં હાથ આમ ખાવાની ખૂબ જ મજા આવે છે મને આથાણુ ખૂબ જ પસંદ છે
#સમર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર લોકો માટે
  1. અડધો કિલો ગુંદા
  2. અઢીસો ગ્રામ કાચી કેરી
  3. અડધો કિલો ગુંદા નો મસાલો
  4. અડધો લીટર તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સર્વપ્રથમ અડધો કિલો ગુંદા અને અઢીસો ગ્રામ કરી લેવાની ત્યારબાદ કેરીના નાના-નાના ટુકડા કરી લેવાના ત્યારબાદ બન્નેને એક તપેલામાં નાખી અને પાણીની મદદથી ત્રણ ચાર વાર ધોઈ લેવા

  2. 2

    બંને ને ધોઈ લીધા બાદ ગુંદા ને અલગ કરી અને તેના ઠળિયા કાઢી લેવા ઠળિયા કાઢી લીધા બાદ a બંનેમાં હળદર મીઠુ જરૂર મુજબ ઉમેરી અને બધું જ સરખું મિક્ષ કરી લેવું

  3. 3

    હળદર મીઠું મિક્સ કરી લીધા બાદ તે બંનેને એક દિવસ માટે છાપા ઉપર સૂકવી દેવા એક દિવસ રાખ્યા બાદ ગુંદા ને કપડા ની મદદથી સાફ કરી અને તેની અંદર મસાલો ભરવાનો

  4. 4

    ગુંદા ની અંદર મસાલો ભરી લીધા બાદ બધી કરીને પણ મસાલાવાળી કરી લેવાની બંનેને મસાલા વારા કરી લીધા બાદ એક બરણીમાં ભરી દેવાના બરણીમાં ભર્યા બાદ તેને ત્રણ ચાર કલાક માટે એમ નેમ રાખી દેવાના ત્યારબાદ તેમાં તેલ ઉમેરી અને રાખી દેવાના તો તૈયાર છે આપણું આ સ્વાદિષ્ટ ગુંદા કેરીનું સમર સ્પેશિયલ અથાણું આ અથાણાં અને આપણે આખું વરસ સ્ટોર કરીને રાખી શકીએ છીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes